ધાબા સ્ટાઇલ રીંગણ
રોટલા સાથે વરસાદ માં રીંગણ શાક બોવ મસ્ત લાગે છે #શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા રીંગણાં માં ભરવા નો મસાલો ત્યાર કરશુ બધો જ મસાલો એટલે કે મરચું, ધાણાજીરુ, સીંગદાણા નો ભુકો, ગરમ મસાલો, લીંબુ, ખાંડ 1 ચમચી તેલ, નીમક..... એક બાઉલ માં મિક્સ કરો
- 2
ત્યાર બાદ રીંગણાં નું ડીટીયુ કાઢીયા વગર રીંગણાં માં ઉભો ચકો પાડી રીંગણાં ભરી લ્યો તેને વરાળે બાફી લ્યો
- 3
હવે ગ્રેવી બનાવશુ ટમેટા ને કાંદા ને ક્રશ કરી લ્યો. ત્યાર બાદ એક પેન માં તેલ મુકો તેમાં લસણ તેજ્પત્ર ને બદીયા નું ફૂલ સાંતળો ત્યાર બાદ ટમેટા ની ગ્રવી ઉમેરો ને રીંગણાં ભરાતા વઘેલો મસાલો ઉમેરો
- 4
ગ્રેવી પાકી જાય એટલે રીંગણાં એક પ્લેટ માં ગોઠવી તેના પર ગ્રેવી રેડી દયો.... તો તયારે છે તમારા શાક
- 5
તેને રોટલા ને ખીચડી સાથે પીરસી શકો આ રીતે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
ભરેલા રીંગણ નું શાક
#CB8#Week8શિયાળા માં આ શાક ખાવા ની ખુબ જ મઝા આવે છે અને જોં આ શાક ની સાથે બાજરી ના રોટલા મળી જાય તો ખુબ જ મઝા જ પડે તો ચાલો... Arpita Shah -
🌹રીંગણ નુ ભરથું🌹
💐કાઠીયાવાડી રીંગણ નું ભરથું એ આખા ગુજરાત માં ખવાતું સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.💐#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Dhara Kiran Joshi -
કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક
#ઇબુક૧# ૧#શિયાળા માં રોટલા હોય કે પરાઠા ગમે તેની સાથે મજા પડે એવું ઓલ ટાઈમ હિટ શાક Ushma Malkan -
-
કાશ્મીરી સ્ટાઇલ રીંગણ ટામેટા નું શાક(Kashmiri Style Ringan Tomato Shak Recipe In Gujarati)
#AM3કાશ્મીરી રીંગણ ટામેટા નું શાક.રીંગણ નો શાક વિવિધ રીતે બનાવાય છે.આજે મે કાશ્મીરી સ્ટાઇલ નું રીંગણા નું શક બનયું છે.આ શાક ની ખાસ વાત છે કે ડુંગળી નાખ્યા વગર આ શાક ખૂબ ખુબ ટેસ્ટી લાગે છે. સૌફ પાઉડર એક બઉ સરસ flavor દે છે. Deepa Patel -
🍆"રીંગણ નુ ભરથું"🍆(ધારા કિચન રસિપી)
🍆રીંગણ નું ભરથું એ સામાન્ય શાક છે કે જે ગુજરાતીઓ શોખ થી બનાવે છે અને રીંગણ નું ભરથું મજા માણે છે આ રીંગણ નું ભરથું પરાઠા, રોટલી તેમજ બાજરા ના રોટલા સાથે ખવાય છે.#ઇબુક#day18 Dhara Kiran Joshi -
રીંગણ નું ભરેલું શાક (Ringan Bharelu Shak Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ભરેલા રીંગણા નુ શાક ખાવાની બહુ જ મજા પડી જાય છે રોટલા સાથે બહુ મસ્ત લાગે છે. Falguni Shah -
ભરેલા રીંગણાં (Stuffed Ringan Recipe In Gujarati)
#Week9 #GA4#eggplant#રીંગણ ના સંભારમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે ભરેલા રીંગણ ના સંભાર આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
ભરેલા રીંગણ બટાકા નુ શાક ઇન ટોમેટો ગ્રેવી (Bharela Ringan Bataka Shak In Tomato Gravy Recipe In Guja
#WDCરીંગણ બટાકા નુ ભરેલું શાક દરેક ગુજરાતી નુ માનીતું શાક છે તે ડીનર મા ખીચડી કે બાજરી ના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
રીંગણ નું શાક(Rigana Shaak Recipe in Gujarati)
પંજાબી સ્ટાઇલ....દેશી તડકા...મે પંજાબી સ્ટાઇલ મા રીંગણ નું શાક બનાવ્યું છે પન આપડે ગુજરાતી ગમે તે ડીશ હોય પન દેશી સ્વાદ ન આવે ત્યાં સુઘી મજા ન આવે આ શાક ની સાથે રોટલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ને સલાટ મા પાપડ, ટામેટાં, કાંદા ની રીંગ, ગોળ, ખાંટા મરચા,ને ચીભડા ની કાંસરી..ખૂબ જ સરસ લાગે છે#GA4#week9 Rasmita Finaviya -
ભરેલાં રીંગણ બટાકા
#CB8#Week8 શિયાળા ની સિઝન એટલે બધા લીલા શાક મળે. ભરેલાં રીંગણ નું શાક બધા અલગ અલગ રીતે બનાવે છે. આ શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. આ શાક માં બધો લીલો મસાલો એડ કરીને આ શાક બનાવ્યું છે. આ શાક નો ટેસ્ટ ઊંધિયા જેવો લાગે છે. Parul Patel -
રીંગણ નો ઓળો(Ringan no olo recipe in Gujarati)
અત્યારે શિયાળો પુર બહાર માં છે ત્યારે ગરમાગરમ મોટા રીંગણ ભટ્ટા શેકીને તેનો ઓળો રોટલા ભાખરી સાથે ખૂબ સરસ લાગે છે મેં ઘઉં-બાજરાની ભાખરી,લાલ-લીલી ચટણી, ઘી-ગોળ અને છાશ સાથે સર્વ કર્યુ છે ઓળા માં ઉપરથી કાચું તેલ રેડયું છે જેનાથી તેનો સ્વાદ વધારે સરસ લાગે છે. Sudha Banjara Vasani -
મેથી રીંગણ નું શાક
#લીલી#ઇબુક૧#૬અત્યારે શિયાળા ની સિઝન માં લીલા શાકભાજી સરસ આવે તો આપડે અત્યારે મેથી ની ભાજી ખૂબ જ જોવા મળે છે ને લીલા રીંગણ પણ મીઠાશ વાળા જોવા મળે છે તો તેનું આપડે ટેસ્ટી રીંગણ મેથી નું શાક આજે બનાવીશું Namrataba Parmar -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા (kathiyawadi ringan no oro and bajri na rotla)
#સુપરશેફ3#week3#monsoon#માઇઇબુક#પોસ્ટ19આજે હું તમારી માટે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા ની રેસિપી લઈ ને આવી છું આ રીંગણનો ઓળો જેટલો શિયાળા માં ખાવાની મજા આવે છે તેટલી જ મજા મોન્સૂન માં એટલે કે ચોમાસા વરસતા વરસાદ માં તીખું તમતમતું જયારે ખાવાનું મન થયું હોય ત્યારે કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરી ના રોટલા જો જમવા માં હોય તો તન મન ખુશ થઈ જાય છે તમે પણ બનાવજો. Dhara Kiran Joshi -
રીંગણ નો ઓળો
#ઇબુક૧ રીંગણ તાજા હોય, અને જાંબલી ,પર્પલ ક્લર ના આવે એવા ગોળ આકાર ના રીંગણ નો ઓળો બનાવ્યો છે. સાથે આવી ઠંડી હોય તયારે બાજરી ના રોટલા સાથે ખાવાની મજા આવે છે.શિયાળા માં આવતી શાકભાજીલીલી ડુંગળી,લીલું લસણ,લીલી કોથમીર આ બધીજ વસ્તુ હોવાથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે.. Krishna Kholiya -
આખી ડોલી રીંગણ નું શાક (Akhi Dolly Ringan Shak Recipe In Gujarati)
#Jignaડોલી રીંગણ નું શાક ટેસ્ટી બને છે જે રોટલા, ભાખરી સાથે સ્વાદિષ્ટ લાગે છે Ami Sheth Patel -
ભરેલું કકરું શાક
#લોકડાઉન#પોસ્ટ1લોકડાઉન મા આપણે જનરલી ઘરે હોય એમાં થી જ કંઈક નવીન બનાવવાની કોશિશ કરતા હોઈએ છીએ. જેથી બહાર પણ ના જવું પડે અને કંઈક નવીન ખાવાનું પણ થઇ જાય. બધા ને ત્યાં બટેટા રીંગણાં અને કાંદા તો હોય જ છે ચોલકી મા. બેસન અને સીંગદાણા પણ લગભગ બધા ને ત્યાં મળી જ જાય. સાદા મસાલા તો રોજિંદા રસોડે હોય જ. તો ચાલો બનાવીએ લોકડાઉન સ્પેશ્યલ ભરેલું કકરું શાક. Khyati Dhaval Chauhan -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
ભરેલા રીંગણાં(Stuff Rigana Recipe in Gujarati)
ખુબજ સરસ લાગે છે દેશી શાક#GA4#week9 Dilasha Hitesh Gohel -
ભરેલા રીંગણ (Stuffed Baby Eggplant Recipe In Gujarati)
#CB8Week8 શિયાળા ની ઠંડીમાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણ માં આવે છે...અને આ ઋતુમાં રીંગણ રાજાનું સ્થાન ધરાવે છે...કાળા, જાંબુડી અને લીલા રંગના નાના અને મોટા રીંગણ જોતાં જ મોં માં પાણી આવી જાય છે...આપણે આજે લીલા નાના રીંગણનું ભરેલું શાક બનાવીશું... Sudha Banjara Vasani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9689878
ટિપ્પણીઓ