પૂરણપોળી (Puranpoli Recipe in Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપતુવેર દાળ
  2. જરૂર મુજબ પાણી
  3. ૧ કપખાંડ
  4. ૧/૨ ચમચીચણા નો લોટ
  5. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  6. ૨ ચમચીઘી
  7. ૨ કપઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ઘઉં ના લોટ માં જરૂર મુજબ પાણી નાખી લોટ બાંધવો ને તેને ૩૦ મિનિટ સુધી ઢાંકી ને રાખી દો.

  2. 2

    હવે એક કુકર માં દાળ ને ૨ વાર પાણી માં ધોઈ ને પાણી નાખી બાફી લો.દાળ બફાઈ જાય એટલે તેને એક લોયા માં લઈ મિફિયમ ફલામ ઉપર હલાવવું.

  3. 3

    પછી તેમાં ખાંડ નાખી થોડીવાર થવા દેવું. છેલે તેમાં ચણા નો લોટ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવું.તો રેડી છે પુરાણ

  4. 4

    હવે રોટલી ના લોટ નો એક લુવો લઈ થોડી ગોળ વની વચ્ચે પૂરણ મૂકી ફરી થી લુવો કરી વની લેવી.

  5. 5

    હવે તેને લોઢી માં મીદિયમ ફ્લેમ ઉપર સેકી લેવી.ઉપર થી ઘી લગાડી ને ગરમ જ સર્વ કરવી. તો રેડી છે પુરાણ પોડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemali Devang
Hemali Devang @hemalidewang
પર

Similar Recipes