આલુ મટર  ઈન પાલખ કરી

Devi Amlani
Devi Amlani @cook_13336844
Porbandar Gujarat

#શાક
#goldenapron
#post21
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે

આલુ મટર  ઈન પાલખ કરી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#શાક
#goldenapron
#post21
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી ને આલુ મટર નો ઉપયોગ કરીને a tasty sabji બનાવેલી છે જે પરોઠા અને રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2પાણી પાલક
  2. 2નંગ બટાકા બાફેલા
  3. 1નાની વાટકી બોઈલ કરેલા લીલા વટાણા
  4. ૨ નંગ ટામેટા ની ગ્રેવી
  5. 1નંગ ડુંગળી ની ગ્રેવી
  6. 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  7. 1 ચમચીકિચન કિંગ મસાલો
  8. 1 ચમચીમરચું પાવડર
  9. ચપટીહળદર
  10. ૧ નાની ચમચી એલચા પાવડર
  11. 1 ચમચીમિલ્ક પાઉડર
  12. સ્વાદ પ્રમાણે નમક
  13. 1 ચમચીકસૂરી મેથી
  14. ૫ થી ચાર ચમચા તેલ
  15. ૧ ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને બોઈલ કરીને ગ્રેવી બનાવી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો ત્યારબાદ કસૂરી મેથી અને ડુંગળી અને ટામેટાની પેસ્ટ નાખી સાંતળો

  3. 3

    ત્યારબાદ તેમાં પાલકની ગ્રેવી અને બધા મસાલા એક પછી એક ઉમેરો

  4. 4

    હવે આ ગ્રેવી ને એકદમ ઊકળવા દો ત્યારબાદ તેમાં બટાકાના નાના નાના પીસ અને વટાણા નાખીને હલાવો

  5. 5

    તો આ રીતે તૈયાર છે આલુ મટર ઇન પાલક ગ્રેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_13336844
પર
Porbandar Gujarat
I am house wife and I loved to become new dishes for my daughter n husband
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes