ફરાળી સમોસા

#લોકડાઉન
# રામ નવમી અને શ્રી હરી જ્યંતી ની સર્વોં ને ખુબ ખુબ..
હાર્દિક શુભેચ્છાઓ 🙏🌹🙏
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો બટાકા ધોઈને બાફવા મુકો.બફાઇ જાય એટલે થોડા ઠંડા થવા દો પછી ટુકડા કરી લો.
- 2
હવે મોણ અને મીઠું નાખીને લોટ બાંધી લો પુરી જેવો લોટ બાંધવો.પરાઠા થી થોડો કડક,સાવ ઢીલો પણ નહીં અંને કઠણ પણ નહીં એવો બાંધવો.
- 3
સ્ટફિંગ માટે ની સામગ્રી તૈયાર રાખો.એક પેનમાં તેલ મુકી ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો, તતડે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ નાખો બટાકા ના ટુકડા નાખી મિક્સ કરી એમાં બાકીના બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરો.
- 4
હવે બાંધેલ કણક ના લૂવા કરી લો અને પુરી વણવી બહુ પાતળી નહીં અને બહું જાડી નહીં એવી રાખો.પછી વચ્ચે થી કટ કરી લો અને એક ભાગ ની કિનારી પર પાણી લગાડી કોન નો શેપ આપી એમાં સ્ટફીગ ભરી લો અને કિનારી પર પાણી લગાડી બરાબર પેક કરવું જેથી તળતી વખતે સમોસા ખુલીના જાય.આ રીતે બધા તૈયાર કરવા.
- 5
સમોસા ને ગરમ તેલમાં મિડીયમ ફલેમ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા. બન્ને સાઈડ ફેરવતા રહેવું.
- 6
તો તૈયાર છે ખૂબજ ટેસ્ટી ફરાળી સમોસા જે કોથમીર મરચાં ની ચટણી અને ખજૂર ની ગળી ચટણી સાથે સર્વ કરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
🌹"ફરાળી ટેસ્ટીયમ્મી વડા" 🌹
#જૈન#ફરાળી🌹શ્રાવણ માસ ની ઠંડી સાતમ હોયવા થી આજે મે ક્રિએટ કરેલી અેકદમ નવી વેરાયટી તો આજે ધરે જ બનાવો "ફરાળી ટેસ્ટીયમ્મી વડા" સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે વડા નો સ્વાદ ખરેખર ટેસ્ટીયમ્મી છે🌹 Dhara Kiran Joshi -
રામ જન્મોત્સવ ની પ્રસાદી નો થાળ
# રામ નવમી સેલિબ્રેશન#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
-
ફરાળી ફે્ંકી
#ફરાળીઆજે મે ફરાળી મા ખવાય એવી ફે્ંકી બનાવી છે. જે મારા ઘરમાં બધા ને જ પસંદ આવી છે. Bhumika Parmar -
ફરાળી દૂધી -ગાંઠીયા નું શાક
#AM3Sabji/ShakMy Cookpad Recipeદુધી એ પૌષ્ટિક આહાર છે દૂધીનું શાક ઈમ્યુનીટી બુસ્ટર તરીકે કામ કરે છે, ફરાળમાં બટેટાની જગ્યાએ દૂધી નું શાક સારો આહાર છે. Ashlesha Vora -
-
-
-
-
-
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
પંચરત્ન કારેલા
#લંચ રેસીપીસસન્ડે સ્પેશિયલ સ્વાદિષ્ટ પંચરત્ન કારેલા નું શાક,આમ રસ, પુરી, પટ્ટી સમોસા, મેંગો પેંડા, દાળ અને ભાત,ખીચીયા પાપડ નું લંચ મેનુ.પંચરત્ન કારેલા નું શાક ની રેસીપી શેર કરી છું.અહીં પંચરત્ન કારેલા નું શાક.. કરેલા અને બટાકા ની ચીરી દીપ ફ્રાય ને બદલે.. અરે ફ્રાયર માં ફ્રાય કરી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
ફરાળી ચાટ પુરી
#ફરાળી જો તમે ચટપટું ખાવાના શોખીન હોય અને ઉપવાસ છે તો તમારા માટે લઈને આવી છું ફરાળી ચાટ પુરી એક વાર ટેસ્ટ કરશો તો એજ બનાવશો... Kala Ramoliya -
-
-
ફરાળી મીક્સ લોટ ની પૂરી
# અપવાસ માં આ ફરાળી મીક્સ લોટ માં થી હું ભાખરી,થેપલા,ઢોકળા,હાંડવો બનાવું છું આજે એમાંથી પૂરી બનાવી તો તમારી સાથે શેર કરવાની ઈચ્છા થઈ.મીક્સ લોટ તમે ઘરે પણ બનાવી શકો છો અને બજાર માં તૈયાર પણ મળે છે. Alpa Pandya -
ખજૂર ડ્રાઈફ્રુટ રોલ
#રાજકોટ21હેલો ફ્રેન્ડ્સ....આજે બર્થડે સ્પેશ્યલ માં બાળકો માટે ખુબજ હેલ્ધી અને ટેસ્ટી સ્વીટ ડીશ તૈયાર કરેલ છે. બાળકો ના જન્મદિવસે જયારે આપણે એવી શુભકામના કરતા હોય કે નાનું બાળક લાબું અને સ્વસ્થ જીવન જીવે ત્યારે હાનિકારક એવા મેંદા, ખાંડ કે બહાર ના જંક ફૂડ ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધારે અને શિયાળા સામે રક્ષણ આપે તેવી બધાને ભાવે એવી મીઠાઈ બનાવીએ. Arpita vasani -
-
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
આજે અગિયારસ..... કાંઇક જુદુ બનાવવા ની ઈચ્છા થઈ.... તો. ..... ફરાળી હાંડવો બનાવી પાડ્યો..... Ketki Dave -
-
-
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
-
-
-
-
-
મમરાની ખીચડી
#ઝટપટછોટી સી ભૂખ માટે બનાવો ઝટપટ ચટપટી વાનગી.હું હંમેશા રોજ ૧-૨ બટેટા બાફી ને રાખું છું... ક્યારેક પણ કોઈ વાનગી માં નાખી ને ઝટપટ તૈયાર કરી શકાય. Jasmin Motta _ #BeingMotta
More Recipes
ટિપ્પણીઓ (2)