ઇન્સ્ટન્ટ સેવ ઉસળ

#SFC
આજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો
ઇન્સ્ટન્ટ સેવ ઉસળ
#SFC
આજે મે વડોદરા નું ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે જે બધા નું પ્રિય હોય છે આજે મે લીલા વટાણા નું અને ઇન્સ્ટન્ટ સેવ ઉસળ બનાવિયું છે તમે પણ ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા અને બટાકા ને બાફી લેવા પછી બટાકા ના છાડા કાઢી લેવા
- 2
હવે કટર માં ડુંગળી અને ટામેટાં લઈ કટ કરી લેવા હવે એક કડાઈ માં તેલ ગરમ કરવું
- 3
હવે તેમાં રાઈ,જીરું અને હિંગ ઉમેરવી પછી મીઠા લીમડા ના પાન ઉમેરવા હવે તેમાં કાપેલા ડુંગળી અને ટામેટાં ઉમેરવા
- 4
હવે સેવ ઉસળ નો મસાલો લેવો તેમાં બીજા કોઈ પણ મસાલા એડ કરવા નહિ હવે જ્યારે ટામેટા ડુંગળી સંતડાઈ જાય અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું
- 5
હવે તેમાં સેવ ઉસળ નો મસાલો અને લસણ ની પેસ્ટ ભેગી કરી ઉમેરવી અને એક મિનિટ ઉકાળવું હવે બાફેલા બટાકા ને હાથ થી ભાગી નાખવા
- 6
હવે બટાકા ને કડાઈ માં ઉમેરો અને એક મિનિટ ઉકળવા દેવું પછી બાફેલા વટાણા ઉમેરવા
- 7
હવે બરાબર ઉકળે પછી ગેસ બંધ કરી ઉપર થી કોથમીર ઉમેરવી
- 8
હવે આપડું સેવ ઉસળ રેડી છે સર્વ કરવા માટે તેને એક બાઉલ માં કાઢી ઉપર થી ગાંઠિયા અને ડુંગળી ઉમેરવી અને કોથમીર કોથમીર થી ગાર્નિશ કરી ડુંગળી,લસણ ની તરી, ગાંઠિયા અને પાવ સાથે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ઉસળ
હેલ્લો મિત્રો, આજે મેં વડોદરા નું ફેમસ સેવ ઉસળ બનાવ્યું છે , આશા છે સૌ ને ગમશે.#GujaratiSwad#RKS#સેવ ઉસળ#સ્વપ્નલ શેઠ#૧૯/૦૩/૧૯ Swapnal Sheth -
સેવ ઉસળ(sev usal recipe in gujarati)
#ફટાફટવડોદરા નું ફેમસ એવું મહાકાળી નું સેવ ઉસળ સૂકા વટાણા થી બનતું હોય છે એટલે વટાણા ને પેહલા થી પલાળવા પડે પણ જ્યારે પલાળવા નું ભૂલી જઈએ તો લીલા વટાણા થી પણ સેવ ઉસળ બની શકે જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને બનાવવા માં એકદમ સરળ અને ફટાફટ બની જાય.. Neeti Patel -
વટાણા નું સેવ ઉસળ (Vatana Sev Usal Recipe In Gujarati)
#FFC4#Week4 વડોદરા માં સેવઉસળ ખુબ જ ફેમસ છે.. સેવ ઉસળ માં વટાણા, બટાકા અને લીલી ડુંગળી સાથે પાઉં ને સેવ બસ મોજ પડી જાય...વન મિલ પોટ.. સાંજે ડીનર ની રેસિપી માટે બેસ્ટ👌 વટાણા નું સેવ ઉસળ Sunita Vaghela -
-
સેવ ઉસળ
#લીલીપીળીસેવ ઉસળ વડોદરા નુ સ્પેશિયલ ફુડ છે.. એમાંય જો ઘરે બનાવીએ તો ખાવાં ની ખુબ મજા આવી જાય.. Sunita Vaghela -
-
સેવ ઉસળ (વડોદરા ફેમસ સ્ટ્રીટ ફૂડ)
