લીંબુ નું મરચાં વગર નું અથાણું

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio

#cookpadgujarati
#cookpadindia
#lemon
#pickle
આ અથાણું લાંબો સમય સારું રહે છે.અને લાલ મરચું ન હોય તો પણ લવિંગ,તજ,મરી ની તીખાશ આવે છે એટલે ટેસ્ટ માં સરસ લાગે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ પાતળી છાલ ના લીંબુ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ટી. સ્પૂન હળદર
  4. ૨૫૦ ગ્રામ ગોળ૮-૧૦ લવિંગ
  5. ૨-૩ ટુકડા તજ
  6. ૭-૮ મરી અધકચરા વાટેલા
  7. ટે. સ્પૂન ધાણાજીરું
  8. ટે. સ્પૂન શેકેલા જીરું નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીંબુ ને ધોઈ તેના ટુકડા કરી બીયા કાઢી લેવા.તેમાં મીઠું અને હળદર ઉમેરી હલાવી કાચ ની બોટલ માં ભરી ઢાંકણ બંધ કરી ૮-૧૦ દિવસ આથવા માટે રહેવા દેવા.રોજ દિવસ માં બે વાર તેને ઉછાળી લેવા.

  2. 2

    પછી તેને બાઉલમાં કાઢી તેમાં ગોળ ઉમેરી ૧૦ મિનિટ રહેવા દહીં એક પેનમાં કાઢી ગરમ મુકો ગોળ બધો ઓગળી જાય અને એક તારી જેવું થાય પછી ગેસ બંધ કરવો.

  3. 3

    પછી તેમાં લવિંગ,તજ,મરી નો ભૂકો,ધાણાજીરું,શેકેલા જીરું નો પાઉડર ઉમેરી હલાવી ઠંડુ પડે એટલે કાચ ની બરણીમાં ભરી લેવું.

  4. 4
  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Alpa Pandya
Alpa Pandya @Alpa_Kitchen_Studio
પર
Cooking is my Passion.I love to prepare different types of dishes and to serve.
વધુ વાંચો

Similar Recipes