રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે એક ખાંડણીમાં લસણ લાલ મરચું પાઉડર મીઠું અનેગાંઠીયા કોથમીર નાખી ખાંડી લેવું
- 2
હવે ઢોકળી નો લોટ બાંધવા માટે એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અજમો બનાવેલી લસણની ચટણી લાલ મરચું પાઉડર હિંગ ખાવાનો સોડા અને તેલ નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવો પછી તેને તેલ નાખીને મસળીને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દેવો
- 3
10 મિનિટ પછી લોટને ફરીથી મસળી તેમાંથી ઢોકળી બનાવી લીધી
- 4
હવે શાક બનાવવા માટે એક કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો હિંગ અને લસણની ચટણી નાખી તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખી ગુવાર નાખી મિક્સ કરી બે મિનિટ સાતડવું
- 5
પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખી તેમાં ઢોકળી બનાવેલી નાખી ગોળ નાખીમિક્સ કરી કુકર બંધ કરી 3 થી 4 સીટી વગાડી લેવી
- 6
પછી કુકર ખોલી તેની અંદર લીંબુનો રસ નાખી કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ શાકને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
-
-
-
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
-
-
-
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
આખા ગુવાર નું શાક (Akha Guvar Shak Recipe In Gujarati)
ગુવાર નું શાક તો ઘણી વખત બનાવું છું પણ આજે ગુવાર સરસ કુણો હતો તો આખા ગુવાર નું શાક ખાવાની ઈચ્છા થઈ તો એ બનાવી દીધું. Sonal Modha -
-
More Recipes
ટિપ્પણીઓ