રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફરાળી લોટ ચાળી તેમાં મોણ અને સિંધાલુ મીઠું એડ કરી પાણીથી તેનો લોટ બાંધી લેવો
- 2
ત્યારબાદ બટેટાનું બાફી તેનો મસાલો કરવો તે માદુ મરચાની પેસ્ટ કોથમીર ખાંડ લીંબુ એડ કરવા ત્યારબાદ તેના ગોળા વાળી કણક બાંધેલો છે લોટનો તેમાંથી લુવા લઈ તેને લંબગોળ વળી વચ્ચે કાપો પાડી તેને સમોસાનો કોણ બનાવી તેમાં માવો એડ કરવો અને ધીમા ગેસે સમોસા તોડી લેવા કોપરાની ચટણી સાથે સર્વ કરવા ફરાળી સમોસા તૈયાર ને ફરાળી ડીશ પણ બનાવી છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા
#ડિનર #સ્ટાર આજે આપણે બનાવીશું ચટાકેદાર સમોસા દેખાવમાં એકદમ ટેસ્ટી લાગે છે પછી બાળકોને અને મોટા અને બધા જ ને ખૂબ જ પ્રિય હોય છે. Mita Mer -
ફરાળી સમોસા
#લોકડાઉન# રામ નવમી અને શ્રી હરી જ્યંતી ની સર્વોં ને ખુબ ખુબ.. હાર્દિક શુભેચ્છાઓ 🙏🌹🙏 Geeta Rathod -
-
-
સમોસા(samosa recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ -૨૬#સુપરસસેફ-૩બધા ને ભાવે એવા ગરમ ગરમ સમોસા😋😋 Bhakti Adhiya -
-
ફરાળી ડિનર
#ફરાળી#જૈનઆપણે લોકો વાર-તહેવારે ફરાળ કરતા હોઈયે છીએ. મેં બધા ના ડિનર જોયા તો મને થયું ચાલ ને હું ફરાળ નું ડિનર મુકું!!!તેથી મેં ફરાળી ડિશ ની રેસીપી માં ફરાળી પેટીસ, ફરાળી ચેવડો અને શીંગ પાક ની રેસીપી મૂકી છે. Yamuna H Javani -
-
-
-
-
-
-
આલું સમોસા
#આલુંસમોસા! આ એક એવો નાસ્તો છે કે જે લગભગ બધાને જ ભાવે.પૂરા દેશમાં આ વાનગી લોકપ્રિય થઇ ગઈ છે. જે બેકરી, રેસ્ટોરન્ટ કે સ્ટોલ પર મળે છે. કેટલાક લોકો બજારમાંથી મળતી સમોસાનો પટ્ટીના સમોસા બનાવે છે.જે ખૂબ જ ફટાફટ બની જાય છે.આજે મે મેંદાના લોટ માં અજમો નાખીને લેયર બનાવ્યું છે.જેની અંદર બટેટાનું સ્ટફિંગ ભર્યું છે.જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે.જેની રેસીપી તમારી સાથે શેર કરું છું. Sudha B Savani -
સમોસા (Samosa Recipe in Gujarati)
#MW3આ સમોસા ખુબ જ ટેસ્ટી બંને છે. અને બહુ બધું વસ્તુ ની પણ જરૂર નથી પડતી. ઓછી વસ્તુ માં ટેસ્ટી ડીશ.. તમે પણ ઘરે જરૂર બનાવો. Uma Buch -
સમોસા
#હેલ્ધી ફૂડ #સમોસા નામ લેતા જ ખુશ થઈ જાય છે ઘરમાં પણ બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17315064
ટિપ્પણીઓ