રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦ નંગ કાજુ
  2. ૨૦ નંગ બદામ
  3. ૨૦ નંગ પિસ્તા
  4. ૩ ચમચીવરિયાળી
  5. ૩ ચમચીમગજતરી ના બી
  6. ૩ ચમચીખસખસ
  7. ૧૦ થી ૧૨ નંગ ઇલાયચી
  8. ૨૦ નંગ મરી
  9. ચપટીકેસર
  10. ૩ નંગગુલાબ ની પાંદડી
  11. બનાવતી વખતે
  12. ખાંડ જરૂર મુજબ
  13. ૧ કપઠંડુ દૂધ
  14. ગાર્નિશ માટે
  15. બદામ ની કતરણ
  16. પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાજુ, બદામ, પિસ્તા, વરીયાળી, મગજતરી ના બી,ખસખસ,મરી, કેસર ને ગુલાલ ની પાંદડી આ બઘું સામગ્રી ૮ કલાક પાણીમાં પલાળી રાખવું

  2. 2

    ત્યાર પછી આ બધી સામગ્રી ને ભેગી કરી ને મિક્સર જારમાં બધી સામગ્રી પીસી ને તેની પેસ્ટ બનાવી લેવી

  3. 3

    હવે પછી એક વાસણ માં તૈયાર કરેલી પેસ્ટ,દૂધ, ખાંડ ને બરફ ઉમેરી તેમાં હેન્ડ મિક્સ ફેરવી ઠંડાઈ સર્વ કરવા માટે

  4. 4

    હવે એક કાચ નો ગ્લાસ લઈ તેમાં કેસર સીરપ ઉમેરી આપણે તૈયાર કરેલી ઠંડાઈ ઉમેરી ઠંડુ ઠંડુ સર્વ કરવું આ ઠંડાઈ ને તમે એરટાઈટ ડબ્બા માં ભરી ને ૧ મહિનો ફ્રીઝ માં કોલ્ડ સ્ટોરેજ માં રાખી શકાય તો તૈયાર છે ઠંડાઈ પર બદામ પિસ્તા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર

Similar Recipes