પેરી પેરી પોહા

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
Rajkot

#રવાપોહા

પોહા આપડે બનાવીએ જ છે પણ આ રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે અને સૌને પસંદ આવશે. એક વાર જરૂર બનાવજો.

પેરી પેરી પોહા

#રવાપોહા

પોહા આપડે બનાવીએ જ છે પણ આ રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ બનશે અને સૌને પસંદ આવશે. એક વાર જરૂર બનાવજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
3 લોકો
  1. 2 કપપોહા
  2. 1 ચમચીખાંડ
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 2 ચમચીતેલ
  5. 1 ચમચીરાઈ
  6. 8-10લીમડાના પાન
  7. 1લીલું મરચું
  8. 1બટાકુ
  9. 1ડુંગળી
  10. 1/2 ચમચીહળદર
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1 ચમચીશીંગ દાણા
  13. પેરી પેરી મસાલા માટે:-
  14. 1 ચમચીલાલ મરચું પાવડર
  15. 1 ચમચીકાલા નમક
  16. 1 ચમચીઓરેગાનો
  17. 1 ચમચીદાલ ચીની પાઉડર
  18. 1 ચમચીગાર્લીક પાઉડર
  19. 1 ચમચીસુઠ
  20. 1 ચમચીબુરુ ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    પોહા 2-3 પાણીથી ધોઈ તેમાં મીઠું અને લીંબુ નો રસ ઉમેરી મીક્સ કરી 5 મીનીટ સુધી મુકી દો. પેરી પેરી મસાલા ની સામગ્રી એક વાટકા મા સરસ મીક્સ કરો.

  2. 2

    કઢાઈ માં તેલ ગરમ કરી રાઇ, લીમડો અને મરચું સાતળી શીગદાણા બટેટા ઉમેરો બટેટા નરમ થાય એટલે ડુંગળી સાતળી પેરી પેરી મસાલો ઉમેરી સરસ મીકસ કરો.

  3. 3

    પોહા ઉમેરી સરસ મીકસ કરો.

  4. 4

    ગરમા ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes