રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મમરા ને તેલ થી હિંગ, મીઠું, હલ્દર નાંખી વઘારિ લો..!! તેમાં ઝીણી સેવ, ચવાણુ, સિંગ, દાળીયા, પુરી નો ભૂકો એડ કરો...!!
- 2
બટેકા ને બાફી લો...જીણા સમારી લો...!! ડુંગળી અને ટમેટા ને પણ ઝીણુ સમારી લો...!!
- 3
એક મોટા બોઉલ મા મમરા, સેવ, ચવાણા નું મિસ્રણ લઈ તેમાં બાફેલ બટેકું, ડુંગળી, ટામૅટુ, ઝીણી સમારેલી કોથમીર મિક્સ કરો...!! લસણ-લાલ મરચાં ની તીખી ચટણી અને ખજુર આંબલી બાફી ને ગોળ નાખેલી મીઠી ચટણી એડ કરો...!! આમચૂર પાવડર અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરિ પ્લેટ મા સર્વ કરો...ચટાકેદાર ભેલ ચાટ રેડી છે...😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26આજે મે ભેળ બનાવી છે,લગભગ બધા ને પસંદ જ હોય છે,ભેળ ને નાસ્તા મા અને સાંજે જમવામા પણ લઈ શકાય છે અમારા ઘરમા તો બધા ને ખુબ જ પ્રિય છે,તો તમે પણ આ રીતે આવી ચટપટી ભેળ જરુર બનાવો. Arpi Joshi Rawal -
-
-
પાલક પત્તા ચાટ (Palak Patta Chaat Recipe In Gujarati)
એકદમ નવી અને ટેસ્ટી ચાટ #ફુડફેસિટવલ4 #FFC4 #પાલકપતાચાટ #chaat #palakpattachaat #greenchaat Bela Doshi -
-
-
-
-
સૂકી ભેલ
#સ્ટ્રીટસ્ટ્રીટ ફૂડ ની વાત હોય અને એમાં ભેલ ન હોય એવુ બને તો સ્ટ્રીટ રેસીપી માટે લઈ ને આવી છુ સૂકી ભેલ જે ખૂબ જ ઓછા સમય માં બની જશે. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
સૂકી ભેળ
# ચાટ 7# લંચ અને ડિનર ની વચ્ચે ભૂખ લાગે ત્યારે આ હલ્કો ફૂલ્કો અને સ્વાદિષ્ટ નાસ્તો છે. Dipika Bhalla -
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
ભેળ પૂરી (Bhel Poori Recipe In Gujarati)
#ATW1#TheChefStory ભેળ પૂરી નું નામ પડે એટલે મુંબઈ જ યાદ આવે કદાચ ભેળ નું જન્મ સ્થળ જ ન હોય. કયાં પણ જાવ ચોપાટી ભેળ, બોમ્બે ભેળ હોય. તો ચાલો ગુડગાંવ ચોપાટી ભેલપુરી નો સ્વાદ કુકપેડ માધ્યમ થી હું તમો ને કરાવું 😊 HEMA OZA -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7818730
ટિપ્પણીઓ