ખાંડવી

Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10

#VN
#ગુજરાતી
ખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે.

ખાંડવી

#VN
#ગુજરાતી
ખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૨ વ્યક્તિ
  1. 1 કપબેસન
  2. 2.5 કપછાશ
  3. 1 ચમચીહરદળ
  4. 1/4 ચમચીહીંગ
  5. 1 ચમચીઆદું લીલા મરચાં ની પેસટ
  6. મીઠું જરુર મુજબ
  7. વધાર માટે:
  8. 2 ચમચીતેલ
  9. 1 ચમચીરાઇ
  10. તલ
  11. ધાણા

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    એક તપેલી લાે એમા બેસન અને છાશ ને બરાબર હલાવી મીક્ષ કરાે. રવઇ ની મદદ થી પન કરી શકાે છાે. એક સરખું મીક્ષ કરાે.

  2. 2

    પછી એમા હરદળ, હીંગ, આદું લીલા મરચાં ની પેસટ, મીઠું ઉમેરી એકવાર બરાબર હલાવી લાે.

  3. 3

    પહેલા એક બાજું એક થાળી પર તેલ થી ગી્સ કરી રહેવા દાે.હવે ગેસ ચાલુ કરી એક પેન લઇ એમા તૈયાર કરીયું બેસનનું મીક્ષચર રેડાે.

  4. 4

    હવે એક ધારું હલાવવાનું છે પણ યાદ રાખવું કે આ બનાવતી વખતે બીજું કસું કામ કરવાનું નથી.

  5. 5

    થાેડુંધાડું થાય ત્યાં સુધી હલાવાે અને એક નાની ડીશ પર થાેડું પસરાવી તપાસી લાે કે ખાંડવી બરાબર રાેલ વળે છે કે નહિ અને ના થાય તાે હજી થાેડી વાર થવા દાે અને રાેલ બનતા હાેય તાે ગેસ બંધ કરી દાે.

  6. 6

    ગેસ બંધ કરી ખાંડવી ને ગી્સ વાલી થાડી પર ચલેથા ની મદદ થી જલદી પસરાવી લાે.

  7. 7

    ચપ્પુ ની મદદ થી કટ કરી લાે. હવે ધીમે ધીમે રાેલ કરાે.

  8. 8

    હવે ઉપર થી વઘાર કરાે, તલ અને ધાણાં ઉપર થી ભભરાવી દાે અને ગરમ જ પીરસાે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Adhar Desai
Ami Adhar Desai @amidhar10
પર

ટિપ્પણીઓ

Similar Recipes