પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati

Ami Desai
Ami Desai @amu_01
Surat

#SP

પનીર કાજુ મસાલા Paneer kaju Masala Recipe In Gujarati

7 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#SP

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામકાજુ
  2. 200 ગ્રામપનીર
  3. 3 નંગસમારેલી ડુંગળી
  4. 2 નંગટામેટા
  5. 1ટેબલ સ્પુન આદુ-લસણ
  6. 2ટેબલ તેલ
  7. 1ક્યુબ બટર
  8. 1 નંગતજ
  9. 1 નંગતમાલ પત્ર
  10. 2-3 નંગલવિંગ
  11. 2-3 નંગમરી
  12. 2 નંગનાની એલચી
  13. 1 નંગમોટી એલચી
  14. 1 નંગજાવંત્રી
  15. 1 ટેબલસ્પૂનલાલ મરચું પાવડર
  16. 1 ટેબલસ્પૂનધાણાજીરું પાવડર
  17. 1 ટેબલસ્પૂનહળદર પાવડર
  18. 1ટેબલ સ્પુન ગ્રેવી મસાલો
  19. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  20. મીઠું સ્વાદાનુસાર
  21. 1 ટેબલ સ્પૂનક્રીમ
  22. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ અને બટર લઈ કાજુ અને પનીર ફ્રાય કરી લેવા.

  2. 2

    હવે એક મિક્સર ગ્રાઈન્ડર માં સમારેલું ટામેટું અને લાલ મરચું નાખી ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3

    હવે પેનમાં તેલ અને બટર લઈ ખડા મસાલા, જીરું નાખી સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દેવું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

  4. 4

    ત્યારબાદ ટામેટાની પ્યુરી ઉમેરી હળદર, લાલ મરચું,ધાણાજીરૂ,મીઠું, ગ્રેવી મસાલા અને કસૂરી મેથી નાખી મિક્ષ કરી લેવું.

  5. 5

    હવે મિક્સર ગ્રાઉન્ડમાં ડુંગળી અને ટામેટાવાળી ગ્રેવી થોડી કાઢી તેમાં ફ્રાય કરેલા પનીર ના 2 ટુકડા અને 4-5 ફ્રાય કરેલા કાજુ નાખી થોડું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું.

  6. 6

    હવે તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી ફ્રાય કરેલું પનીર-કાજુ, કોથમીર અને ક્રીમ નાખી મિક્સ કરી લઈ 5 મિનિટ થવા દેવું.
    રેડી છે પનીર કાજુ મસાલા.

  7. 7
  8. 8
  9. 9
  10. 10
  11. 11
  12. 12
  13. 13
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes