વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)

વેજીટેબલ ઢોકળા (Vegetable Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોકળાના લોટમાં તેલ નાખી મોઈ લેવો. હવે તેમાં દહીં નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે હુંફાળું પાણી નાખી અને ઢોકળાનું ખીરું તૈયાર કરો. હવે તેમાં મેથી દાણા નાખી દેવા.આ ખીરાને ચાર કલાક માટે મૂકી રાખો. ચાર કલાક બાદ હવે સામગ્રીમાં દર્શાવ્યા પ્રમાણેના તમામ વેજીટેબલ્સને ચોપરમાં ચોપ કરી લેવા.
- 2
ચોપ કરેલા વેજીટેબલ્સ ઢોકળા ના ખીરામાં એડ કરો. હળદર તથા મીઠું એડ કરો. હવે એક વઘારીયામાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને તલ ક્રેક કરી લો. હિંગ નાખી દો અને આ વઘાર ખીરામાં નાખો.
- 3
બધું જ બરાબર મિક્સ કરી લેવું. ઢોકળાના વાસણમાં અથવા મોટા તગારામાં પાણી ઉકળવા મૂકી દેવું. તેમાં પ્લેટ મૂકી દેવી. પાણી ઉકાળવાનું ચાલુ થાય એટલે હવે ખીરામાં ઇનો નાખી અને મિક્સ કરી લેવું.
- 4
થાળીને તેલથી ગ્રીસ કરી લઈ તેમાં બે ચમચા ખીરુ એડ કરો. પાતળા ઢોકળા બનાવો. હવે આ થાળીને સ્ટીમ થવા મૂકી દો. ઢોકળા ની એક થાળીને તૈયાર થતા 12 મિનિટ લાગશે. ત્યારબાદ થાળી ઠંડી પડે એટલે તેના પીસ પાડી લેવા. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લાઈવ ઢોકળા ડોનટસ (Live Dhokla Doughnuts Recipe In Gujarati)
#Week1#SN1#Vasantmasala#aaynacookeryclub#STARTER#cookpad#cookpadindia#cookpadgujaratiઅત્યારના જનરેશનના બાળકો કોઈ વિસરાતી વાનગી ખાવા તૈયાર નથી. લગ્ન પ્રસંગમાં કે અન્ય પ્રસંગમાં તેઓ ફાસ્ટ ફૂડ જ શોધતા હોય છે. ત્યારે બાળકોને પૌષ્ટિક વાનગીઓ ખવડાવવી કેવી રીતે? તો ઢોકળા ના જ બધા ઇન્ગ્રેડિયન્ટ માં થોડો ઉમેરો કરી અને લાઈવ ઢોકળા ડોનેટ્સ બનાવ્યા છે. બાળકો હોંશે હોંશે અને માગીને ખાસે. Neeru Thakkar -
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆ ખાટા ઢોકળા મેં એકદમ પાતળા રોટલી જેવા બનાવ્યા છે.જે ખાવાની મજા આવે.મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. Neeru Thakkar -
ઓટ્સ રવા ના ઢોકળા (Oats Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadgujarati Neeru Thakkar -
દલિયા ઢોકળા (Daliya Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#brokenwheatrecipeઘઉંના ફાડા માંથી લાપસી, ખીચડી વગેરે બનાવતા હોઈએ છીએ પણ આજે એ જ ઘઉંના ફાડા કે જેને દલિયા કહીએ છીએ એમાંથી ઢોકળા બનાવેલ છે. આ ખીરાને એક કલાક માટે પલાળવું પડે છે જેથી ઘઉં ના ફાડા પોચા બને છે અને ફુલી જાય છે. Neeru Thakkar -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
વીન્ટર વેજ હાંડવો (Winter Veg Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વેજ ઢોકળા (Veg Dhokla Recipe in Gujarati)
#GA4#week24 #cookpadguj#cookpad#cookpadindiaઆ ઢોકળા માટે દાળ-ચોખા પલાળતી વખતે મેથી દાણા નાખેલ છે.જે હેલ્ધી છે.ખીરામાં લસણ તથા અન્ય સામગ્રી એડ કરેલ છે,જે ઢોકળા ને ટેસ્ટી,ફલેવરફુલ બનાવે છે.મેથીના દાણા તથા દહીં નાખેલ હોવાથી ખીરામાં થી તાત્કાલિક ઢોકળા ઉતારી શકાય છે. Neeru Thakkar -
ડંગેલા (Dangela Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચરોતરની સ્પેશિયલ આઈટમ ડંગેલા એટલે હાંડવો. પણ તેને નોનસ્ટિક પેનમાં અથવા તો સાદા કડાઈમાં થીક પૂડા ની સ્ટાઈલમાં બનાવવામાં આવે છે. Neeru Thakkar -
સ્વીટ કોર્ન થેપલા (Sweet Corn Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#cookpad#cookpadindia#sweetcornrecipe Neeru Thakkar -
-
-
દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#week9#cookpadguj#cookpad#cookpadindiaદૂધીના ઢોકળા બનાવી શકાય એવું તો કૂકપેડના પ્લેટફોર્મ પર જ જાણ્યું. અને અજમાયશ પણ કરી લીધી. સુપર, સોફ્ટ, ટેસ્ટી ઢોકળા ખાવાની મજા પડી ગઈ. સાથે હેલ્ધી પણ ખરા. તો હવે એમ થાય છે કે દૂધીના ઢોકળા જ બનાવાય !! Neeru Thakkar -
લસણીયા સેન્ડવીચ ઢોકળા (garlic sandwich dhokla recipe in gujarati
#DRC#SFC#HRC#cookpadindia#cookpadgujarati Unnati Desai -
મિક્સ દાળ લાઈવ ઢોકળા ઈન્સ્ટન્ટ રેસિપી (Mix Dal Live Dhokla Instant Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
-
ગુજરાતી ખાટા ઢોકળા (Gujarati Khata Dhokla Recipe In Gujarati)
#cooksnap#cookpadguj#cookpadindia#cookpadતેજલજી આપની ખાટા ઢોકળા ની રેસીપી જોઈ અને મને પણ બનાવવાની પ્રેરણા મળી છે.મેં પણ ખાટા ઢોકળા બનાવી સ્ટીકમાં લગાવ્યા છે.આટલી સુંદર રેસીપી શેર કરવા બદલ આભાર🙏🏻 Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન પૂડા (Multigrain Puda Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઘરમાં સૌના મનપસંદ મલ્ટીગ્રેઈન પૂડા જે સુપર હેલ્ધી, ઓછા ઓઈલથી બને છે. Neeru Thakkar -
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
મિક્સ દાળ હાંડવો (Mix Dal Handvo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#multigrain Neeru Thakkar -
-
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા ફરાળી રેસિપી (Instant Khata Dhokla Farali Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#DRC Sneha Patel -
લીલી તુવેર ના મુઠીયા (Lili Tuver Muthia Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
ફણસી ગાજર નું શાક (Fansi Gajar Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#homemade#homechef Neeru Thakkar -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#WCR#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfastસવારનો હેલ્ધી નાસ્તો,લંચ બોકસ માટે,બીમાર માણસ માટે પણ ઉપયોગી નાસ્તો એટલે બટાકા પૌંઆ.ઝટપટ બની જાય, ઓછી સામગ્રીમાંથી બને. Neeru Thakkar -
મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad#cookpadindia#cookpadgujarati Bhavini Kotak
More Recipes
ટિપ્પણીઓ (7)