ધાણી નો ચેવડો(Dhani નો Chevdo)

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
ભાવનગર

#હોળી સ્પેશિયલ recipe challenge
#HRC
હોળી માટે ધાણી, દાળિયા, શીંગ લાવેલા તો આજે તેનો ચેવડો બનાવ્યો.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. 4 કપધાણી
  2. 1 કપદાળિયા
  3. 2 કપશીંગદાણા
  4. 1 કપસેવ
  5. 1 ટેબલસ્પૂનતેલ
  6. 1 ટીસ્પૂનમરચું
  7. 1/2 ટીસ્પૂનહળદર
  8. 4 ટેબલસ્પૂનતેલ તળવા માટે
  9. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    ધાણી, દાળિયા અને શીંગદાણા સાફ કરી તૈયાર કરો. હવે કડાઈમાં તેલ મૂકી શીંગદાણા તળી લો.

  2. 2

    હવે કુકરમાં તેલ મૂકી હળદર અને મરચું નાંખી ધાણી તથા મીઠું નાંખી બરાબર મિક્સ કરો. અહીં મેં ર વખત ધાણી વઘારી છે. ૧ વાર દાળિયા સાથે અને ૨જી વાર તળેલી શીંગદાણા સાથે એટલે હળદર અને મરચું એ રીતે નાંખવું.

  3. 3

    છેલ્લે સેવ નાંખી બરાબર મિક્સ કરી લો. તો તૈયાર છે ધાણી નો ચેવડો. તે ઠંડો થાય એટલે એરટાઈટ ડબામાં ભરી લો અને સવાર-સાંજ નાસ્તા માં તેનો આનંદ લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Dr. Pushpa Dixit
Dr. Pushpa Dixit @pushpa_9410
પર
ભાવનગર
"Real cooking is more about following your heart than following recipes". Cooking is both Science and Art. Always cook with passion, creativity and love".
વધુ વાંચો

Similar Recipes