વેડમી /પૂરણપોળી

Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811

દાદી અને મમ્મીની રીતથી

વેડમી /પૂરણપોળી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દાદી અને મમ્મીની રીતથી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧:૧૫
૭/૮
  1. ૨૦૦ ગ્રામ તુવેર દાળ
  2. ૭૦ થી૯૦ ગ્રામ ખાંડ
  3. ૧૫0 ગ્રામ ઘઉંનો જીણો લોટ
  4. ૧ ટેબલસ્પૂન તેલ
  5. પાણી લોટ બાંધવા (જરૂર મુજબ)
  6. ૧૦ નંગ ઈલાયચી (પાઉડર)
  7. ઘી પૂરણપોળીમા લગાવવા

રાંધવાની સૂચનાઓ

૧:૧૫
  1. 1

    સૌ પ્રથમ તુવેરદાળ ઉપર માપ મુજબ લઈ બાફી લ્યો

  2. 2

    ત્યા સુધી રોટલીનો લોટ બાંધી લ્યો નીચે મુજબ

  3. 3

    ત્યારબાદ બાફેલી દાળ મા માપ અનુસાર ખાંડ ઉમેરો

  4. 4

    અને ધીમી આંચ પર પુરણ ને હલાવતા રહો. જયાં સુધી પુરણ જાડુ એટલે કે તાસળાની કિનારી પર પથરાય એવું થાય ત્યા સુધી રહેવા દો.

  5. 5

    તેમા સ્વાદાનુસાર ઈલાયચી પાઉડર ઉમેરો

  6. 6

    નીચે મુજબ ની ઘટ્ટતા રાખો

  7. 7

    મિશ્રણ ને ઠંડું થવા દયો

  8. 8

    ત્યારબાદ નીચે મુજબ પુરણ ભરી પૂરણપોળી તૈયાર કરો

  9. 9

    ધીમી આંચે લોઢી પર પૂરણપોળી શેકી લ્યો

  10. 10

    ત્યારબાદ, ઘી લગાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Kunvrani
Nidhi Kunvrani @cook_1811
પર

ટિપ્પણીઓ

Similar Recipes