દહીં વડા

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#ડિનર
#સ્ટાર

ગરમી ના દિવસો માં સાંજ ના ભોજન માં કાઈ ઠંડુ ઠંડુ ખાવાની મજા જ ઓર હોય છે. બહુ જાણીતા અને બધા ના પ્રિય એવાં દહીં વડા પ્રસ્તુત છે.

દહીં વડા

#ડિનર
#સ્ટાર

ગરમી ના દિવસો માં સાંજ ના ભોજન માં કાઈ ઠંડુ ઠંડુ ખાવાની મજા જ ઓર હોય છે. બહુ જાણીતા અને બધા ના પ્રિય એવાં દહીં વડા પ્રસ્તુત છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. 1 કપઅડદ ની દાળ
  2. 5 કપદહીં
  3. 1 કપમીઠી ચટણી
  4. 1ચમચો સંચળ
  5. 1ચમચો લાલ મરચું
  6. 1ચમચો શેકેલા જીરા નો પાવડર
  7. મીઠું સ્વાદાનુસાર
  8. તળવા માટે તેલ
  9. સજાવટ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    અડદ ની દાળ ને ધોઈ ને 4 કલાક માટે પલાળવી. પછી તેને વાટી લેવી.

  2. 2

    ગરમ તેલ માં,ખીરા માં મીઠું નાખી, હલકું થાય ત્યાં સુધી ફીણી ને વડા તળી લેવા. તળી ને પાણી માં નાખવા. બીજી વાર ના વડા તળો ત્યારે પાણી ન વડા દબાવી ને કાઢી લેવા.

  3. 3

    હવે એ વડા ને દહીં વાળા કરી ફ્રીઝ માં ઠંડા કરવા રાખવા. જમતી વખતે, દહીં, મીઠી ચટણી, બધા મસાલા અને કોથમીર નાખી પીરસવા. દાડમ ના દાણા પણ નાખી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes