રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી અને ઘઉં નો લોટ ભેગો કરીને ધીમા તાપે લોટ ને શેકવો. કલર બદલાય અને સુગંધ આવે એટલે લોટ શેકાઈ ગયો. પછી તેમાં 1 ચમચી સુંઠ નાખવી.
- 2
પછી એક વાસણમાં પાણી ભરી તેમાં શેકેલા લોટવાળી કડાઈ મૂકીને થનડું પડવા મૂકી દેવું. (ગરમ લોટમાં નાખીશું તો સુખડી કડક થઇ જશે)બીજી એક કડાઈમાં થોડું ઘી લઈને તેમાં સમારેલો ગોળ નાખીને ધીમા તાપે ગેસ પર મૂકીને હલાવતાં રહેવું. બધો ગોળ બરાબર પીગળી જાય એટલે લોટમાં નાખીને બરાબર હલાવી લેવું.
- 3
પછી ગ્રિઝ કરેલી થાળીમાં ઠારી દેવું અને તરત જ કાપા પાડી લેવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
બદામ સૂંઠ સુખડી
#માસ્ટરક્લાસસુખડી દરેક ગુજરાતી ઘરોમાં બનતી એક પરંપરાગત મીઠાઈ છે. જેને ગોળપાપડી પણ કહેવાય છે. જે ઘઉંનાં લોટને ઘીમાં શેકીને ગોળ ઉમેરીને પછી બનાવવામાં આવે છે. લાંબા સમય સુધી ટકે તેવી પૌષ્ટિક મીઠાઈ છે, પહેલાનાં સમયમાં લોકો કમાવા માટે લાંબા પ્રવાસે જતા ત્યારે ભાથામાં સુખડી લઈને જતા. આંગણવાડીનાં બાળકોને પણ સરકાર દ્વારા સુખડી બનાવીને પીરસવામાં આવે છે. ઉત્તર ગુજરાતનાં જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ધરાવાય છે. જે મહુડીની સુખડીનાં નામે પ્રખ્યાત છે. તો આજે આપણે શિયાળા સ્પેશિયલ સૂંઠ, બદામ, તલ, કોપરાનું છીણ ઉમેરીને સ્વાદિષ્ટ સુખડી બનાવીશું. Nigam Thakkar Recipes -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી એક એવી મીઠાઈ જે ઘર માં રહેલી વસ્તુ માંથી ક્યારેય મન થાય તો ઝટપટ બનાવી શકાય છેગુજરાત નું મહુડી ગ્રામ જ્યાં ભગવાન ઘંટાકરણ મહાવીર સ્વામી ને સુખડી ની પ્રસાદ ધરાય છે ત્યાં બનતી ફેમસ સુખડી મેં આજે બનાવી છે Neepa Shah -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી
#ગુજરાતીસુખડી એક ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જે ખૂબ જ જલદી થી અને ઘરમાં રહેલી વસ્તુ માંથી બની જાય છે.મોટા નાના સૌ કોઈ માટે સ્વાસ્થ્યવર્ધક અને પોષણ યુક્ત છે. Jagruti Jhobalia -
સુખડી. (Sukhdi Recipe in Gujarati)
#trend4 Post1 સુખડી એક પારંપારિક વાનગી છે.મોટા ભાગે ભગવાન ના પ્રસાદ તરીકે ઓળખાય છે.શિયાળામાં વસાણાં નાંખી બનાવવામાં આવે છે. Bhavna Desai -
સુખડી
#ગુજરાતી જેણે એકવાર સુખડી ગાંઘી હોય એ તેના પ્રેમમાં પડી જાય એ નક્કી😊.આજે હું મહુડીમા મળતી સુખડી જેવી સુખડી લાવી છું Gauri Sathe -
બાજરી ની સુખડી
#goldenapron3#Week2Goldenapron 3 ના Week 1 નાં ઘટક બાજરી નો ઉપયોગ કરીને બાજરી સુખડી બનાવી છે. Parul Patel -
સુખડી
#RB3 આજે મારા પતિદેવ ની ફેવરીટ સુખડી બનાવી, ગમે ત્યારે બનાવીએ ખૂબ જ ભાવતી હોય છે. Bhavnaben Adhiya -
-
કાઠિયાવાડી સુખડી (Kthiyawadi Sukhdi Recipe In Gujarati)
સુખડી એવી રેસિપી છે જે બધાને નાનપણ ની યાદ અપાવે અને ક્યારેપણ ખવાય diabetes ફ્રેંડલી છે Ami Sheth Patel -
શિયાળા ની શક્તિવર્ધક સુખડી
#ઇબુક૧#રેસિપિ૧૯મિત્રો સુખડી તો બધા ના ઘરે બનતી જ હોય છે પણ આ સુખડી માં મેં થોડા ઘટકો એડ કરી શિયાળા ની ઠંડી માં શરીર ને કફ અને શરદી માં પણ ફાયદો આપે અને ખાવાની તો મજા પણ આવે. Ushma Malkan -
સૂંઠ સુખડી (Sunth Sukhdi Recipe in Gujarati)
આ સુખડી વિંટર વિના પણ ખાવા મા હેલ્થ માટે ખુબ જ ફાયદા કારક છે..#MW1# imminite buster Nisha Shah -
-
બદામ કેસર સુખડી(Badam kesar sukhdi in gujarati)
#ટ્રેન્ડીંગઆમ તો સુખડી માં આપણે ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરતા જ હોય પરંતુ આજે મેં બદામ નો પાઉડર અને કેસર નો ઉપયોગ કરી સુખડી બનાવી છે Dipal Parmar -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
-
સુખડી (sukhdi recipe in gujarati)
સુખડી ફક્ત 3 ingredients થી બનતી ટ્રેડિશનલ મીઠાઈ છે. બહુ જ સિમ્પલ, જલ્દી બની જાય એવી અને ખૂબ જ હેલ્થી અને યમ્મી છે. #trend4 #sukhadi #સુખડી Nidhi Desai -
સુખડી
#aeniversari#sweet#goldenapron3#week૭(ગોળ, ઘી)દરેક ગુજરાતી ના ઘેર સુખડી તો બનતી જ હોય કોઈ તહેવાર હોય કે પ્રસંગ હોય ત્યારે ઘેર માં સુખડી તો બનેજ અને નાના થી માંડી મોટા સુધી બધા ને ભાવે. Suhani Gatha -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#GA4#Week15 #ગોળ સુખડી એ શિયાળામાં ખાવા ની બહુ મજા આવે છે. તો મે સુખડી બનાવી છે.પારંપરિક રેશીપી છે. RITA -
(સુખડી( Sukhdi Recipe in Gujarati)
#GA4#week15# jaggery ગોળ પાપડી સૌ બનાવતા જ હોય છે પણ મેં મહુડી ની પ્રખ્યાત સુખડી બનાવવાની ટ્રાય કરી છે. Miti Chhaya Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9180610
ટિપ્પણીઓ