મિલીજુલી સબ્જી

megha sachdev
megha sachdev @cook_13692985

ચાલો આજે માણીએ પંજાબી સબ્જી એક નવાજ રૂપ માં
અચાનક થી મહેમાન આવે અને બધું શાક થોડું થોડું છે તો ચિંતા નહીં કરતા ... આ સબ્જી માનવી મહેમાનો ના દિલ જીતી લેજો

મિલીજુલી સબ્જી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

ચાલો આજે માણીએ પંજાબી સબ્જી એક નવાજ રૂપ માં
અચાનક થી મહેમાન આવે અને બધું શાક થોડું થોડું છે તો ચિંતા નહીં કરતા ... આ સબ્જી માનવી મહેમાનો ના દિલ જીતી લેજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપવટાણા
  2. 2રીંગણાં
  3. 1 કપપાલક, મેથી ની ભાજી
  4. 1ગાજર
  5. 2બટેટા
  6. 1/2 કપદૂધી
  7. 5/6ટામેટા
  8. 1લીંબુ
  9. 2મરચા
  10. 5/6ડુંગળી
  11. 1 ચમચીહળદળ
  12. 2 ચમચી સમારેલુંલસણ
  13. 1 ચમચીધળાજીરું
  14. 1 ચમચીમરચું પાઉડર
  15. 3 ચમચીનામક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હોટેલ સ્ટાઇલ મિલીજુલી સબ્જી
    બનાવવની રીત

    પેલા દરેક શાકભાજી ને ધોઈ ને છાલ ઉતરી લો

  2. 2

    પછી લસણ ને ફોલી લો તેમજ માર્ચ માંથી બી કાઢી સમારી લો
    ડુંગળી ની છાલ ઉતરી ૨ભાગ કરી લો
    ટામેટા ના પણ ૨ ભાગ કરી લો

  3. 3

    હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ટામેટા, ડુંગળી, મારચા, લસણ, ઉમેરો બધું પ્રોપર મિક્સ થઈ ત્યાં સુધી ચડવા દો

  4. 4

    હવે તેને ઠારવા દો.. ઠરી જય પછી ગ્રેવી કરવા માટે મિક્સચર માં લઇ પીસી લો

  5. 5

    ગ્રેવી ની પેસ્ટ આ રીતે રાખવાની

  6. 6

    હવે બધા શાકભાજી ના સરખા કટકા કરી લો

  7. 7

    બધા શાકભાજી ને પ્રોપર કુક કરી લો.. ૩ થી ૪ સીટી કરવી

  8. 8

    હવે એક પેન માં તેલ ગેરમ કરી તેમાં ઉપર ની ગ્રેવી નાખવી
    અને તેને ૪ થી ૫ મિનિટ ગેસ પર ગ્રેવી ને ચડવા દ્યો...
    પછી તેમાં બાફેલા બધા જ સાલ ભાજી ઉમેરો

  9. 9

    હવે રેગ્યુલર મસાલો ઉમેરો (મરચું પાઉડર, નામક, ધાણાજીરું, હલદર, ગરમ મસાલો) અને પ્રોપર ગ્રેવી તૈયાર કરો

  10. 10

    તો તૈયાર છે બધા ની ફેવરિટ એવી મિલીજુલી સબ્જી...

  11. 11

    નોંધ:

    આ સબ્જી માં કોઈ ફિક્સ શાકભાજી નથી ઉમેરાતા
    તમે તમારા મનપસંદ ઉમેરી ને પણ એટલી જ સ્વાદિષ્ટ સબજી બનાવી શકો છો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
megha sachdev
megha sachdev @cook_13692985
પર

ટિપ્પણીઓ

Similar Recipes