કટહલનો પુલાવ (kathal Pulao Recipe in Gujarati)

Mamta Pathak
Mamta Pathak @cook_27768251
Gandhinagar

કટહલએ અમૃત સમાન ફળ છે . તેને ગુજરાતીમાં ફણસ, હિન્દીમાં કટહલ અને અંગ્રેજીમાં જેકફ્રુટ કહેવાય છે. અહીં પાકી ગયેલાં કટહલનો પુલાવ બનાવ્યો છે.

કટહલનો પુલાવ (kathal Pulao Recipe in Gujarati)

કટહલએ અમૃત સમાન ફળ છે . તેને ગુજરાતીમાં ફણસ, હિન્દીમાં કટહલ અને અંગ્રેજીમાં જેકફ્રુટ કહેવાય છે. અહીં પાકી ગયેલાં કટહલનો પુલાવ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કિલો- કટહલ (પાકું)
  2. ૨૫૦ ગ્રામ - બાસમતી ચોખા
  3. ૨૦૦ ગ્રામ - ખાંડ
  4. ૧૫૦ ગ્રામ- ઘી
  5. ૧/૨ ચમચી- કેસર
  6. ૧૦/૧૨ - ઈલાયચી
  7. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ચોખાને ધોઈને 1/2કલાક પહેલા પલાળી રાખવા.

  2. 2

    કટહલને કાપીને રેસામાંથી કટહલ અલગ કરવું. ફળમાંથી બીજ કાઢી લેવા.

  3. 3

    હવે એક પેનમાં ઘી ગરમ કરી તેમાં કટહલ નાખીને એક મીનીટ સુધી સાંતળવું અને તેમાં કેસર નાખવું.

  4. 4
  5. 5

    ત્યારબાદ તેમાં ચોખા નાખીને હલાવવા અને જરુર મુજબ પાણી નાખવું. પાણીનું પ્રમાણ વધી ન જાય તેનું ધ્યાન રાખવું.

  6. 6

    ચોખા સીજી જાય એટલે ખાંડ નાખવી ગેસ બંધ કરી દેવો. ઉપરથી થોડું ઘી અને ઈલાયચી નાખીને બરાબર મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mamta Pathak
Mamta Pathak @cook_27768251
પર
Gandhinagar

ટિપ્પણીઓ (3)

Similar Recipes