કાચા પપૈયા નું મસાલેદાર શાક

Bhavna C. Desai @bhavnacdesai
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પપૈયા ની છાલ અને બી કાઢી ખમણી લેવું ગાંઠીયા અને શીંગદાણા નો ભૂકો કરી લેવો
- 2
ત્યારબાદ તેલ ગરમ કરી હિંગ અને જીરું નો વઘાર કરી હળદર મીઠું નાખી ઢાંકી ને પપૈયું બફાઈ જય ત્યાં સુધી રાખવું
- 3
ત્યારબાદ શીંગદાણા નો ભૂકો કોપરાનો ભૂકો ગાંઠીયા નો ભૂકો તલ લસણ ની ચટણી ઝીણી સમારેલી ડુંગળી ગરમ મસાલો બધું મિક્સ કરી પપૈયા ના શાક માં નાખી બરાબર મિક્સ કરી ગરમ ગરમ મસાલેદાર શાક સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા પપૈયા નું લોટ વાળું શાક (Raw Papaya Lot Valu Shak Recipe In Gujarati)
આ શાક ઝટપટ બની જાય છે.અને બેસન હોવાથી સ્વાદ માં પણ સરસ લાગે છે Varsha Dave -
-
-
કાચા પપૈયા નું ચણા ના લોટ વાળુ શાક (Raw Papaya Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week23 Sunita Ved -
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
-
કાચા પપૈયા સલાડ (Raw papaya salad Recipe in Gujarati)
મારા ત્યાં આ કચુંબર ને ખાખરા સાથે ખવાય છે.બાકી તો જો ગાંઠિયા ફાફડા કે પાપડી મળી જાય તો આ કચુંબર સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે#સપ્ટેમ્બર Nidhi Sanghvi -
-
-
-
-
-
-
કાચા ટામેટા નું ભરેલું શાક
#RB4 ભરેલા ટામેટા નું શાક મારા ઘર માં બધા ને બહુ ભાવે છે . Rekha Ramchandani -
-
-
કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
#ફટાફટ આ સંભારો ખુબજ જલ્દી બની જાય છે. અને સ્વાદ માં સરસ ખાટો મીઠો બને છે... Tejal Rathod Vaja -
-
કાચા પપૈયાં નું સલાડ (Raw Papaya Salad Recipe In Gujarati)
#GA4 #Week23 #papayu# કાચા પપૈયાં નું સલાડ પપૈયું અનેક પ્રકારે ખવાય છે.તેમાં પણ કાચું પપૈયું ખાવાથી આપણને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે.ડેન્ગ્યુ તાવ માં પણ ખૂબ જ આગ્રહ કરાય છે.કાચા જ ખાવાનું કહે છે ડોક્ટર મે પણ કાચા પપૈયા માં થી નાના ટુકડા કરી સલાડ કર્યું છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે. Anupama Mahesh -
-
-
-
-
-
ભરેલા પરવળ નું શાક (Stuffed Parval Shak Recipe In Gujarati)
#AM3પરવળ માં ગુણ ખૂબ જ હોઈ છે. તેમાં થી વિટામિન્સ,ફાઇબર મળે છે. ડાયા બિટીશ અને પ્રેસર ના લોકો એ આ ખાવા જોઈએ. હું તેને 2,3 રીતે બનાવું છું. આજે મેં... મેં તેને ભરી ને શાક બનાવ્યું છે. તેમાં પાણી નો ભાગ હોવાથી જલ્દી થી ચડી જાય છે. તો તમે પણ બનાવો આ ભરેલા પરવળ નું. શાક. Krishna Kholiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16851428
ટિપ્પણીઓ (10)