સંતરા ને સ્ટ્રોબેરી જેલી પુડિંગ

Avani Desai
Avani Desai @cook_13552487
Gujarat

સંતરા ને સ્ટ્રોબેરી જેલી પુડિંગ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૩ જણ માટે
  1. ૧ ગ્લાસસંતરા ને સ્ટ્રોબેરી નો જ્યુસ
  2. ૧ કપપાણી
  3. ૨ ચમચાજેલી પાવડર
  4. ચમચોક્રિમ
  5. ૧ કપબૂરું ખાંડ
  6. ૧ ચમચોઆઇસિંગ સુગર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સંતરા ને સ્ટ્રોબેરી નો રસ કાઢી લો.

  2. 2

    ૧ કપ પાણી ઉકાળો. તેમાં ૨ ચમચા જેલી પાવડર ભેળવો.

  3. 3

    આ જેલી ના મિશ્રણ ને સંતરા ને સ્ટ્રોબેરી ના જ્યુસ માં ઉમેરી ને હલાવી લો.

  4. 4

    પુડિંગ ના મોલ્ડ માં રેડો

  5. 5

    ફ્રિજ માં સેટ થવા ૨૫ મિનિટ માટે મૂકી દો

  6. 6

    ક્રિમ આઇસિંગ માટે-મલાઈબને ગરમ કરો

  7. 7

    તેમાં આઇસિંગ સુગર ઉમેરો.

  8. 8

    તેને એક વાડકા માં કાઢી ને ૧૦ મિનિટ માટે મૂકી રાખો

  9. 9

    ક્રિમ થી જેલી ઓઉડિંગ ને સજાવી ને પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Desai
Avani Desai @cook_13552487
પર
Gujarat
cooking is my passion and hobby also.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes