સેન્ડવિચ

Narayani Adavani
Narayani Adavani @cook_17020462
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4બાફેેલાઆ બટેટા
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  4. અડધા લીંબુ નો રસ
  5. 1/2 ચમચીગરમ મસાલો
  6. 6બ્રેડ
  7. 1 ચમચીલાલ મરચું
  8. 4-5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટેટા ને સારી રીતે મેશ કરી લો.

  2. 2

    હવે તેમાં બધા મસાલા ઉમેરો.

  3. 3

    હવે બ્રેડ ની સ્લાઈસ લો અને તેમાં બટેટા નો મસાલો મુકો.

  4. 4

    ઉપર બીજી બ્રેડ મુકો.

  5. 5

    હવે તવા પર તેલ મૂકી સેન્ડવિચ સેકી લો.

  6. 6

    ગરમ ગરમ સોસ ની સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Narayani Adavani
Narayani Adavani @cook_17020462
પર

ટિપ્પણીઓ

Similar Recipes