દૂધી ના મુઠીયા..

Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111

દૂધીનું શાક ના ભાવતું હોય તો આ દૂધી ના મુઠીયા બનાવો.

દૂધી ના મુઠીયા..

2 કમેન્ટ્સ કરેલ છે

દૂધીનું શાક ના ભાવતું હોય તો આ દૂધી ના મુઠીયા બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 250gm ઘઉં નો લોટ
  2. 2 ચમચીચણા નો લોટ
  3. 1 વાટકીદૂધી નું છીણ
  4. 1 ચમચીલસણ ની પેસ્ટ
  5. 1/2 ચમચીઆદુ ની પેસ્ટ
  6. 4લીલાં મરચાં બારીક સમારેલાં
  7. 1 વાટકીસમારેલી કોથમીર
  8. 2 ચમચીલીંબુ નું રસ
  9. 2 ચમચીખાંડ
  10. મીઠું સ્વાદ પ્રમાણે
  11. 1 ચમચીલાલ મરચું
  12. 1/2 ચમચીહળદર
  13. 1/2 ચમચીહિંગ
  14. 1 ચમચીધાણાજીરું પાવડર1
  15. ચપટીગરમ મસાલો
  16. 1 મોટો ચમચોતેલ
  17. 1 ચમચીરાઇ
  18. 2 ચમચીતલ
  19. 7,8મીઠા લીંબળા ના પાન
  20. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લઇ તેમાં ચણા નો લોટ ઉમેરવું, હવે તેમાં છીણેલી દૂધી, લસણ,આદુ ની પેસ્ટ, સમારેલાં મરચાં, સમારેલી કોથમીર, મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમમસાલો, લીંબુ નું રસ, ખાંડ, ઉમેરી બધી સામગ્રી મિક્સ કરવી. હવે જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ નરમ લોટ બાંધવું..

  2. 2

    આ લોટ માંથી મુઠીયા બનાવી અથવા રોલ બનાવી સ્ટીમર માં 15 મિનિટ સ્ટીમ કરવા. ત્યાર બાદ મુઠીયા ઠંડા પડે એટલે તેનાં નાના કટકા કરવા. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાય, તલ, હિંગ,મીઠાં લીંબળા ના પાન નો વગાર કરી તેમાં મુઠીયા ઉમેરી મિક્સ કરવા..1,2 મિનિટ મુઠીયા સાંતળી ઉપર કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરવા. આ મુઠીયા ગ્રીન ચટણી, દહીં અથવા ચા જોડે ખાઈ શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Pomal
Rashmi Pomal @yamiicooking111
પર
healthy cooking.. love cooking.... enjoy cooking....😊subscribe my u tube channel : https://youtube.com/@rashmi.pomal.kitchen?si=J98xeN-rCQh-hPU6follow on:https://www.facebook.com/rashmi.pomal.5?mibextid=ZbWKwL
વધુ વાંચો

Similar Recipes