પપૈયા ફ્રીટર્સ (Papaya Fritters Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પપૈયા ને જાડી ખમણી વડે ખમણી લેવું જીણી ડુંગળી અને કોથમીર સમારી લેવી. તેમાં બધા મસાલા કરી હાથે થી મિક્સ કરવું. પાણી છુટસે મસાલા નું એટલે એમાં જરૂર મુજબ બેસન ઉમેરી મિક્સ કરવું.હાથ વડે નાના ભજીયાઁ પાડી મીડિયમ તાપે ફ્રીટર્સ ને તળી લેશું.
- 2
આ એક યુનિક નાસ્તો છે. બાળકો ઓમ પપૈયું નથી ખાતા હોતા તો તેને આ રૂપે આપી શકાય છે અને લંચ બોક્સ માં પણ સોસ જોડે એલોકો ને ખૂબ ભાવશે... 😊👍🏻
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambhara Recipe In Gujarati)
લંચ ની થાળી સાથે સાઈડ ડિશ માટેની પરફેક્ટ ડિશ. ઝડપથી બની જાય છે અને સાથે સ્વાદિષ્ટ પણ લાગે છે. Disha Prashant Chavda -
-
કાચા પપૈયા નુ લસણ અને ગોળ વાળુ ઝટપટ સલાડ(Raw Papaya Salad Recipe In Gujarati)
મધર ની રેસિપી....આ સલાડ મસાલા વાળી પૂરી કે ભાખરી સાથે પીરસાય છે. એક દિવસ જ રાખી શકાય છે. Mrs Viraj Prashant Vasavada -
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
#GA4#Week23સંભારો આપણા ગુજરાતીઓ માટે ખાસ હોય છે.ગુજરાતી થાળી હોય કે ગાઠીયા જેવું ફરસાણ સંભારા વિના અધૂરું જ લાગે છે.આજે મે પણ પપૈયા નો સંભારો બનાવ્યો છે જેમાં મે ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે.ચણા નાં લોટ નું મિશ્રણ ખુબજ સરસ લાગેછે. khyati rughani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાચા પપૈયા નો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#LCM2#Cookpadguj#Cookpadind Rashmi Adhvaryu -
પપૈયા કેટો બ્રાઉન (papaya keto brown Recipe in Gujarati)
#GA4#week23#papaya આ રેસિપી માંથી કેલ્સિયમ, પ્રોટીન પણ મળે છે.આ વાનગી સવાર માં નાસ્તા માં સાંજે પણ બાળકો અને મોટા ને નાસ્તા માં યમ્મી લાગે છે Dhara Jani -
-
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
,#GA4#Week23પપૈયા નો કાચો, પાક્કો સંભારો Nisha Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16333143
ટિપ્પણીઓ (7)