રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચોખા અને અડદનો દાત્ક આઠ કલાક પલાળી તેને ક્રશ કરો
- 2
પછી છીણેલુ ગાજર કોબીજ બીટ એડ કરો
- 3
પછી ખીરામા સોડા એડ કરી ઢોકળા તૈયાર કરો.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
કોબીજ ગુલદસ્તો
#હેલ્થી "કોબીજ ગુલદસ્તો " મારી રેસીપી છે. આવો સલાડ ડેકોરેશન કરી મૂકવાથી સલાડ ખાવા ની મજા આવે છે આ બધાં શાક ભાજી વિટામીન થી ભરપૂર છે અને હેલ્થ માટેહેલ્દી સલાડ છે.એકવાર જરૂર થી બનાવો "કોબીજ ગુલદસ્તો ". Urvashi Mehta -
-
-
-
-
કણકીકોરમા ના ઢોકળા
#સુપરશેફ4 કણકીકોરમા નો લોટ ચોખાની કણકી અને જુદી જુદી દાળ ને ચોક્ક્સ પ્રમાણમાં લઈ બનાવેલો લોટ છે.જેના ઢોકળા કણી કણી વાળા બને છે. Preeti Sathwara -
ગુજરાતી ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#GA4 week2 #ટ્રેડિંગ આ રેસિપી મારી મમ્મી જોડે શીખી છું અને ફેમિલી માં બધાને બહુ જ ભાવે છે. Smita Barot -
ડોનટ ઢોકળા(donut dhokal in. GUJARATI)
બાળકો ને હેલ્ધી ખોરાક આપવા માટે કોઈ નવી રીત અજમાવી એ તો બાળકો ્્ હોંશ થી ખાશે.તેથી પાલક અને બીકથી ડોનટ ઢોકળા બનાવવા ની કોશિશ કરી.#વિકમિલ૩#માઇઇબુક#goldenapran3 Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
#GA4#week8#healthydietfood#steam#babyfoodગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો Preity Dodia -
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ATW1 #TheChefStory #cooksnap challenge મેં આ ઢોકળા ચણાની દાળ અને ચોખાને પલાળીને પછી તેને મિક્સરમાં પીસીને આથો આવી ગયા પછી બનાવ્યા છે. Nasim Panjwani -
-
-
ઢોકળા-(Dhokla Recipe in Gujarati)
#GA4#Week4 ઢોકળા !! નામ સાંભળતા જ મોમાં પાણી આવી ગયું ને! જમવામા મળી જાય કે પછી નાસ્તામાં ઓલ ટાઇમ બધાના ફેવરીટ ઢોકળાની રેસીપી શેર કંરુ છું .Apeksha Shah(Jain Recipes)
-
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#FFC3#ફુડ ફેસ્ટીવલ ૩ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બનતા ઢોકળા છે. તેમાં વચ્ચે ગ્રીન ચટણી લગાવી સેન્ડવીચ ઢોકળા પણ બનાવી શકાય.ગુજરાતી ઓ નાં hot favorite ઢોકળાની variety એટલે ઈદડા.સ્ટીમ કરી બનાવેલું અને zero oil recipe ની category માં આવતી વાનગી..ડાયટીંગ કરતા લોકો માટે પણ ખૂબ સરસ option છે. ઈદડા એ ડિનરમાં, લંચમાં કે બ્રેક ફાસ્ટ માં ચાલે એવી વાનગી છે. Dr. Pushpa Dixit -
કોબીજ કબાબ
અહીં મેં કોબીના કબાબ બનાવ્યા છે જે સ્વાદ ના ખૂબ જ સારા લાગે છે અને ઝડપથી બની પણ જાય છે#post 14 Devi Amlani -
અમદાવાદ ફેમસ લાઈવ ઢોકળા (Ahmedabad Famous Live Dhokla Recipe In Gujarati)
#KER : અમદાવાદ ના ફેમસ લાઈવ ઢોકળાઅમદાવાદ ખાણીપીણી માટે પ્રખ્યાત છે ત્યાં બધી ટાઈપની વેરાઈટી મળી રહે છે નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે તેવી આઈટમ અમદાવાદમાં મળી જાય છે. લગ્ન પ્રસંગ મા લાઈવ ઢોકળા નુ અલગથી કાઉન્ટર રાખવામા આવે છે .તો આજે મેં ઘરે અમદાવાદના ફેમસ ગરમાગરમ લાઈવ ઢોકળા બનાવ્યા. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17078074
ટિપ્પણીઓ