રાંધવાની સૂચનાઓ
- 1
બટેકા ને છાલ કાઢી જીણા સમારી ધોઈ લો... ભીંડા ને પણ ધોઈ લૂછી કોરા કરિ નાના નાના ગોળ સમારી લો...!!
- 2
એક કડાઈ માં તેલ મુંકી ગરમ થાય એટલે રાઈ, જીરું, હિંગ નો વઘાર કરો...અને બટેકા એડ કરો...ત્યારબાંદ ભીંડા ઉમેરી હળદર, ધાણા જીરું અને લસણ લાલ મરચાં ની પેસ્ટ મિક્સ કરિ સરસ સાંતળો...અને ઢાંકી ઉપર પાણી મુંકી થોડી વાર ચડવા દો...
- 3
ભીંડા અને બટેકા ચડી જાય પછી થોડી વાર ધીમાં ગેસ પર સાંતળો...મીઠું એડ કરો..!! રેડી છે ટેસ્ટી આલુ ભિંડી સબ્જી લંચ માટે...રોટલી/થેપલા/પરાઠાં, દહિ અને દાલ રાઈસ સાથે સર્વ કરો😋😋😋!!!
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કુરકુરી ભીંડી આલુ સબ્જી
#RB16 : કુરકુરી મસાલા ભીંડી આલુ સબ્જીદરરોજ ના જમવાના માં લીલા શાકભાજી નો ઉપયોગ કરવો જોઈએ. ભીંડા નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો મેં આજે તેમાં થોડું વેરિએશન કરી ને શાક બનાવ્યું છે. Sonal Modha -
-
-
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
#ભીંડા બટેકા નું તળેલું શાક (bhinda bateka nu talelu shak recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#લંચ Marthak Jolly -
-
-
-
કેળા અને જામફળની સબ્જી(Banana & Guava sabji recipe in Gujarati)
#CookpadTurns4#fruitreceip Bhavnaben Adhiya -
-
-
-
-
મટર ફ્લાવર બટાકાનું શાક (Matar Flower Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ રેસિપી.. Sangita Vyas -
-
-
-
-
-
પંજાબી દૂધી કોફતા સબ્જી (Punjabi Dudhi Kofta sabji Recipe In Gujarati)
#નોર્થ આજે sunday મારા સન ને દૂધી ભાવે નહી એટલે મેં દુધી ના કોફ્તા બનાવી સબ્જી બનાવી ખૂબ સરસ મજા આવી,સાથે નાન અને લસ્સી તો હોય જ. Bhavnaben Adhiya -
મસાલા ભીંડી (Masala Bhindi Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: મસાલા ભીંડીભીંડા નું શાક અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે. ભીંડા બટાકા નું ભીંડા ની કઢી ભરેલા ભીંડા , મસાલા ભીંડી એકેય પણ સ્વરૂપ માં હોય. Sonal Modha -
-
ફ્લાવર બટાકા નુ શાક (Flower Bataka Recipe In Gujarati)
#LB ફ્લાવર બટેકા નુ શાક લંચ બોક્સ મા મજા આવે.આજે બનાવીયુ છે. Harsha Gohil -
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક બનાવ્યું..ગેસ્ટ હોવાથી આજે ફૂલ લંચ કર્યું.. Sangita Vyas -
ભીંડા સબ્જી (Bhinda Sabji Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujaratiલીલા શાકભાજીમાં ભીંડાનું બહુ મહત્વ છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ભીંડામાં વિટામીન એ, બીટા કેરોટીન, ફાયબર જેવા પોષક તત્વો તેમજ એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં છે. Ranjan Kacha -
-
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
#cooksnap challenge#શાક#લંચ કે ડિનર માં બનાવી શકાયદૂધી ચણા નું શાક લંચ કે ડિનર માં લઇ શકાય તેવું શાક#RB20 #week_૨૦My recipes EBook Vyas Ekta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8401580
ટિપ્પણીઓ