ઈદડા (Idada Recipe In Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

ઈદડા (Idada Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2વાડકી ચોખા
  2. 1વાડકી અળદની દાળ
  3. 1વાડકી પૌંવા
  4. ૩-૪ ચમચી દહી
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. મરી પાઉડર
  7. લાલ મરચુ
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ ને ૬-૭ કલાક પલાળી રાખો. પછી પલાળવા પૌંવા નાંખી મિક્ષચર મા ખીરૂ તૈયાર કરો.એમા દહી નાંખી ૭-૮ કલાક આથો આવે ત્યાં સુધી ઢાંકીને રહેવા દો.

  2. 2

    તેમાં આદુ મરચા ની પેસ્ટ,મીઠુ અને ઇનો નાંખી મીક્ષ કરો.

  3. 3

    થાળી પર તેલ લગાવી લો.ખીરૂ નાંખી ઉપર મરી પાઉડર,લાલ મરચું ભભરાવો.

  4. 4

    ઇદડા ના કુકર મા પાણી નાંખી થાળી મુકી દો.

  5. 5

    મીડીયમ ફલેમ પર ૧૫-૨૦ મીનીટ થવા દેવા.ચપ્પુથી એક વાર ચેક કરી લેવા.જો ચપ્પુ ક્લીયર આવે તો ગેસ બંધ કરી થાળી ઠંડી પાળી કાપી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes