ઘી પોળી (પુરણ પોળી /વેડમી)

Sneha Patel
Sneha Patel @sneha_patel
શેર કરો

ઘટકો

45 મિનિટ
4,સવિઁગ
  1. જરુર મુજબ પુરણ
  2. રોટલી નો નરમ લોટ જરુર મુજબ
  3. અટામણ
  4. ઘી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પુરણ તૈયાર કરો લોટ ને પણ અડધો કલાક રેસ્ટ આપો ત્યાર બાદ લોટ માથી મોટી પાતળી પુરી વણો તેમા 1 ચમચો સટફીગ ભરી કચોરી જેવો શેઇપ આપી દો

  2. 2

    ત્યાર બાદ અટામણ લઇ મીડિયમ રોટી વણી લો આ રીતે રોટી વણી એલ્યુમિનિયમ ફોઇલ મા રાખો ઙ

  3. 3

    ત્યાર બાદ તેને લોઢી પર ફુલ તાપે બન્ને સાઇડ થી ગોલ્ડન કરો તેની ઉપર ઘી બરાબર લગાવી દો

  4. 4

    ત્યાર બાદકાજુ બદામ થી ગાનિશ કરી એક પ્લેટ મા કાઢી બરાબર થીક ઘી લગાવી ગરમ ગરમ સર્વ કરો

  5. 5

    તો તૈયાર છે હોલી સ્પેશિયલ સ્વીટ ધી પોળી
    (પુરણ પોળી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes