જયપુરી મેવા પેંડા
આ વાનગી જયપુર માં હોળી ના પ્રસંગે બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
માવા ને છીણી લો
- 2
ઘી ને માવા ને પેન માં શેકવા મૂકવું
- 3
માવો કોરો થાય તેવો શેકી ને એક વાસણ માં કાઢી લેવો
- 4
તેમાં બૂરું ખાંડ ને એલચી ઉમેરી ને હલાવી લો. તેના પેંડા વાળી ડો. (માવો ઠાડું થયા બાદ ખાંડ ઉમેરવી)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
થાબડી પેંડા
#Thaabdi peda #Traditional Gujarati sweet" ઓછી સામગ્રી થી બંને છે આ ગુજરાતી વાનગી Leena Mehta -
ખારેક નો હલવો (સૂકા ખજૂર)
આ નવીનતા મારા ઘર માં બહુજ ભાવિ. જો કે આ ઋતુ કચ્છ માં લીલી ખજૂર ની છે.Falguni Thakker
-
ફાડા ની લાપસી
લગભગ બધા ગુજરાતી ઓ ને ત્યાં વારે-તહેવારે કે પ્રસંગે બનતી આ સ્વાદિષ્ટ મીઠાઈ, ફાડા ની લાપસી. બહુજ સાદી, સ્વાદિષ્ટ ને સરળ છે. Kalpana Solanki -
-
-
બદામ ચાકી (Badam Chaaki Recipe In Gujarati)
હોળી આવી રહી છે, આપણે મિઠાઈ બનાવતા હોય છે. આ હોળી પર બનાવો આ એક નવી મિઠાઈ જેનાથી તમારા ફેનડસ આગળ તમારો વટ પડી જશે.. Bela Doshi -
ફરાળી માલપુઆ
માલપુઆ એક ગળ્યા પુડલા જેવા હોય, ખાંડ ની ચાસણી માં દુબાડેલા ને પરંપરાગત રીત થી નવરાત્રી કે દિવાળી જેવા તહેવારો માં બને છે. અહીંયા મેંદા ના બદલે આપણે શિંગોડા ના લોટ નો ઉપયોગ કરીએ છીએ. Jasmin Motta _ #BeingMotta -
કેસર પેંડા (Kesar Peda Recipe In Gujarati)
#RJS#ATW2#TheChefStory#cookpadgujarati#cookpadindia#cookpad આજે હું તમારી સાથે અમારા રંગીલા રાજકોટની એક વર્ડ ફેમસ વાનગી શેર કરવાની છું. રાજકોટના જય સીયારામના પેંડા વિશ્વપ્રસિદ્ધ છે. આ પેંડા ઘણી બધી ફોરેન કન્ટ્રીઝમાં પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. જય સીયારામ માં ઘણી બધી વેરાયટીમાં પેંડા મળે છે. દરેક જાતના પેંડાની પોતાની એક અલગ ખાસિયત છે. મેં આજે જય સીયારામના કેસર પેંડા બનાવ્યા છે. તો ચાલો જોઈએ આ પેંડા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
મગઝ ચુુરમાંં ડિલાઇટ (Magaz churma delight in Gujarati)
#મોમમારી મમ્મી પાસેથી હું ચૂરમાં ના લાડું અને મગઝ બનાવતા સૌથી પહેલા શીખી હતી. આથી આ બેવ વાનગીઓ ને ભેગી કરીને એક અલગ સ્વરૂપ આપીને અહીંયા બનાવની કોશિશ કરી છે. માઁ સાથે દિલ નો સબંધ હોઈ છે આથી બે ચૂરમાં હાર્ટસ અને બે મગઝ ના હાર્ટસ થી સજાવીયું છે. Krupa Kapadia Shah -
-
-
-
પાલક ના ગાંઠિયા-મોહનથાળ/બેસન ફજ
જૂની ને જાણીતા ગુજરાતી નમકીન ગાંઠિયા ચણા ના લોટ (બેસન) ને મસાલા માં થી બને છે. અહીંયા એક નવીનતા છે પાલક ના ગાંઠિયા. મોહનથાળ ગુજરાતી ઓ ની અસલ જૂની મીઠાઈ ગણાય છે. આ પણ બેસન ને ખાંડ ની ચાસણી ની મીઠાસ નાખી ને બનાવાય છે. એને એક ફજ જેવું લીસું બનાવાય છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
સુંવાળી
દિવાળી ની જૂની ને સ્વાદિષ્ટ આ વાનગી છે. લગ્ન પ્રસંગે દીકરી ને માં-માટલા ના પ્રસંગે અપાય છે. Leena Mehta -
રસ મલાઈ (Ras Malai recipe in gujarati)
#mom મમ્મી ના હાથે બનેલી વાનગી માં અનેરો સ્વાદ હોય છે. આ રસ મલાઈ મારી મમ્મી ની રીતે બનાવી છે. જે બનાવવા માં સરળ અને ટેસ્ટી લાગે છે. Bijal Thaker -
ગ્રીન એપલ જલેબી
#ઇબુક#day8જલેબી નું નામ સાંભળતા જ બહાર થી ક્રિસ્પી અને અંદર થી રસભરી વાનગી આંખ સામે આવી જાય. એમાં આજે દશેરા ના પવિત્ર તહેવાર માં અમદાવાદ માં જલેબી નું મહત્વ ખાસ છે.આજે પરંપરાગત જલેબી ને થોડું જુદું સ્વરૂપ આપ્યું છે. Deepa Rupani -
-
-
ગુલકંદ ચણા દાળ હલવો (Gulkand chana dal halva recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#પોસ્ટ8#માઇઇબુક#પોસ્ટ15કોઈ પણ દેશ, રાજ્ય, પ્રાંત ના ભોજન માં મીઠાઈ નું સ્થાન આગવું છે. મીઠાઈ વિનાનું ભોજન અધૂરું જ લાગે છે. આજે એક સ્વાસ્થ્યપ્રદ મીઠાઈ લાવી છું જે બહુ ઓછા ઘી, ખાંડ ના ઉપયોગ થી બની છે તેથી મધુપ્રમેહ ના દર્દી તથા વજન નું ધ્યાન રાખનારા માટે મીઠાઈ ની ઈચ્છા પૂરી કરવા માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
પેંડા (Penda Recipe In Gujarati)
#CTવડોદરા માં દુલિરામના પેંડા બહુ જ પ્રખ્યાત છે. જે મથુરા માં મળતા પેંડા જેવા છે. Jyoti Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156398
ટિપ્પણીઓ