રાંધવાની સૂચનાઓ
- 1
દેશી ચણા ને પલાળી ને બાફી લેવા.
- 2
બટાકા ને બાફી લેવા. તેનો માવો કરવો.તેમા મીઠું મરચું ધાણાજીરું ચાટ પાઉડર મેળવી દેવા.
- 3
અહીં રેડી ટુ ફાય પેકેટ માથી પૂરી તળી છે.
- 4
ફુદીનો અને વરિયાળી નુ પાણી સારૂ લાગે. મેં તૈયાર પેકેટ નુ પાણી લીધેલ છે.
- 5
પૂરી મા ચણા બટાકા નો મિક્ષ કરેલો માવો્,દહીં, લસણ ચટણી, મીઠી ચટણી, દાડમ દાણા, ડુંગળી, સેવ ઉમેરો.
- 6
પાણી મા મસાલો ઉમેરેલુ પાણી બાઉલમાં લઇ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચટપટા ચાટ કાઉન્ટર (Chatpata Chaat Counter Recipe In Gujarati)
#PSકોઈપણ સિઝન હોય ચટપટી વાનગીઓ બધાને જ પસંદ આવે છે અલગ અલગ પ્રકારની ચટપટી વાનગીઓ બધાને ખાવાનું મન થાય છે એટલે આજે ને ચટપટી વાનગીઓ ને સાથે બનાવી રેસ્ટોરન્ટ જેવું છે તેવી રીતે પ્રયાસ કર્યો છે ઘરના બધા સદસ્યો ને બહુ જ મજા આવી Arpana Gandhi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ચાટ (papdi chaat recipe in gujarati)
આજે પડતર દિવસ એટલે સાતમ માં ખાવા જે નમકીન શક્કરપારા બનાવેલા તો એનો ઉપયોગ કરી ને એક નવી ડીશ તૈયાર કરી. Anupa Thakkar -
-
દહીં ભલ્લા પૂરી ચાટ (Dahi Bhalla Poori Chaat Recipe In Gujarati)
દહીં ભલ્લા એટલે દહીં વડા, દહીં વડા બનાવ્યા હોય અને જો વધ્યા હોય તો તેમાં થી આ નવી વાનગી બનાવી પીરસો, જે ફેમસ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ઓળખાય છે. #ST soneji banshri -
-
-
-
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.#EB#week3 Hency Nanda -
-
-
-
-
બાસ્કેટ ચાટ પૂરી (Basket chaat puri Recipe in gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#SFCStreet food recipe challenge Parul Patel -
-
દહીંપુરી (Dahi puri Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek3Post1દહીં પૂરી, પાણીપુરી, સેવપુરી, ચાટ પૂરી આ બધી એવી ડીશ છે કે જેનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય. દહીંપુરી મુંબઈ ની special ડીશ છે. દહીંપુરી બધા અલગ અલગ રીતે બનાવતા હોય છે. કોઈક stuffing માટે ફક્ત બટાકા વાપરતા હોય છે તો કોઈક ચણા ઉમેરે તો કોઈક sprouts. હું આજે મુંબઈ style ની દહીંપુરી ની રેસિપી તમારી સાથે perfact માપ સાથે શેર કરું છું. તમે પણ ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ tangy અને ટેસ્ટી લાગશે... Bhumi Parikh -
-
બાસ્કેટ પૂરી ચાટ (Basket Poori Chaat Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujarati Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842982
ટિપ્પણીઓ