સ્ટ્રોબેરી રાઇતું (Strawberry Raita Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દહીં ને સૂપ ની ગરની માં 30 મિનિટ માટે કાઢી લેવું અને ફ્રીઝ માં મૂકી રાખવું.
- 2
પાણી નીતરી જાય પછી તેને મિક્સિંગ બાઉલ માં લઈ તેમાં બૂરું ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ તેમાં ઈમલશન અને સ્ટ્રોબેરી ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.
- 3
બધું બરાબર મિક્સ કરી ઉપર થી સ્ટ્રોબેરી મૂકી ઠંડુ કરી ને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી કપ કેક(Strawberry cupcake recipe in Gujarati)
#GA4#week15#ccc#strawberry 🍓...સ્ટ્રોબેરી એક એવું ફ્રૂટ જે બધા ને ભાવતું હોય અને કેક પણ એવી વાનગી છે જે નાના મોટા સૌ કોઈ ને પસંદ હોય તો મે આજે સ્ટ્રોબેરી કેક અને ચીઝ ની કપ કેક બનાવી છે. Payal Patel -
-
-
-
-
સ્ટ્રોબેરી લસ્સી(Strawberry Lassi Recipe in Gujarati)
#GA4#Week15સ્ટ્રોબેરી માંથી ઘણું બધું બનાવવામાં આવે છે પણ આજે મેં સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે. જે મારા ઘરમાં બધાની ફેવરિટ છે. તમે પણ તેને ટ્રાય કરજો. Nirali Dudhat -
સ્ટ્રોબેરી પાઇનેપલ રાયતુ (Strawberry Pineapple Raita Recipe In Gujarati)
#CookpadTurns6#MBR6#cookpadindia#cookpadgujarati Ketki Dave -
સ્ટ્રોબેરી યોગર્ત (Strawberry Yogurt Recipe in Gujarati)
#GA4#Week15#Strawberry#Yogurt#cookpadindia#cookpadgujarati સ્ટ્રોબેરી ની સીઝનમાં બધા ના ઘરે સ્ટ્રોબેરી જમ, કેક, જ્યૂસ, વગેરે બનતું જ હસે. આજે સ્ટ્રોબેરી ને મે દહીં સાથે મિક્સ કરીને એક અલગ જ વાનગી બનાવી છે. Payal Bhatt -
સ્ટ્રોબેરી લસ્સી (Strawberry Lassi Recipe In Gujarati)
#cookpad#cookpadgujrati#cookpadindia Bhavini Kotak -
-
સ્ટ્રોબેરી સ્મૂધી (Strawberry Smoothie Recipe In Gujarati)
સ્મૂધી એ અલગ અલગ પ્રકાર નાં શાકભાજી અને ફ્રૂટ માંથી બનતાં હોય છે.લો કેલેરી,હાઈ પ્રોટીન અને ફાઈબર હોવાંથી લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.જે બ્રેકફાસ્ટ માં સર્વ કરી શકાય. Bina Mithani -
-
-
-
-
લેયરડ ફ્રેશ સ્ટ્રોબેરી ક્રીમ (Layered Fresh Strawberry Cream Recipe In Gujarati)
#GA4#Week15 Hema Kamdar -
-
-
સ્ટ્રોબેરી કેક(Strawberry cake recipe in Gujarati)
#RC3વિન્ટર સીઝન એટલે સ્ટ્રોબેરી ... જે હેલ્ધી અને બાળકો ની ફેવરિટ. Avani Suba -
-
સ્ટ્રોબેરી શ્રીખંડ (Strawberry Shrikhand Recipe In Gujarati)
વિન્ટર ડેઝર્ટ.Cooksnap @jigisha123 Bina Samir Telivala -
-
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#Christmas#cookpadindia#merrychristmas Noopur Alok Vaishnav -
સ્ટ્રોબેરી થીક શેક(strawberry thick shake recipe in Gujarati)
#strawberry#thickshake#milk#CookpadIndia#cookpadGujarati#winterspecial શિયાળામાં તાજી, રસીલી અને મીઠી સ્ટ્રોબેરીમળતી હોય છે. સ્ટોબેરી ઇમ્યુનિટી વધારનાર છે. આથી શિયાળામાં તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરવો જોઈએ મારી દીકરીને સ્ટોબેરી કોઈપણ ફોમ ભાવે છે. આથી મેં અહીં તેના માટે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યો છે. Shweta Shah -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16781512
ટિપ્પણીઓ