ચીઝી પોટેટો બાઇટ્સ

આ એક ટી ટાઈમ સ્નેક્સ છે. પોટેટો કૂકીઝ પણ કહી શકાય આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. બટેટા બધાને ખૂબ જ પ્રિય હોય છે સામાન્ય રીતે ફરાળમાં આપણે બટેટાની ચિપ્સ વેફર ફ્રેંચ ફ્રાઈ વગેરે ખાતા હોઈએ છીએ, તો મેં આ બાફેલા બટેટામાંથી એક નવી રીતે ટ્રાય કર્યું છે આ વાનગી ગરમાગરમ વધારે સારી લાગે છે. ઠરી ગયા પછી થોડું સોફ્ટ થઈ જાય છે પણ સ્વાદમાં ખુબ સરસ છે. હોળીના તહેવારને હોય મેં અહીં કલરફુલ બનાવ્યા છે. જેના માટે મેં ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. કલર ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જ.
ચીઝી પોટેટો બાઇટ્સ
આ એક ટી ટાઈમ સ્નેક્સ છે. પોટેટો કૂકીઝ પણ કહી શકાય આ વાનગી ફરાળમાં પણ લઈ શકાય છે. બટેટા બધાને ખૂબ જ પ્રિય હોય છે સામાન્ય રીતે ફરાળમાં આપણે બટેટાની ચિપ્સ વેફર ફ્રેંચ ફ્રાઈ વગેરે ખાતા હોઈએ છીએ, તો મેં આ બાફેલા બટેટામાંથી એક નવી રીતે ટ્રાય કર્યું છે આ વાનગી ગરમાગરમ વધારે સારી લાગે છે. ઠરી ગયા પછી થોડું સોફ્ટ થઈ જાય છે પણ સ્વાદમાં ખુબ સરસ છે. હોળીના તહેવારને હોય મેં અહીં કલરફુલ બનાવ્યા છે. જેના માટે મેં ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. કલર ઓપ્શનલ છે ન નાખો તો પણ ચાલે જ.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાના બે ભાગ કરી કુકરમાં મૂકી બે થી ત્રણ સીટી વગાડી બાફી લ્યો ઠંડા પડે એટલે છાલ કાઢી ઝીણી ખમણીથી ખમણી લ્યો
- 2
ખમણેલા બટેટા માં ખમણેલું ચીઝ બટર મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી પુરાણ તૈયાર કરો. ત્યારબાદ તેના એકસરખા પાંચ થી છ ભાગ કરો દરેક ભાગમાં મનગમતા ફૂડ કલરના બે કે ત્રણ ડ્રોપ ઉમેરો.
- 3
ત્યારબાદ એક ટ્રે માં ક્લીન રેપ મૂકી દરેક કલરના લાંબા રોલ કરી ફોટામાં બતાવ્યા પ્રમાણે મૂકી દો હવે ક્લીનરેપ નો રોલ કરી લો.
- 4
આ રોલને એક પાઈપિંગ બેગમાં ભરી લો. બેકિંગ ટ્રેમાં બટર પેપર મૂકી મનગમતી સાઈઝના અને ડિઝાઇનના ડ્રોપ્સ મૂકી દો.
- 5
190 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં આ બાઇકટસ ને 15 થી 20 મિનિટ બેક કરી લો ત્યારબાદ ગરમાગરમ સર્વ કરો.
