ડ્રાયફ્રૂટ દલીયુ

#દૂધ
અહીં મેં ઘઉંના ફાડા માંથી અને દૂધ નો ઉપયોગ કરીને ડ્રાયફ્રૂટ દરિયો બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે
#goldenapron
#post 19
ડ્રાયફ્રૂટ દલીયુ
#દૂધ
અહીં મેં ઘઉંના ફાડા માંથી અને દૂધ નો ઉપયોગ કરીને ડ્રાયફ્રૂટ દરિયો બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે
#goldenapron
#post 19
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં ના ફાડા ને ધી ગરમ કરી તેમાં શેકી લો અને ત્યારબાદ તેને કુકરમાં ઘી દૂધ નાખીને બાફી લો
- 2
હવે બાકી રહેલા દૂધ અને તપેલામાં ઊકળવા મૂકો દસથી પંદર મિનિટ સુધી ઉકાળ્યા બાદ તેમાં ખાંડ પણ નાખો અને બફાઈ ગયેલા ઘઉંના ફાડા પણ નાખો
- 3
હવે એકદમ દૂધ ઘટ્ટ બની જાય ત્યારે તેમાં ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર નાખીને હલાવો
- 4
અને સૌથી છે ને થોડા ડ્રાય ફ્રૂટ્સ નાખીને હલાવો અને જ્યારે શું કરું ત્યારે ઉપરથી બાકીના વધેલા થોડા ડ્રાય ફ્રૂટ્સ રાખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndiaફાડા ની ખીર (સંજાબ)વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. Dipali Dholakia -
ઓરમુ(ormu recipe in gujarati)
#India2020#વેસ્ટ#વિસરાતીજતીવાનગીઓરમુ એ એક વિસરાતી જતી પારંપરિક ગુજરાતી સ્વીટ ડિશ છે ઓરમુ ગુજરાતી થાળી માં પીરસવામાં આવે છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને બનાવવામાં એટલું જ સહેલું છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે Sonal Shah -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સફેદ થાબડી પેંડા
અહીં મેં સફેદ પેંડા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે##goldenapron#post23 Devi Amlani -
દૂઘ પાક
આજે પણ દૂધ પાક મારા મમ્મીના હાથનો જ ભાવે છેજ્યારે પણ પિયર જાવ ત્યારે મમ્મી દૂધ પાક જરૂરથી બનાવે છે#goldenapron#post 10 Devi Amlani -
બાસુંદી
અહીં મેં દૂધનો ઉપયોગ કરીને બાસુંદી બનાવી છે જે એક ગુજરાતી મીઠાઈ છે જે પૂરી સાથે ખુબ જ સરસ લાગે છે#goldenapron 3#week 3 Devi Amlani -
લચ્છેદાર રબડી
#goldenaprone3#week3#milkઅહીં દુધ નો ઉપયોગ કરી ને સ્વાદિષ્ટ હેલ્ધી અને લચ્છેદાર રબડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
દૂધી નો સૂપ (Dudhi Soup Recipe In Gujarati)
અહીં મેં દૂધીનો ઉપયોગ કરી સુપ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે #GA4#Week21#post 19#દુધી Devi Amlani -
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
#mrમેં આજે કોકોનટ ખીર બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને હેલ્ધી બની છે. Ankita Tank Parmar -
ફાડા ની ખીર
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
ટેબુલી/ ટબુલેહ (Tabouli/ Tabbouleh recipe in Gujarati)
ટેબુલી /ટબુલેહ મિડલ ઇસ્ટર્ન વેજિટેરિયન સલાડ નો પ્રકાર છે જે ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે. ઘઉં ના ફાડા ને રાંધવામાં નથી આવતા પણ એને પોચા થઇ જાય ત્યાં સુધી પાણીમાં પલાળવામાં આવે છે. ઘઉંના ફાડા માં ફુદીનાનુ ડ્રેસિંગ રેડી એમાં ટામેટા, કાકડી અને પાર્સલી ઉમેરવામાં આવે છે. આ એકદમ રિફ્રેશિંગ અને હેલ્ધી સલાડ છે. spicequeen -
ડોડા બરફી (Doda Barfi Recipe In Gujarati)
ડોડા બરફી એ પંજાબ ની ફેમસ સ્વીટ છે પંજાબ મા મુખ્યત્વે ઘઉંનો પાક ખૂબ જ ઘણા પ્રમાણમાં થાય છે એટલે જનરલી ઘઉંને પલાળી અને તેને ક્રશ કરી અને બનાવાય છે પરંતુ એકદમ ઝડપથી કરવા માટે ઘઉંના ફાડા નો ઉપયોગ થાય છે. Manisha Hathi -
ઘઉં ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post11આજે મેં ઘઉંની ફાડા લાપસી બનાવી છે જે ખાવામાં ખૂબ હેલ્ધી છે. Kiran Solanki -
ટોમેટો વેજીટેબલ ઉપમા (Tomato Vegetable Upma Recipe In Gujarati)
શનિવારઆ રેસિપી ઘઉંના ફાડા માંથી બનાવી છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
ફાડા ની ખીર
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
ફાડા લાપસી (Fada lapsi recipe in Gujarati)
ફાડા લાપસી એ ટ્રેડિશનલ ગુજરાતી મિઠાઈ નો પ્રકાર છે જે લગ્નની આગળ થતી વિધિઓમાં, વાર તહેવારે કે ધાર્મિક પ્રસંગોએ બનાવવામાં આવે છે. ફાડા લાપસી ઘઉંના ફાડા/ દલિયામાંથી બનાવવામાં આવે છે. મેં અહીંયા પ્રેશર કુકર નો ઉપયોગ કરીને ફાડા લાપસી બનાવી છે જે ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. મારા કુટુંબમાં આ મીઠાઈ ધનતેરસના દિવસે કે કોઈ શુભ પ્રસંગો એ બનાવવામાં આવે છે.#LSR#cookpadindia#cookpad_gu spicequeen -
ફાડા ખીચડી(Fada Khichdi Recipe in Gujarati)
#GA4 #Week7મેં ઘઉંના ફાડા ખીચડી બનાવી છે. જે હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
મેંગો રબડી
દુધ આમ આપણે દૂધપાક , બાસુંદી માં ઉપયોગ કરીને બનાવીયે છીએ પણ મેં આનો દૂધ ને કેરી નો ઉપયોગ કરીને મેં સરસ મજાની મેંગો રબડી બનાવી છે, આ રબડી એક દમ ટેસ્ટી લાગે છે.#દૂધ Foram Bhojak -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
-
ચોકલેટી ફાડા લાપસી
#Testmebest#પ્રેજન્ટેશન#ચોકલેટી ફાડા લાપસી આ લાપસી ગુજરાતીઓ ના ઘરમાં બનતી જ હોઈ છે અને હેલ્થી ને ટેસ્ટી તો ખરાજ.... ગુજરાતી હોઈ એટલે કઈ પણ મીઠાઈ ના હોય તો લાપસી થી કામ ચાલી જાય છે આજે મેં થોડા ટ્વિસ્ટ સાથે બનાવેલી છે લાપસી માં કોકો પાવડર ને ચોકલેટ સીરપ નો યુસ કરી બનાવી છે જે બાળકો ફટાફટ ખાઈ જશે...... Mayuri Vara Kamania -
દૂધી ડ્રાયફ્રુટ ખીર (Dudhi Dryfruit Kheer Recipe In Gujarati)
ફ્રેન્ડ્સઆજે અહીં ખીર માટેનું એક અલગ જ રોયલ વર્ઝન બનાવ્યું છે સ્વાદમાં ખુબ જ સરસ છે અહીં દૂધી અને ડ્રાય ફ્રુટ માંથી બનાવેલી ખીર અમે પ્રેઝન્ટ કરી છે જેમાં દુધી એ અત્યારે ઉનાળાની સિઝનમાં ઠંડક આપે છે અને ડ્રાય ફ્રૂટ ના તો હેલ્થ બેનીફીટ્સ ઘણા જ છે Nidhi Jay Vinda -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10ફાડા લાપસી ટ્રેડિશનલ રેસીપી છે અને અમુક તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે Kalpana Mavani -
વેજ ફાડા ખીચડી
#ફિટવિથકુકપેડઆજે હેલ્ધી રેસિપી બનાવવાની છે તો અમે અહીં ઘઉંના ફાડા અને મિક્સ વેજીટેબલથી ઓછા તેલમાં હેલ્ધી ખીચડી બનાવી છે... Neha Suthar -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
#EB#week10 ફાડા લાપસી એક ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે. પરંપરાગત રીતે આ વાનગી શુભ પ્રસંગોમાં અને તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે. ઘરની સામાન્ય અને પૌષ્ટિક સામગ્રી માંથી જ આ વાનગી સરળતાથી બની જાય છે. ગુજરાતી લોકોમાં આ વાનગી ઘણી જ પ્રચલિત અને પ્રિય છે. Asmita Rupani -
ભીજલી
#ફૂડ ફેસ્ટિવલ-1 #FFC1# વિસરાતી વાનગીઆ વાનગી ખૂબ વિસરાઈ ગઈ છે આ વાનગી ખાસ કરીને સુવાવડી બહેનો માટે બનાવી છે મારા દાદીમા એ મારી મમ્મી ને ખવડાવી મારી મમ્મીએ મને ખવડાવી અને મેં મારી દીકરીઓને ખવડાવી આમ પરંપરાગત રેસીપી અમારા ત્યાં ચાલુ જ રહી છે આવા ભીજલી ફોતરાં વાળી મગની દાળ અને ઘઉંના ફાડા માંથી બનાવવામાં આવે છે સુવાવડી બહેનો માટે ખૂબ અગત્યનું છે એટલે ફાડાની પહેલાં કરવાના અને મગની દાળનો વઘાર પણ કરવાનું અને થઇ ગયા પછી જ તેમાં ઘી ઉમેરી અને ખાવા . ફાડા ખવડાવીએ તો બાળકને દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બહારની કોઈપણ દવા નો ઉપયોગ કરવો પડતો નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બદામ દૂધ(badam dudh in gujarati)
#goldenapron3Week 22અહીં મેં બદામનો ઉપયોગ કરીને બદામ વાળું દૂધ બનાવ્યું છે. khushi -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10#fadalapsi#CookpadIndia#COOKPADGUJRATI પહેલાના સમયમાં જ્યારે ઘરે કોઇ મહેમાન આવે અથવા કે તો કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે ઘઉંના ફાડાની લાપસી બનાવવાનો રિવાજ ખૂબ જ પ્રચલિત હતો. અહીં એ પરંપરાગત રીતે મારા સાસુ બનાવે છે તે રીતે ઘઉં ના ફાડા લાપશી તૈયાર કરેલ છે. આ પદ્ધતિથી બનાવવામાં સહેલી પડે છે અને ફાડા સરસ રીતે ચઢી પણ જાય છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