ઘટકો

૧ કલાક
2 સર્વિંગ્સ
  1. ૨૦૦ગ્રામ પાલક
  2. ૧૦૦ગ્રામ પનીર
  3. ૨ ટેબલ સ્પુન માખણ
  4. ૨ ડુંગળી
  5. ૧ બટાકો
  6. ૧ ટમેટું
  7. ૩ ટેબલ સ્પુન લીલા મરચાંની પેસ્ટ
  8. ૧ ટેબલ સ્પુન લાલ મરચાંની પેસ્ટ
  9. ૧ ટેબલ સ્પુન લસણની પેસ્ટ
  10. ૨ ટેબલ સ્પુન મેંદો
  11. ૨ સુકા લાલ મરચાં
  12. ધાણા જીરું
  13. ગરમ મસાલા
  14. ચાટ મસાલા
  15. લાલ મરચું પાવડર
  16. હળદર પાવડર
  17. ધાણા પાવડર
  18. મીઠું
  19. ૧ ટી સ્પુન પીસેલી એલાયચી
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પેન ગરમ કરો ૧ ટેબલ સ્પુન માખણ નાખો.

  2. 2

    ૨ ટેબલ સ્પુન ડુંગળી નાખો અને હલાવો.

  3. 3

    ૨ ટેબલ સ્પુન લીલા મરચાંની પેસ્ટ નાખો અને હલાવો.

  4. 4

    ૨૦૦ગ્રામ પાલક મિક્ષરમાં પાણી સાથે ક્રસ કરીને પેસ્ટ બનાવીને નાખો અને હલાવો.

  5. 5

    ૧ ટી સ્પુન હળદર, ૧ ટી સ્પુન ગરમ મસાલા, ૧ ટી સ્પુન ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખો.

  6. 6

    ૧ બાફેલો બટાકો નાખો

  7. 7

    થીક પેસ્ટ બનાવો અને ઠંડી કરવા સાઈડમાં મુકો.

  8. 8

    એક નવા બાઉલમાં છીણેલું ૧૦૦ગ્રામ પનીર નાખો

  9. 9

    સ્વાદ અનુસાર મીઠું નાખો.

  10. 10

    ૧ ટી સ્પુન ચાટ મસાલો નાખો.

  11. 11

    ૧ ટી સ્પુન એલાયચી નાખો.

  12. 12

    ૨ ટેબલ સ્પુન મેંદો નાખો.

  13. 13

    ૧ ટી સ્પુન કાળી મરી પાવડર નાખો.

  14. 14

    મિક્ષ કરીને, લોટ બાંધો.

  15. 15

    નાના બોલ બનાવો.

  16. 16

    પાલકની પેસ્ટમાં પનીરનો બોલ મુકો.

  17. 17

    સારી રીતે કવર કરીને બોલ બનાવો.

  18. 18

    મેદામાં મિક્ષ કરીને તળવા માટે તૈયાર કરો.

  19. 19

    ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળો.

  20. 20

    એક પેન માં ૧ ટેબલ સ્પુન માખણ નાખો.

  21. 21

    ૨ સુકા લાલ મરચાં નાખો.

  22. 22

    ૧ ટેબલ સ્પુન ધાણા જીરું નાખો.

  23. 23

    ૨ કાપેલી ડુંગળી નાખો.

  24. 24

    ૧ ટેબલ સ્પુન લસણની પેસ્ટ નાખો.

  25. 25

    ૧ ટમેટું નાખો.

  26. 26

    ૧ ટેબલ સ્પુન લીલા મરચાંની પેસ્ટ નાખો.

  27. 27

    મિક્ષરમાં માં બ્લેન્ડ કરો.

  28. 28

    ૨ ટેબલ સ્પુન તેલ નાખો.

  29. 29

    ૧ ટેબલ સ્પુન લાલ મરચાની પેસ્ટ નાખો.

  30. 30

    બ્લેન્ડ કરેલી ગ્રેવી ચાયણીની મદદથી ગાળી લો અને મસાલા નાખો. ૧ ટી સ્પુન ધાણા પાવડર, ૧ ટી સ્પુન લાલ મરચાં પાવડર, ૧ ટી સ્પુન ગરમ મસાલા, ૧ ટી સ્પુન હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખો અને હલાવો.

  31. 31

    ૧ નાનો કપ પાણી નાખો અને હલાવો. ૫ મિનીટ સુધી હલાવો.

  32. 32

    એક બાઉલમાં ગ્રેવી કાઢી પાલક પનીરના બોલ્સ નાખો. કોથમી અને ક્રીમ નાખીને સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (2)

દ્વારા લખાયેલ

Zalak Chirag Patel
Zalak Chirag Patel @cook_17255675
પર

Similar Recipes