સ્પોટ ઈડલી

Hiral Madhad
Hiral Madhad @cook_23135552
Amreli
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 mins
2 servings
  1. 250ગ્રામ રવો
  2. 2ડુંગળી
  3. 1/2ચમચી ઈનો
  4. બે ટમેટા
  5. 1 ચમચી લાલ મરચું પાવડર
  6. ¼ ચમચી હળદર
  7. 2 ટેબલ સ્પૂન તેલ
  8. 1કપ દહીં
  9. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 mins
  1. 1

    સૌપ્રથમ રવો અને દહી મિક્સ કરી તેને અડધી કલાક રહેવા દો

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં બે ટેબલ સ્પૂન તેલ લઈ તેમાં સમારેલી ડુંગળી અને સમારેલા ટમેટા સાંતળી લો.

  3. 3

    ડુંગળી અને ટામેટા, સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, લાલ મરચું પાવડર અને હળદર નાખી મિક્સ કરો.

  4. 4

    હવે ઈડલી નું બેટર લઈને એક કડાઈમાં તેલ લઇ તેના ઉપર બેટર નાખો થોડું ચડવા દે પછી તેના ઉપર મસાલો નાખી ઢાંકણ ઢાંકી થોડીવાર ચડવા દો.

  5. 5

    ચડી જાય પછી તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Madhad
Hiral Madhad @cook_23135552
પર
Amreli

ટિપ્પણીઓ

Similar Recipes