વરસાદની સિઝન છે તો આમાં આપણને ચટપટું ખાવાનું મન થાય છે. તો ચાલો આજે આપણે બનાવીશું મોનસુન રેસીપી વડોદરાનુ ફેમસ સ્ટ્રીટ ફૂડ સેવ ઉસળ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને બધા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આપણે બધાની મનપસંદ રેસીપી સેવ ઉસળ શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya -
સેવ ઉસળ(sev usal in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી/તીખી#માઇઇબુક#પોસ્ટ-6સેવ ઉસળ વડોદરા ની પ્રખ્યાત તીખી વાનગી .. એમાંય મારા જેવા સ્પાઈસી ખાવા વાળા શોખીન લોકો તો બનાવેલ એક્સ્ટ્રા તરી , ડુંગળી અને લીંબુનો રસ નાખી ને તીખું સેવ ઉસળ ખાવાની મોજ પડી જાય..😋😋 Sunita Vaghela -
-
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
સેવ ઉસળ વડોદરા નું ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. વડોદરામાં ઠેર ઠેર સેવ ઉસળ વેચાતું જોવા મળે છે. મહાકાળી નું સેવ ઉસળ સૌથી વધારે લોકપ્રિય છે. એ સિવાય ગુંજન, રેણુકા દુર્ગા, જય રણછોડ અને લાલા નું સેવ ઉસળ પણ એટલું જ લોકપ્રિય છે. લોકો પોતાના સ્વાદ પ્રમાણે અલગ અલગ જગ્યાના સેવ ઉસળ પસંદ કરે છે. ઘરે બનાવેલું સેવ ઉસળ પણ એટલું જ સ્વાદિષ્ટ બને છે. સેવ ઉસળ બનાવવા માટે એનો જે ખાસ પ્રકાર નો મસાલો બજાર માં મળે છે એ ખૂબજ મહત્વ નો ભાગ ભજવે છે. આ મસાલો સેવ ઉસળને બહારના જેવો સ્વાદ આપે છે. સેવ ઉસળ ને જાડી સેવ, લીલા કાંદા, બન અને તરી સાથે પીરસવામાં આવે છે.#ATW1#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
# બરોડા નું ફેમસ અને બધા ને ભાવતું સેવ ઉસળ. અમારા ઘરે અવાર નવાર બને છે. Alpa Pandya -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CTવડોદરા નામ પડે એટલે સેવ ઉસળ જ યાદ આવી જાય!!આ છે અમારા સિટી ની પ્રખ્યાત વાનગી!!😊 Bhoomi Talati Nayak -
સેવ ઉસળ(sev usal Recipe In Gujarati)
ગુજરાત માં બહુ જ પ્રખ્યાત અને વડોદરાના લોકો નું પ્રિય એવું આ સેવ ઉસળ બનાવમાં સરળ અને ટેસ્ટ માં લાજવાબ.સેવ ઉસળ સાંજે કે સવારે નાસ્તા માં લઈ શકાય.#વેસ્ટ#cookpadIndia#cookpadgujrati#india2020 Bansi Chotaliya Chavda -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT#Barodaબરોડા સીટી નો famous સેવ ઉસળદર રવિવારે ખાવા નાના-મોટા બધા ભેગા થઈને આ સેવ ઉસળ ની મોજ માણે છે બહારથી કોઈપણ ગેસ્ટ આવે તો પહેલું જ નામ સેવ ઉસળ નું આવે છે Jayshree Doshi -
-
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#CT વડોદરા સિટી નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ જે અહીં ફેમસ ડીશ છે, તેની ઘણી શાખા છે તેની મેઈન શાખા રાજમહેલ રોડ પર છે અને તેનો સ્વાદ એક સરખો જ હોઈ છે તે સવારે 8/30 થી જ ચાલુ થઇ જાય છે તે રાત્રે 10 સુધી મળેછે અને તેની કિંમત નજીવી 50₹ હોવાથી દરેક જન ને પોસાઈ છે તે નાસ્તા માં પણ ચાલે અને જમવામાં પણ ચાલે છે, તે સફેદ વટાણા નો ઉપયોગ કરેછે અને રસો વધારે હોઈ છે તેને મોળી સેવ અને બર્ન સાથે લોકો ખાય છે તેમાં તેની તરી ખાસ હોઈ છે તેની સાથે ગ્રીન ચટણી, ગરમ સ્પીશ્યિલ મસાલો, લીંબુપાની અને ખાસ બારેમાસ લીલી ડુંગળી સાથે આપે છે. મારાં ઘરે બધા ને બહુ ભાવે છે મેં એ રીતે બનાવ્યું છે Bina Talati -
વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની પ્રખ્યાત સેવ ઉસળવડોદરા ની પ્રખ્યાત મહાકાળી સેવ ઉસળવધારે વડ વૃક્ષ હોવાથી વડોદરા નામ પડ્યું.અમારું વડોદરા આ સંસ્કારી નગરી છે. અહીંના ગરબા જગ વિખ્યાત. અહીં લક્ષ્મી વિલાસ પેલેસ ,સુર સાગર જોવા લાયક છે.અહી ઘણી વાનગીઓ પ્રખ્યાત છે. વિરોધ ચેવડો, પાપડી નો લોટ, લાઈવ ડોકળા, સેવ ઉસળ અને બીજી ઘણી વાનગીઓ છે.હું આજે મારી ખૂબ જ ભાવતી વાનગી મહાકાળી સેવ ઉસળ બનાવાની છું.😘😘😘😘😘ચાલો થોડું મહાકાળી સેવ ઉસળ ના બારામાં જાણીએ. મહારાષ્ટ્રમાં જેવું મિસળ પાવ ફેમસ છે એનાથી જ ઇન્સ્પાયર થઈને સોપણભાઈ સાને યે ૨૫ વરસ પેહલા સેવ ઉસળ વેચવાનું ચાલુ કર્યું. અને લોકોએ પસંદ કર્યું. ધીમે ધીમે આ એક પ્રખ્યાત વાનગી થઈ ગઈ. યેઉ કેવાય કે જેને મહાકાળી સેવ ઉસળ યે ખરો Barodian નઇ.ચાલો તો બનાવીએ મહાકાળી સેવ ઉસળ. Deepa Patel -
બરોડા ફેમસ સેવ ઉસળ
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલ#માઇઇબુક#પોસ્ટ 27 ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં જો ગરમા ગરમ સ્પાઈસી અને તીખું એવુ કોઇ પણ વાનગીઓ ખાવા મલે તો ખૂબ મજા આવી જાય. એવી જ એક રેસીપી હું આજે તમારા માટે લઈને આવી છું બરોડા નું ફેમસ મહાકાળી નું સેવ ઉસળ. બરોડા ગયા હોવ અને ત્યાં નું સેવ ઉસળ ના ખાવ તો તમારો ધકો માથે પડ્યો ગણાય. અને એમાં પણ જો જરમર જરમર વરસાદ વરસતો હોય અને સાથે તીખું તીખું સેવ ઉસળ તો પછી તો કંઈક અલગ જ મજા હોય. Vandana Darji -
લીલા વટાણા નુ સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
#ટ્રેડિંગ#sevusadઅત્યારે વટાણા ખૂબ જ સરસ આવે છે તો મેં આજે લીલા વટાણા નુ સેવ ઉસળ બનાવ્યું છે ઠંડી માં ગરમ ગરમ ને તીખું ખાવાની ખુબ મજા આવે તો ચાલો આપણે તીખું તમતમતું સેવ ઉસળ ની રેસિપી જોઈએ Shital Jataniya -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રિમઝિમ પડતી વરસાત અને સામે હોય સેવ ઉસળ ની પ્લેટ . મજા આવી જાય તો ચાલો જોઈયે ગુજરાતી ફેમસ રેસાપી સેવ ઉસણ મે લીલા રંગ ના કઠોર વટાણા લીધા છે તમે ચાહો તો સફેદ વટાણા, મગ ના પણ ઉસળ બનાવી શકો છો.વઘાર મા ડુગંળી એવાઈડ કરી શકો છો .. Saroj Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#RB2 સેવ ઉસળ વડોદરા ની સૌથી જાણીતી વાનગી છે .પીળા અથવા તો લીલાં કઠોળ ના વટાણા માંથી બનતી આ વાનગી સ્ટ્રીટ ફૂડ તારીખે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે .તેને પાંવ,બ્રેડ અને સેવ સાથે સર્વ કરાય છે.અહી મે સાવ અલગ રીત થી સેવ ઉસળ બનાવ્યું છે અને તેને શેકેલી બ્રેડ અને ગાંઠિયા સાથે સર્વ કર્યું છે... Nidhi Vyas -
