રાંધવાની સૂચનાઓ
- 1
૧. લોટ બાંધવા માટે મેંદો, ઘઉંનો લોટ, મીઠું, મોયણ માટે તેલ નાંખી લોટ બાંધવોઅને લોટ માં થી પાતળી રોટલી બનાવી કાચી પાકી શેકી લેવી.
- 2
સ્ટફિંગ ની રીત:એક પેન મા તેલ લઇ તેમાં ડુંગળી,લસણ,મરચાં નાખી સાંતળવું હવે તેમાં લાલ મરચું, હળદર, આમચૂર પાવડર,ગરમ મસાલો,અને બેસન નાખી ને બરાબર મિક્સ કરીને થોડીવાર ઢાંકી ને ચડવા દેવું,5 મિનીટ પછી નીચે ઉતારી ને ઉપર થી કોથમીર ઉમેરવી,ત્યાર બાદ બનાવેલી રોટલી નાં એક ના ચાર ભાગ કરવા,હવે ચણા નો લોટ 2 ટે. સ્પૂન અને મેંદો 2 ટે.સ્પૂન મિક્સ કરીને પેસ્ટ બનાવવી,ત્યાર બાદ રોટલી ના એક પીસ પાર કોન શેપ આપી ને બનાવેલી પેસ્ટ લઇ ચોટાડવું.
- 3
ત્યાર બાદ તેમાં બનાવેલું સ્ટફિંગ ભરી લેવું ઉપર થી તેનાં પર મૈદૉ ની પેસ્ટ લગાવી દેવી.અને ગરમ તેલ માં મઘ્યમ તાપે આછા ગુલાબી તળી લેવાં, ત્યાર બાદ કોન ની ઉપર ના ભાગ ને સોસ મા ડિપ કરીને જીણી સેવ ભભરાવી ને ઉપર થી છીણેલું ચીઝ થી ગાર્નીશ કરી લેવું.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
-
ચાટ કોન !!
#પાર્ટીચટપટો અને સ્વાદિષ્ટ કોન... પાર્ટી માટે .. એક સરસ મજેદાર વાનગી... જે સૌને ભાવસે.. Jagruti Manish (Dalwadi) Shah -
-
પનીર ટિક્કા નાનીઝા
#ગરવીગુજરાતણ#પ્રેઝન્ટેશનપંજાબી ડિશ અમારા ઘર માં બધા ને બહુ ભાવે એટલે એમ હું કંઇક ને કંઇક નવું નવું બનાવતી j રાહુ તો આજ મે બનાવી છે પનીર ટિક્કા નાનીઝા જેમાં મે પિઝા ના રોટલા ના બદલે કૂલચા બનાવી ને મારી ડિશ ને થોડું ટવીસ્ટ અપિયું છે આશા રાખું તમને બધા ને મારી a dish ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
વર્મીસેલી બર્ડ નેસ્ટ કોન
#સ્ટફડહેલો, મિત્રો આજે બાળકોના ફેવરિટ કોન બનાવ્યા છે.કોનમા બીટના રસનો ઉપયોગ કર્યો છે બાળકો બીટ ખાતા નથી તો તેને આવી રીતે વાનગી બનાવી બાળકોને આપી શકાય છે .આ રેસિપી બાળકોની બર્થ-ડે પાર્ટીમાં પણ બનાવી શકાય છે. જેને હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
-
-
-
ચીઝ ભાજી કોન (Cheese Bhaji Cone Recipe In Gujarati)
#FDSમારી બધી ફ્રેન્ડ ને મારા હાથ ના ચીઝ ભાજી કોન ખૂબ ભાવે થોડોક ટાઇમ થાય એટલે કહે કે હવે ક્યારે ખવડાવિસ તો આજે મે તેમના માટે ચીઝ ભાજી કોન બનાવ્યા છે. Shital Jataniya -
-
-
-
બેસન, ફુદીના ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે બહાર મળતી ચોળાફળી તેમા ખવાતી ફુદીના અને બેસન ની ચટણી#ઇબુક૧#૨૬ Krishna Gajjar -
-
-
-
પાણીપૂરી (Panipuri Recipe in Gujarati)
#GA4#Week26અમારે અમદાવાદમાં બહેનોની પ્રિય આઈટમ એટલે પાણીપુરી... પાણીપુરી નું નામ પડતા જ નાના-મોટા સૌનો માં મોઢામાં પાણી આવી જાય....બરાબરને મિત્રો. Ranjan Kacha -
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