- 6
નોંધ : ચીઝ નો નાખીએ તો પણ ચાલે. ફરાળ સિવાય ઉપયોગમાં લેવું હોય તો ગાર્લિક ઓનિયન પાવડર ઓરેગાનો પિઝા સીઝનિંગ ચીઝ પાવડર વગેરે બધું ઉમેરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પોટેટો સ્માઈલી
નાના-મોટા બધાને બટેટાની વાનગી ખૂબ જ ભાવતી હોય છે બાળકોને તો અવનવી બટેટાની વાનગી બનાવીને તો ખૂબ મજા પડી જાય.#GA4#week1#પોટેટો Rajni Sanghavi -
પોટેટો ચીઝ સિગાર(Potato Cheese Cigar Recipe in Gujarati)
#CCC#COOKPAD INDIA#potato cheez sigar- ક્રિસમસ આવી રહી છે ત્યારે બધા સ્વીટ ડિશ, કેક કે ડેઝર્ટ તો બનાવે જ છે.. પણ ક્રિસમસ સેલિબ્રેશન ની પાર્ટી માં snacks ન હોય તો પાર્ટી અધૂરી લાગે ખરું ને!!? એટલે જ અહીં પ્રસ્તુત છે એક ક્વિક સ્નેક્સ જે કોઈપણ પાર્ટી માં જલ્દી થી બનાવી શકાય છે. Mauli Mankad -
કલરફુલ ટુટીફ્રુટી
#કાંદાલસણ#હેલ્થડેછોકરાઓ ને કલરફુલ વસ્તુ વધારે આકર્ષિત કરે.મારી દીકરી એ આ ટુટી ફ્રુટી બનાવ વા માટે કલર ફુલ બનાવા મા મારી મદદ કરેલ પણ મે એ ના ફોટા નથી પાડ્યા. Nilam Piyush Hariyani -
મોતીચૂર કૂકીઝ (Motichoor Cookies Recipe In Gujarati)
#Holi21હોલી સ્પે. કૂકીઝ ....અમારે ત્યાં હોલી ધુળેટી ના તહેવાર માં મોતિયા લાડુ ( બેસન ના લાડુ) બનાવવા નો રિવાજ .... આજે મે એ જ બેસન ના લાડુ માં થોડો ઘણો ફેરફાર કરી કૂકીઝ બનાવ્યા...અને ધુળેટી એ રંગ પર્વ હોવા થી મે તેની ઉપર કલરફૂલ ગારનીશિંગ કર્યું.... Mouth melting .. કૂકીઝ તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ચીઝી હર્બ્ડ પોટેટો(cheese herb potato recipe in gujarati)
#સુપરશેફ3 વરસતા વરસાદમાં ટેસ્ટી વાનગીઓ ખાવાનું મન થાય છે એ સ્વાભાવિક છે. આજે એ માટે હું લઈને આવી છું એવી વાનગી જે ટેસ્ટી સ્વાદિષ્ટ તો છે જ પણ સાથે સાથે ઓછા તેલ માં બનાવી છે, તો વિના સંકોચે મજા માણી શકાય. બહાર મસ્ત વરસાદ વરસતો હોય, અને તમે આવા સરસ નાસ્તા સાથે મૂવી ની મોજ માણો, આહાહ... મજા આવી જશે. નાના મોટા સહુને પસંદ આવે એવી વાનગી છે. ચીઝ નું પ્રમાણ તમે ઈચ્છો તેટલું રાખી શકાય. Bijal Thaker -
રેઈનબો મઠરી(rainbow mathri recipe in gujarati)
તહેવારોમાં નવીન નાસ્તા ખુબ જ બનતા હોય છે. એમા પણ તળેલા અને કલરફુલ અને એક દમ સ્વાદિષ્ટ નાસ્તો જોઈ ને બાળકોને તો જલસો જ જલસો. અને આપણે જાતે જ બનાવેલા હોય એટલે મમ્મી ઓને પણ આરોગ્ય બાબતે નીરાંત... #માઇઇબુક પોસ્ટ 21#સુપરશેફ3 Riddhi Ankit Kamani -
ચીઝી પોટેટો સૂપ
#ઇબુક-૧૨બટેટાના ચાહકો માટે બટેટા ખાવા નું વધુ એક બહાનું. નાના બાળકો અને વડીલો માટે એક વધુ ઓપ્શન. અન્ય શાકભાજી ફક્ત ગાર્નિશીંગ માટે યુઝ થાય છે જે optional છે તો તમે ફક્ત ઘરમાં રહેલા ડુંગળી બટાકા થી પણ આ વાનગી બનાવી શકો છો. Sonal Karia -
રેડ વેલ્વેટ કૂકીઝ(Red Velvet cookies Recipe in Gujarati)