વડોદરા નું પ્રખ્યાત સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
#CTવડોદરા ની પ્રખ્યાત મહાકાળી સેવ ઉસળવધારે વડ વૃક્ષ હોવાથી વડોદરા નામ પડ્યું.અમારું વડોદરા આ સંસ્કારી નગરી છે. અહીંના ગરબા જગ વિખ્યાત. અહીં લક્ષ્મી વિલાસ પેલેસ ,સુર સાગર જોવા લાયક છે.અહી ઘણી વાનગીઓ પ્રખ્યાત છે. વિરોધ ચેવડો, પાપડી નો લોટ, લાઈવ ડોકળા, સેવ ઉસળ અને બીજી ઘણી વાનગીઓ છે.હું આજે મારી ખૂબ જ ભાવતી વાનગી મહાકાળી સેવ ઉસળ બનાવાની છું.😘😘😘😘😘ચાલો થોડું મહાકાળી સેવ ઉસળ ના બારામાં જાણીએ. મહારાષ્ટ્રમાં જેવું મિસળ પાવ ફેમસ છે એનાથી જ ઇન્સ્પાયર થઈને સોપણભાઈ સાને યે ૨૫ વરસ પેહલા સેવ ઉસળ વેચવાનું ચાલુ કર્યું. અને લોકોએ પસંદ કર્યું. ધીમે ધીમે આ એક પ્રખ્યાત વાનગી થઈ ગઈ. યેઉ કેવાય કે જેને મહાકાળી સેવ ઉસળ યે ખરો Barodian નઇ.ચાલો તો બનાવીએ મહાકાળી સેવ ઉસળ. Deepa Patel -
વડોદરા નું ફેમસ સેવ ઉસળ (Vadodara Famous Sev Usal Recipe In Gujarati)
#CT#vadodaraસેવ ઉસળ વડોદરા ની ફેમસ વાનગી છે,નાના થી મોટા લોકોની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
વડોદરા ની આ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે.. જે મૂળ તો કઠોળ ના સફેદ વટાણા માં થી બનાવવા માં આવે છે. પરંતુ આજે અચાનક જ બનાવવા નું થયું તો લીલા વટાણા માં થી બનાવી જોયું.. ખૂબ જ સરસ શિયાળા માં એકદમ તીખું ખાવાની મજા જ પડી ગઈ.. તો ચાલો બનાવીએ.... 👍🏻 Noopur Alok Vaishnav -
મગનું સેવ ઉસળ(Sev Usal recipe in gujarati)
#MW1 શીયાળામાં ગરમાગરમ મગ નું સેવ ઉસળ એટલે ટેસ્ટી ઇમ્યુનિટી બુસ્ટર ..સેવ ઉસળ ઠંડી ની સીઝન માં ખાવા ની ખુબ મજા આવી જાય.. પણ આજે મગ નું સેવ ઉસળ બનાવ્યું છે..મગ તો શક્તિ દાયક હોય છે..અશક્ત માણસો પણ મગ પચાવી શકે છે.. એમાંય સેવ ઉસળ માં આદું અને લીલું લસણ,લીલી ડુંગળી, લીંબુનો રસ , કોથમીર ,મરી આ બધી જ સામગ્રી..શરીર ને ગરમાવો આપે છે.. Sunita Vaghela -
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
સેવ ઉસળ
સેવ ઉસળ બરોડાનું ફેમસ સ્ટૃીટ ફુડ છેઅનેબહુંજ ટેસ્ટી હોવાથી બહુંજ ખવાતું હોય છે.#જોડી Rajni Sanghavi -
સેવ ઉસળ (Sev Usal Recipe In Gujarati)
#ChooseToCook આજે સેવ ઉસળ બનાવ્યું , વટાણા, બટાકા, ટામેટાં, ડુંગળી, લસણ,,ધાણા ભાજી, સેવ, લીલા મરચાં અને બીજા મસાલા થી ભરપૂર મેં મારી ફ્રેનડ પાસે થી શીખ્યું હતું. 😋 Bhavnaben Adhiya -
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla
More Recipes
ટિપ્પણીઓ (3)