રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં બંને લોટ લઈ તેમાં ઉપર મુજબ ના મસાલા નાખી તેમાં દુધી અનેબે ચમચી તેલ નાખી હલાવી લ્યો હવે હવે તેમાં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધી લ્યો.
- 2
સ્ટીમર માં પાણી નાખી ગરમ કરવા મૂકો બાંધેલા લોટ મેથી નાના નાના મુઠીયા વાળી સ્ટીમર માં બાફવા મૂકો.દસેક મિનિટ માં બફાઈ જશે.
- 3
કડાઈ મ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને મેથી નાખો તતડે એટલે તેમાં હિંગ નાખી બાફેલા મુઠીયા વધારો.
- 4
- 5
દસેક મિનિટ સુધી મીડીયમ તાપે થવા દયો.વચ્ચે વચ્ચે હલાવતા રહો. હવે જોશું તો મુઠીયા થઈ ગયા છે.ચા,ચટણી,છાશ સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#RC4#Greenreceipe#weekendreceipe#cookpadindia Rekha Vora -
-
-
-
-
-
-
-
હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયા
#SVC : હેલ્ધી મલ્ટી ગ્રેઈન દૂધી મેથી ના મુઠીયામલ્ટી ગ્રેઈન લોટ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો હું બધા લોટ મિક્સ કરી ને ઘરે જ બનાવું છું.આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ના હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
-
-
-
-
દૂધી ની છાલ અને ભાત ના મુઠીયા (Dudhi Chaal Rice Muthia Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujarati Sneha Patel -
મેથી ના દુધી ના મુઠીયા (Methi Dudhi Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
-
ભરેલી પૂરી (Bhareli Purii Recipe In Gujarati)
#RJS#Cookpadindiaજામનગર ની આશાપુરા ની ફેમસ ભરેલી પૂરી આ પૂરી માં કોઈ કાંદા ભજી વાળી ,કોઈ ગાંઠિયા માં તો કોઈ બટાકા ના શાક વાળી પૂરી માગે છે બધા ની ફેવરીટ ભરેલી પૂરી હોય છે. Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16850006
ટિપ્પણીઓ