#GA4#Week12#Cookiesકૂકીઝ મા રેડ વેલ્વેટ કૂકીઝ ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. આ કૂકીઝ તેના થોડા એસીડીક અને થોડા ચોકલેટી ટેસ્ટ અને અટ્રેક્ટીવ રેડ કલર ના કારણે યુવા વર્ગ માં ખુબ જ ફેમસ છે. આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ એગલેસ રેડ વેલ્વેટ કૂકીઝ ની રેસીપી શેર કરુ છુ. payal Prajapati patel -
પોટેટો બાઇટ્સ
#એનિવર્સરી#ઇબુક૧ઘર માં અવેલેબલે સામગ્રી થી આ વાનગી બનાવી શકાય છે. સરળતા થી અને ટેસ્ટી ડિશ તૈયાર થઈ શકે છે. Bijal Thaker -
ક્રીમી ચીઝી બેબી પોટેટો ઈન વ્હાઈટ સોસ (Creamy Cheesy Baby Potato In White Sauce Recipe In Gujarati)
આ કિડ્સ માટે લંચ બોક્સની એક પરફેક્ટ રેસિપી છે. પાસ્તા ની જગ્યા એ નવું વેરીએશન છે. Suchita Kamdar -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
કલરફુલ પેનકેક (pancake recipe in gujarati)
પેનકેક એ પણ પેલી કેક ની જેમ ખાવા માં મજા આવે એવી જ હોય છે. પેલી કેક બેક થાય છે અને એક જોડે થાય છે. જ્યારે પેનકેક થોડી થોડી અને તવા ઉપર કરી શકીએ છીએ. Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
ક્રેકર્સ પીઝા (Crackers Pizza Recipe in Gujarati)
#GA4#Week22- પીઝા દરેક ને પ્રિય હોય છે.. ઓછા સમય માં તૈયાર થઈ જાય એવા ક્રેકર્સ પીઝા અહી પ્રસ્તુત કરેલ છે.. Mauli Mankad -
સ્ટ્રોબેરી હાર્ટ કુકીસ (strawberry heart cookies)
#સુપરશેફ 2આ કૂકીઝ ખુબજ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. popat madhuri -
ક્રિસ્મસ શુગર કૂકીઝ (Christmas sugar cookies recipe in Gujarati)
ક્રિસ્મસ ના તહેવાર દરમ્યાન જાત જાતની કેક અને કુકીઝ બનાવવામાં આવે છે. કૂકીઝ બનાવી તેના પર આઈસીંગ કરવું એ બાળકોની પ્રિય પ્રવૃત્તિ છે. શુગર કૂકીઝ ખૂબ જ ઓછી વસ્તુઓ માં થી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ કૂકીઝ છે જેના પર અલગ અલગ જાતના કલર વાપરીને આસાનીથી આઈસીંગ થઈ શકે છે.#CCC spicequeen -
ફ્રેંચ ફ્રાઈસ સેન્ડવીચ (French Fries Sandwich Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati ફ્રેંચ ફ્રાઈસ નાના મોટા બધાને ભાવે એવી વાનગી છે. આજે મેં પણ અહીં ફ્રાઈસ નો ઉપયોગ કરી સેન્ડવીચ બનાવી છે. ફરક એટલો જ છે કે સેન્ડવીચમાં બાફેલા બટેટાની જગ્યા એ ફ્રેંચ ફ્રાઈસ નો ઉપયોગ કરી બનાવી છે. Vaishali Thaker -
-
-
કોલી ફલાવર પોટેટો ટાકો બાઇટ્સ
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆ તીખા તમતમતા ટાકો બાઇટ્સ અને ઠંડુ મિન્ટ ડીપ એક સરસ વિકલ્પ બનશે કોઈ પણ કીટી પાર્ટી, હાઈ ટી કે સ્નેક્સ પાર્ટી માટે. શેફ ના પડકાર માટે ની રેસીપી નું મુખ્ય ઘટક ફુલગોબી ને મેં ટાકો ના સ્ટફિંગ માં વાપર્યા છે જે પરંપરાગત ટાકો કરતા એક અલગ જ પરંતુ સ્વાદિષ્ટ બને છે. શેફ ની રેસિપી ના ક્રિમ, ડુંગળી જેવા અન્ય ઘટકો નો પણ ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Heart Cookies recipe in Gujarati)
