લાઈવ ગાંઠિયા નું શાક

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

લાઈવ ગાંઠિયા નું શાક

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૫-૬ વ્યક્તિઓ માટે
  1. ૧ ચમચી રાઈ
  2. ૩/૪ પાવળા તેલ
  3. છાસ જરુર મુજબ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૩ ચમચી મરચું
  6. ૧/૨ ચમચી હળદર
  7. ૧ ચમચી ધાણાજીરૂ
  8. ૧/૨ હિંગ
  9. ૪-૫ કળી લસણ વાટેલું
  10. ૧/૨ અજમો
  11. પાણી લોટ બાંધવા
  12. ૧ વાટકી ચણાનો લોટ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પહેલાં નીચે મુજબ માપાનુસાર તેલ લ્યો તઆસળામા,તેલ આવે પછી રાઈ મુકો અને હિંગ ઉમેરો.

  2. 2

    ત્યારબાદ,નીચે મુજબ લસણ વાટી લ્યો અને મરચું, મીઠું, હળદર‌ માપાનુસાર લ્યો

  3. 3

    ત્યારબાદ નીચે મુજબ રાઈ આવી ગયા બાદ છાસ ઉમેરો અને ૧-૨ મિનિટ રહેવા દ્યો.

  4. 4

    ત્યા સુધી નીચે મુજબ,એક તપેલામાં ચણાનો લોટ લ્યો.એમા મીઠું, મરચું, હળદર,અજમો, હિંગ ઉમેરો અને પાણી ઉમેરી ગાંઠિયા પડે એવું મિશ્રણ તૈયાર કરો.

  5. 5

    આવો લોટ બાંધો.અને નીચે મુજબ ગાંઠિયા પાડો.

  6. 6

    ત્યારબાદ, થોડીવાર ઉકળવા દ્યો શાક.
    અને ગરમાગરમ નીચે મુજબ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes