ભાત બટેટા

Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226

#જોડી
ભાત બટેટા#કોમ્બો ફૂડ કોમ્પિટિશન
આ વાનગી ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તારમાં માં ખેતરમાં માં બનતી વાનગી છે આ વાનગી ઠંડીમાં અને ચોમાસા ની સીઝન માં ખાસ બનાવતી હોઈ છે, આ વાનગી દેખાવમાં જેટલી સિમ્પલ લાગે છે તેના થઈ વધુ તે ખાવામાં ચટાકેદાર લાગે . હજુ પણ ખેતરો માં આની મિજબાની રાખવામાં આવે છે.આ વાનગી ની સાથે બ્રેડ પણ સારી લાગે છે.

ભાત બટેટા

#જોડી
ભાત બટેટા#કોમ્બો ફૂડ કોમ્પિટિશન
આ વાનગી ગુજરાત ના સૌરાષ્ટ્ર વિસ્તારમાં માં ખેતરમાં માં બનતી વાનગી છે આ વાનગી ઠંડીમાં અને ચોમાસા ની સીઝન માં ખાસ બનાવતી હોઈ છે, આ વાનગી દેખાવમાં જેટલી સિમ્પલ લાગે છે તેના થઈ વધુ તે ખાવામાં ચટાકેદાર લાગે . હજુ પણ ખેતરો માં આની મિજબાની રાખવામાં આવે છે.આ વાનગી ની સાથે બ્રેડ પણ સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ માટે
  1. 500 ગ્રામબાફેલાં બટાટા
  2. 1 1/2 ચમચીમરચું પાવડર
  3. 1 નાની ચમચીહળદર
  4. 1 ચમચીઘણાજીરું પાવડર
  5. 4-5 મોટી ચમચીતેલ
  6. 1 નાની ચમચીજીરું
  7. 1/2 ચમચીતજ લવીંગ નો અધકચરો ખાંડેલો ભુક્કો
  8. 2લીંમ્બુ નો રસ
  9. 1/8 નાની ચમચીહિંગ
  10. 1મોટું ટામેંટુ
  11. 2કાંદા
  12. 6-7કળી લસણ
  13. કોથમીર
  14. મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બાફેલા બટાટા નો છુંદો કરવો.

  2. 2

    ટામેટા,કાંદા અને લસણ ની પેસ્ટ કરવી.

  3. 3

    ત્યાર બાદ કડાઇ માં તેલ લેવું,તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખવું.

  4. 4

    ત્યાર બાદ તેમાં ટામેટા કાંદા ની પેસ્ટ એડ કરવી.
    5 મિનિટ સાંતળવી.ત્યાર બાદ હિંગ એડ કરવી.

  5. 5

    ત્યાર બાદ તેમાં 1 થી 1/1/2 ગ્લાસ પાણી એડ કરવું.

  6. 6

    ત્યાર બાદ તેમાં તજ લવિંગ નો ભુક્કો,મીઠું,મરચું પાવડર,ધાણાજીરું અને હળદર એડ કરવા.
    મિક્સ કરવું.

  7. 7

    ત્યારબાદ બટાટા નો છૂંદો એડ કરવો.
    10 થી 15 મિનિટ ઉકાળવા દેવું.

  8. 8

    લીંબૂ નો રસ એડ કરવો

  9. 9

    10 થી 15 મિનિટ ઉકાળવા દેવું.
    કોથમીર નાખી સજાવવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Mandavia
Hetal Mandavia @cook_17409226
પર

ટિપ્પણીઓ

Similar Recipes