#Noovenbaking#recipe4#cookpadindiaમેં અહીં #MasterChefNehaji ની NoOvenBaking સિરીઝ ની ચોથી રેસિપી વેનીલા હાર્ટ કૂકીઝ રેક્રીયેટ કરી છે. માનસો નઈ પણ ખૂબ જ યમ્મી બની છે. અને આ કૂકીઝ માંથી વેનીલા ફ્લેવર્ ની સુગંધ મન મોહી લે એવી છે અને એની અંદર નું રેડ હાર્ટ આંખો ને આકર્ષે છે. ક્યારે નઈ વિચાર્યું હતું કે આટલી સુંદર અને યમ્મી કૂકીઝ આટલી સરસ રીતે ઘરે બનશે. Chandni Modi -
-
પોટેટો મીન્ટ ટીકી ચીઝી બર્ગર
#SD#Summerspecialdinnerrecipeબાળકોને બર્ગર બહું જ પસંદ હોય છે. તો અવાર-નવાર બર્ગર ખાવાની જીદ કરતા હોય છે. બહારથી બર્ગર ખરીદવા ઘણી વાર શકય નથી હોતું. હવે તો બજાર જેવા જ સ્વાદિષ્ટ બર્ગર ઘરે બનાવી શકાય છે તો ઘરે જ બર્ગર બનાવી ને બાળકોને ખવડાવીએ.બર્ગર નાસ્તામાં તેમજ ડીનરમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
બટાકા ની સૂકી ભાજી અને રાજગરાનાં થેપલાં (Bataka Suki Bhaji Rajgira Thepla Recipe In Gujarati)
આજે જન્માષ્ટમીનું ફરાળ બનાવ્યું. ફરાળમાં બટેટાની સૂકી ભાજી અને રાજગરાનાં થેપલાં કર્યા છે. વેફર અને રાજભોગ મઠ્ઠો તૈયાર લાવ્યાં. Dr. Pushpa Dixit -
વેજ. ચીઝ સેન્ડવીચ(veg cheese sandwich recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ૩૮અત્યાર ના જમાના માં લેડીશ પણ જોબ કરતી હોય છે.જોબ થી થકી ને ઘરે આવે એટલે એમ થાય કે ફટાફટ કૈંક બનીજતી હોય એવી વાનગી બનાવે.તો એમના માટે આ વાનગી બેસ્ટ છે,અને પાછી એકદમ ટેસ્ટી.અત્યાર ના યુગ માં તો વેજિટેબલ પણ બધા ના ઘર માં અવેલેબલ હોય જ છે.તો આ વાનગી બેસ્ટ છે. Hemali Devang -
બટર (હોમ મેઈડ)
અમુલ બટર તમે ઘરે પણ બનાવી શકો છો અને એ પણ બહુ ઝડપથી ..... તો આ lockdown ના સમયમાં જ્યારે બજારમાં બટર ન મળે તો, અથવા તો તમે બજારમાં ન જઈ શકો તો આ રીતે ઘરે બનાવેલા બટર નો ઉપયોગ કરી શકો છો. બહુ ઓછી વસ્તુ માં અને ખૂબ જ ઝડપથી બની જાય છે.અને આ રીતે બનાવ્યા પછી તમે બહારથી લેવાનું પણ ભૂલી જશો.thank you Monika ...... Sonal Karia -
ચીઝી પાસ્તા
#ટીટાઈમપાસ્તા એટલે નાસ્તા માં લેવાતી સ્વાદિષ્ટ વાનગી.. અને સાથે ચા હોય તો મજા પડી જાય.. ટી ટાઈમ માં લેવાતી આ વાનગી , ચીઝી પાસ્તા આજે આપણે બનાવીશું.. Pratiksha's kitchen. -
ડ્રેગન પોટેટો (Dragon potato recipe in Gujarati)
#EB#week12#cookpadgujarati#cookpadindia ડ્રેગન પોટેટો એક ચાઈનીઝ ફ્લેવર વાળી બટેટા માંથી બનતી વાનગી છે. તેના નામ પ્રમાણે જ તેનું મેઈન ઇન્ગ્રીડીયન્ટ બટેટા છે. રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જઈએ ત્યારે સામાન્ય રીતે આ વાનગીનું નામ સ્ટાર્ટરના લિસ્ટમાં જોવા મળતું હોય છે. આ વાનગી નો ટેસ્ટ થોડો સ્પાઈસી હોય છે. સ્પાઈસીની સાથે આ વાનગી ક્રિસ્પી પણ તેટલી જ બને છે. ડ્રેગન પોટેટો બનાવવા માટે વપરાતા ચાઈનીસ સોસ આ વાનગીને એક સરસ ચાઈનીસ ફ્લેવર આપે છે. આ વાનગી સાંજના નાસ્તામાં કે જમવામાં સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
સ્માઈલી પોટેટો બાઇટ્સ
#ટીટાઈમઆ નાસ્તો બાળકો નો પ્રિય છે,ચા કે કોફી સાથે લઈ શકાય છે Tejal Hitesh Gandhi
More Recipes
ટિપ્પણીઓ (8)