ટેસ્ટી સેન્ડવીચ

Mansi Pancholi
Mansi Pancholi @cook_17367684

# ફ્રેન્ડ

ટેસ્ટી સેન્ડવીચ

# ફ્રેન્ડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઘટકો:
  2. બ્રેડ
  3. સોસ
  4. લાલ સોસ
  5. લીલો સોસ
  6. 2નંગ કાકડી
  7. 1નંગ ટામેટું
  8. ચાટ મસાલો
  9. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સેન્ડવીચ બ્રેડ લેવી

  2. 2

    સલાડ સમારવું

  3. 3
  4. 4

    બ્રેડ પર લાલ સોસ અને લીલો સોસ લગાવી તેના પર કોઠમી ભભરાવી

  5. 5
  6. 6

    બ્રેડ પર સોસ લગાવ્યા બાદ તેના પર સલાડ મૂકવા

  7. 7
  8. 8

    સલાડ ને મૂક્યા બાદ તેના પર બીજી બ્રેડ મૂકવી ત્યાર બાદ આપડી ટેસ્ટી સેન્ડવીચ તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Pancholi
Mansi Pancholi @cook_17367684
પર

ટિપ્પણીઓ

Similar Recipes