રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો વાટકો મગની દાળ જોઈને પાણીમાં પાંચથી છ કલાક પલાળી દેવી દાલ પલળી જાય એટલે તેમાંથી પાણી કાઢી લેવું અને દાલને મિક્સરમાં પીસવા માટે લેવી અને તેમાં જ લીલા મરચાં ના ટુકડા કરીને તેમજ સૂટ પાઉડર તથા કોથમીર એક કપ જેટલી એડ કરવી અને તેને બરાબર કરકરું પીસી લેવું
- 2
પછી પીસેલા મિક્સરમાં બીજો મસાલો એટલે કે મીઠું ધાણાજીરું હળદર હિંગ અને એક ચમચો તેલ એડ કરવું અને બરાબર હલાવી લેવું.
- 3
ગેસ ચાલુ કરીને તેના ઉપર સ્ટીમર મૂકીને તેમાં કાંઠો મૂકીને પછી એક થાળીમાં તેલ લગાવી ગ્રીસ કરી દેવું અને મિક્સ કરેલા ખીરામાં એનો એડ કરી દેવો અને તેના ઉપર 2 ચમચી ગરમ પાણી નાખવાથી ઇનો એક્ટિવ થશે.
- 4
પછી એકદમ હલાવીને લખવી લોફી લોફી પ્લફી થઈ ગયેલા ખીરાને ગ્રીસ થઈ ગયેલી થાળીમાં કાઢીને ઉપર કાશ્મીરી મરચાથી સ્પ્રિંકલ કરવો અને પછી સ્ટીમરમાં બાફવા માટે મૂકવું.
- 5
20 મિનિટ સુધી ગેસ ઉપર રાખીને પછી ચેક કરવુ. જો ચડી ગયું હોય તો, ગેસ બંધ કરી, ઢોકળા ને બહાર કાઢી લેવુ. અને ઉપર તેલ લગાવી દેવું જેથી ઢોકળું સોફ્ટ રહે.
- 6
આપણું ગ્રીન ટેસ્ટી ઢોકળું તૈયાર છે. ગરમ ગરમ તેલ, સંભાર સાથે પણ સરસ લાગે છે. અને વઘારી પણ શકાય છે. તેલમાં રાઈ જીરું તલ કઢી પત્તા મૂકીને વઘારી દેવું પણ મેં આજે ખાલી બાફેલું ઢોકળું જ બનાવ્યું છે જે બહુ જ ટેસ્ટી અને સરસ લાગે છે.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફોતરા વાળી મગદાલ ના પાણી વડા
#PAR.ફોતરા વાળી દાળમાંથી બનાવેલા પાણીવડા બહુ જ ટેસ્ટી લાગે છે. પાણીમાં રાઈનો પાઉડર હિંગ મરી પાઉડર સંચળ એડ કરી પાણીમાં બોળી પાણીમાંથી બહાર કાઢેલા વડા પાણી વડા સરસ લાગે છે Jyoti Shah -
ગ્રીન ફોતરા વાળી દાળના ઢોકળા (Green Fotravali Dal Dhokla Recipe In Gujarati)
#cook pad Gujarati# ગ્રીન ઢોકળાગુજરાતીની સ્પેશીયલ અને ફેવરિટ આઈટમ ઢોકળા છે .જે ઢોકળા બહુજ વેરાયટીમાં બને છે. રવાના, ચોખાના, અને બધી જ ડાળ ના ,અને મિક્સ દાળ ના પણ બને છે. મેં આજે ફોતરા વાળી મગની દાળના ગ્રીન ઢોકળા બનાવ્યા જે સોફ્ટ ટેસ્ટી બને છે. Jyoti Shah -
ચણાની દાળના ખમણ (Chana Dal Khaman Recipe In Gujarati)
#LB#દાળના ખમણસુરતના હંમેશાં દાળના ખમણ વખણાતા હોય છે. મેં પણ આજે સુરતી વાટી દાળના ખમણ બનાવ્યા છે. જે બાળકોને લંચબોક્સમાં લઈ જવા માટે પસંદ હોય છે. Jyoti Shah -
મગની દાળ ના પનીર ચીલા (Moong Dal Paneer Chila Recipe In Gujarati)
#PC#Paneer#પનીર ચીલાપનીર ખાવા મા લાઈટ છે. અને નાનાથી મોટા દરેકની પસંદગીનું છે. પનીર ની આઈટમ ખૂબ જ બને છે. બધાને પસંદ પણ આવે છે મેં આજે દરેકની પસંદગી ના મગની દાળના પનીર ચીલા બનાવ્યા છે. Jyoti Shah -
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#SD# ખમણ ઢોકળા ગુજરાતી લોકોની famous items ઢોકળા અને ઢોકળાં ખૂબ જ વેરાયટી બને છે પરંતુ અચાનક મહેમાન આવી જાય તો તરત જ instinct ખમણ ઢોકળા બની જાય છે Jyoti Shah -
મગની ફોતરા વાળી દાળના દાળ વડા
#Cooksnap challenge મેં આ રેસીપી આપણા આપણા કુક પેડના ઓથર શ્રી ડોક્ટર પુષ્પાબેન દીક્ષિત ની રેસીપી ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે સરસ બની છે Rita Gajjar -
વાટી દાળના જાળીદાર ખમણ
ચણાના વાટી દાળના ખમણ ખૂબ જ ટેસ્ટી હોય છે હોય છે આ ખમણ બને પછી તેને વધારીને ખાઈ શકાય છે અને તેનો ભૂકો કરીને તેનો વઘાર કરીને લીંબુ સાકર નાખીને અમેરિ ખમણી પણ બનાવી શકાય છે. Jyoti Shah -
વેજીટેબલ આમલેટ જૈન (Vegetable Omelette Jain Recipe In Gujarati)
#MBR4#Week 4# આમલેટઅત્યારે શાકભાજીની સીઝન સરસ આવી છે. એટલે મેં આજે શાકભાજી નાખી અને વેજીટેબલ જૈન આમલેટ બનાવી છે .તે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. અને બાળકો શાકભાજી ન ખાતા હોય તે, પણ આ ખાઈને શાકભાજી ખાતા થઈ જાય છે. Jyoti Shah -
-
-
મગની છુટ્ટી દાળ (જૈન લીલોતરી વગરની)
#MBR4#WEEK4#COOKPAD# મગની છુટ્ટી દાળજૈનો તિથિના દિવસોમાં, અને પર્યુષણના દિવસોમાં લીલા શાકભાજીની બદલે કઠોળ અને દાળ ખાય છે. તો આજે છુટ્ટી મગની દાળ બનાવી છે .જેમાં લીલોતરી બિલકુલ નાખી નથી. જે ટેસ્ટમાં બહુ સરસ લાગે છે. Jyoti Shah -
ગાજર ના ખમણ નો સંભારો
શિયાળાની સિઝનમાં સરસ ગાજર આવતા હોય છે તો આજે મે અહીં એ ગાજરનું ખમણ કરી અને સંભારો બનાવ્યો જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ચણાની દાળના ઉત્તપા જૈન (Chana Dal Uttapam Jain Recipe In Gujarati)
#cookpad Gujarati# ચણાની દાળના ઉત્તપાહંમેશા આપણે ચોખાના ખીરામાંથી ઉત્તપા બનાવતા હોય છે.આજે મેં ચણાની દાળ પલાળી ને પીસીને તેના ઉત્તપા બનાવ્યા છે.જે ટેસ્ટ માં બહુ જ સરસ બન્યા છે. ચણાની દાળના પ્લેન ઉત્તપા જૈન Jyoti Shah -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#MBR4#Week4# દુધીના મુઠીયા#Cookpad સાંજના જમણમાં દૂધીના મુઠીયા બહુ સરસ લાગે છે. અથવા નાસ્તા પણ મુઠીયા સારા લાગે છે. આજે મેં દૂધીના મુઠીયા બનાવ્યા છે. Jyoti Shah -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મગની દાળના ચીલા (Moong Dal Chila Recipe In Gujarati)
અહીં મે લીલી ફોતરા વાળી મગની દાળનો ઉપયોગ કરી ને ચીલા બનાવ્યા છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે#GA4#Week22#POST19#CHILA Devi Amlani -
-
ગ્રીન ફોતરા વાળી દાળની ખીચડી (Green Fotra Vali Dal Khichdi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે Falguni Shah -
-
ફોતરાવાળી મગદાળ ખિચડી (Fotravali Moong Dal Khichdi Recipe In Gujarati)
#DRC#ખિચડીખિચડી એવી રસોઇ છે કે દરેક ગુજરાતી ના ઘરમાં હંમેશા બનતી હોય છે. મેં આજે ફોતરા વાળી મગની દાળની ખીચડી બનાવી છે. Jyoti Shah -
વટાણા ના ઘૂઘરા (Vatana Ghughra Recipe In Gujarati)
#Cookpad Gujarati#વટાણાના ઘૂઘરાઅત્યારે શાકભાજીની બહુ જ સરસ સીઝન ચાલે છે ઠંડીમાં દરેક શાક બહુ જ ફ્રેશ મળતા હોય છે. આજે મે વટાણાના ઘુઘરા બનાવ્યા છે જે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Jyoti Shah -
-
કુકરમાં ગ્રીન ચોળીનું શાક (Green Chori Shak In Cooker Recipe In Gujarati)
#MBR3#Week 3#ચોળી નું શાક#Cookpadઆ સિઝનમાં ચોળી બહુ સરસ ફ્રી અને ગ્રીન અને કુમળી આવે છે તો આજે મેં તેનું સરસ કુકરમાં શાક બનાવ્યું છે જે કુકરમાં જલ્દી બને છે ટેસ્ટી બને છે અને ગ્રીન બને છે અને તેમાં સોડાનો કે ઈનોનો પણ ઉપયોગ થતો નથી માટે હેલ્ધી પણ છે. Jyoti Shah -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
-
વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
#FFC3 વાટી દાળના ખમણઅમારા ઘરમાં બધાને બધી ટાઈપ ના ઢોકળા ખૂબ જ ભાવે છે. ખાટા ઢોકળા ,ઇન્સ્ટન્ટ ઢોકળી, વાટી દાળના ખમણ. સાંજ ના dinner ma ગરમા ગરમ ઢોકળા મલી જાય તો મજા પડી જાય. આજે મેં બનાવ્યા વાટી દાળના ખમણ. Sonal Modha -
અપ્પમ કેળા વડા જૈન
#SRJ#RB9#SD# appam કેલાવડા.આ વખતે કેળા વડા ને અપમ વાસણમાં બનાવ્યા છે કેળા હંમેશા તેલમાં ફ્રાય કરીએ છીએ. પણ મેં આ વખતે અપમ માં ચમચી તેલ મૂકી નેકેળાવડા બનાવ્યા છે. Jyoti Shah -
ગુવાર ટમેટાનું શાક
ગુવારનું શાક ઘણીવાર બનાવતા હોઈએ છીએ પણ આજે ટામેટાં સાથે ગુવારનું શાક બનાવ્યું છે જે બહુ ટેસ્ટી બનીયુ છે. આજે આ શાક મેં કુકરમાં બનાવ્યું છે જે જલ્દી અને ગ્રીન બને છે Jyoti Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)