રાજમા છોલે અને ભરવા ભટુરા

#પંજાબી
#goldenapron
13th week
છોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી
#goldenapron
13th week
છોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધું કઠોળ ધોઈ ને ૭ થી ૮ કલાક પલાળવું.
- 2
ભટુરા નો લોટ અગાઉ થી બાંધી ને રાખવો. મેંદા માં મીઠું, મોણ, બેકિંગ પાઉડર અને દહી નાખી સહેજ ઢીલો લોટ બાંધવો. લોટ ને ૪ થી ૫ કલાક ઢાંકી ને મૂકી રાખવો
- 3
કઠોળ ને બાફી લેવું.
- 4
ગ્રેવી માટે એક પેન માં ૨ ચમચી તેલ મૂકી આખા મસાલા, ડુંગળી, આદુ, લસણ નાખી શેકવું. સહેજ ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી લેવી.
- 5
પનીર ને ખમણી લેવું. તેમાં મરચું, મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્સ કરવું.
- 6
એક પેન મા ૪ થી ૫ ચમચી તેલ મૂકી લાલ મરચું અને છોલે મસાલો નાખી સહેજ શેકવું. ત્યારબાદ તેમાં ગ્રેવી નાખવી. ગ્રેવી ઉકળે એટલે તેમાં બાફેલા કઠોળ નાખી મિક્સ કરી ઉકાળવું. છોલે રાજમા તૈયાર.
- 7
ભટુરા માટે લોટ નું લૂવું લઈ પૂરી વણવી. વચ્ચે સ્ટફિંગ મૂકી ફરી વણવી. અહીંયા સ્ટફિંગ ૧ ચમચી જેટલું જ ભરવું. વધારે સ્ટફિંગ હસે તો ભટુરા ફાટી જશે. ત્યારબાદ તેને તળી લેવું.
- 8
ગરમ ગરમ સર્વ કરવું. સાથે ઠંડી સ્વીટ લસ્સી સર્વ કરવી.
Similar Recipes
-
-
રાજમા મસાલા વિથ ભટુરા
#એનિવર્સરી#મૈનકોર્સરાજમા મસાલા પંજાબી ડીશ છે ને ભટુરા સાથે સર્વ કર્યું છે. રાજમા ચાવલ સાથે પણ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
-
-
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ચીઝ છોલે મસાલા
છોલે ચણા પરોઠા સાથે ખાવા ની બહું મજા પડે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો અને "ચીઝ છોલે મસાલા " ખાવા ની મજા માણો.#ઇબુક#Day22 Urvashi Mehta -
છોલે ટિક્કી ચાટ
આ એક પ્રકાર ની ચાટ છે જે રગડા પેટીસ જેવું હોય છે પણ અહીંયા આપણે વટાણા ની જગ્યા એ કાબુલી ચણા નો ઉપયોગ કર્યો છે. ગોકુળ, મથુરા બાજુ આ ચાટ નું ચલણ વધારે જોવામાં આવે છે. Disha Prashant Chavda -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
પાલક છોલે
#પંજાબીછોલે પરાઠા પંજાબી લોકો ની ટ્રેડિશનલ વાનગી છે જેમાં ભરપૂર મસાલા નો ઉપયોગ કરવામાં આવે છે.આ રેસિપી અલગ એ રીતે છે કે તેમાં પોષ્ટિક એવી પાલક ની ગ્રેવી નો ઉપયોગ કરવામાં આવેલ છે.છોલે નો એક અલગ સ્વાદ આવે છે. Jagruti Jhobalia -
રાજમા મસાલા
#કાંદાલસણરાજમા ને ગ્રેવી વાળા બનાવ્યા છે.. કાંદા નથી વાપરવા એટલે ચણાના લોટ અને ટોમેટો પ્યુરી વાપરી છે Kshama Himesh Upadhyay -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
-
રાજમા. (Rajma Recipe in Gujarati)
#ATW3#TheChefStory રાજમા એક ભારત ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. પંજાબી સ્વાદ થી ભરપુર સ્વાદિષ્ટ ડિશ છે. Bhavna Desai -
ચીકપી (છોલે) પુલાવ
#ડીનરલોકડાઉન ના કારણે, ઘર માં બધી સામગ્રી નથી હોતી, એટલે આજે છોલે ના ચણા થી બનાયવો છે, આ સ્વાદીષ્ટ 👆 Kavita Sankrani -
કાચી કેરી નાં ફલાફલ વિથ હમસ એન્ડ યોગર્ટ સોસ
લેબેનિઝ મુખ્ય વાનગી છે ફલાફલ... કાબુલી ચણા માં થી બને છે. અહીંયા મે ચણા સાથે કાચી કેરી નો ઉપયોગ કરી ને બનાવ્યું છે. Disha Prashant Chavda -
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
વેજ. જાલ ફ્રેઝી
#goldenapron22nd week recipeપંજાબી સબ્જી છે જેમાં મિક્સ વેજીટેબલ અને પનીર ને ગ્રેવી માં બનાવ્યું છે. રોટી, પરાઠા કે નાન સાથે સર્વ કરવામાં આવે છે. ખુબ જ ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
છોલે ચાવલ
#ટિફિન#starપંજાબી માં પ્રચલિત એવા છોલે એ ભારત ભર માં તેની ચાહના ફેલાવી છે. છોલે પુરી, કુલચા, પરાઠા તથા ચાવલ સાથે પણ ભાવે છે. Deepa Rupani -
તંદુરી પનીર પોકેટ
પનીર, કેપ્સીકમ અને ડુંગળી ને તંદુરી ટેસ્ટ આપી ને પોકેટ બનાવ્યા છે. સ્વાદિષ્ટ અને સરળ રેસિપી છે. સ્ટાર્ટર કે સ્નેકસ માં આ ડિશ પરફેક્ટ રહે છે. Disha Prashant Chavda -
-
ઢાબા સ્ટાઈલ છોલે (Dhaba Style Chhole Recipe In Gujarati)
છોલે પંજાબી વાનગી છે અને ઢાબા સ્ટાઇલ બનાવવા રેડ ગ્રેવી કરી છોલે બનાવાય છે ઢાબામાં ગ્રેવી રેડી રાખે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે.#RC3 Rajni Sanghavi -
પાલક પનીર કોફતા વિથ મેથી ગાર્લીક નાન
#પંજાબીપાલક અને પનીર નાં કોફતા બનાવી રેડ ગ્રેવી સાથે સર્વ કર્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે સાથે મેથી ગાર્લીક નાન એક પરફેક્ટ પ્લેટર છે. Disha Prashant Chavda -
છોલે પૂરી
#રેસ્ટોરન્ટછોલે પૂરી મારી ફેવરીટ ડિશ છે.કયારેક હું ભટુરા છોલે ચણા સાથે બનાવું છું પરંતુ વધારે હું ઘઉં ની પૂરી જ બનાવું છું. Bhumika Parmar -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2મિત્રો આજે મે રેસટોરનટ સ્ટાઇલ પંજાબી છોલે બનાવ્યા છે જે બહાર મળે છે એવા જ એકદમ ટેસટી બન્યા છે છોલે માથી ભરપૂર વિટામીન મળે છે એક વાર આ રીત થી બનાવશો તો તો પછી તમારા ઘરમાં આ છોલે વારંવાર બનશે.મે જૈન છોલે બનાવ્યા છે તમે ફકત ૨ ડુંગળી ની ગે્વી એડ કરી રેગયુલર પણ બનાવી સકો છો.Apeksha Shah(Jain Recipes)
More Recipes
ટિપ્પણીઓ