જુવાર ની ઘાણી

Vyas Ekta
Vyas Ekta @cook_24794153

#HRC
હોલી રેસીપી ચેલેન્જ
જુવાર ની ઘાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. ૨૫૦ લાલ જુવાર ની ઘાણી
  2. ૩/૪ પાપડ
  3. ૧ ચમચીહિંગ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીલસણ મરચાં ની પેષ્ટ
  6. ૩ ચમચીદળેલી ખાંડ
  7. ૩ ચમચીતેલ વઘાર માટે
  8. ૧ ચમચીહળદર
  9. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ જુવાર ની ઘાણી ને ચાળી

  2. 2

    કડાઈ મા તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને હિંગ નાખી વઘાર થવા દો

  3. 3

    વઘાર થઈ જાય તો તેમા લસણ મરચાં ની પેષ્ટ નાખી સાતળી લો

  4. 4

    તેમા હળદર લાલ મરચાં પાવડર નાખી ઘાણી ને ઉમેરી હલાવી લેવું

  5. 5

    ઘાણી મા મીઠું દળેલી ખાંડ નાખીને બરાબર મિક્સ કરી દો સેકેલા પાપડ નો ભુકો નાખી મિકસ કરી લો

  6. 6

    તો તૈયાર છે જુવાર ની ઘાણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vyas Ekta
Vyas Ekta @cook_24794153
પર

Similar Recipes