મીઠી સેવૈયા

Ankita Sukhwani
Ankita Sukhwani @cook_16962452
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કટોરીસેવ
  2. 4 ચમચીઘી
  3. ઈલાયચી નો ભુક્કો સ્વાદ મુજબ
  4. ખાંડ સ્વાદ મુજબ
  5. 1 ગ્લાસદૂધ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કઢાઈ માં ઘી ગરમ કરવા મુકો.

  2. 2

    હવે તેમાં સેવ ને સાંતળો જ્યાં સુધી થોડી લાલ થાય.

  3. 3

    હવે તેમાં દૂધ ઉમેરો અને ઈલાયચી પાવડર ઉમેરો.

  4. 4

    દૂધ શોષાય જાય એટલે તેમાં ખાંડ ઉમેરીને 10 મિનિટ ધીમા તાપે મૂકી દો

  5. 5

    હોવી ગેસ બંદ કારીદો

  6. 6

    ગરમ ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ankita Sukhwani
Ankita Sukhwani @cook_16962452
પર

ટિપ્પણીઓ

Similar Recipes