ખાંડવી

#પીળી
ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ.. અને દેખાવે એટલી સરસ એટલીજ ટેસ્ટી પણ..
ખાંડવી
#પીળી
ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ.. અને દેખાવે એટલી સરસ એટલીજ ટેસ્ટી પણ..
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં 1 કપ બેસન લઈ તેમાં મીઠું, હળદર અને આદુ મરચા વાટેલ નાંખી 1 કપ દહીં નાંખો
- 2
હવે 2 કપ પાણી નાંખી બ્લેન્ડર ફેરવી ગાળી લો..
- 3
હવે નોનસ્ટિક કડાઈ માં બેટર અને 1 ચમચી બટર નાખી મીડીયમ ફ્લેમ પર 10 મિનિટ સુધી ફેરવો.. સતત ફેરવતા રહેવું જેથી ઘઠ્ઠા ના પડે.. પછી ઉંધી થાળી પર તેલ લગાવી વડી પાથરી ફટાફટ ફેલાવી દો.. 2 મિનિટ પછી કાપા પાડી રોલ વાળી દો.. ધીમેથી રોલ વાળવો..
- 4
હવે વઘાર માટે 5 ચમચી તેલ મૂકી રાઇ હિંગ નો વઘાર કરી લીલું મરચું, તલ, મીઠો લીમડો નાંખી વઘારી એને ખાંડવી પર ચમચી થી નાંખો.. છેલ્લે કોથમીર નાંખી સર્વ કરો.. તૈયાર છે ટેસ્ટી ખાંડવી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ની ખાંડવી (Beetroot Khandvi Recipe In Gujarati)
#GA4#Week5ખાંડવી ગુજરાતી ઓની ફેવરિટ ડીશ. મેં આમાં બીટ ની પ્યુરી ઉમેરી ખાંડવી બનાવી છે.. Tejal Vijay Thakkar -
નાયલોન ખમણ
#goldenapron2#Gujrat -1ખમણ ગુજરાતી ઓની મનપસંદ ફરસાણ છે.. જ જલ્દી અને ટેસ્ટી બને છે.. આશા છે તમને પસંદ આવશે Bhavesh Thacker -
હરિયાળી ખાંડવી.
#લીલીખાંડવી મને અનહદ પ્રિય. માટે એની જોડે અખતરા કરવાનું ટાળૂ.. પણ કુકપેડ માટે અખતરો કર્યો. અને રિઝલ્ટ જોરદર આવ્યું.. સુપર યમમી બની મારી ખાંડવી.. એમાં માં પાલક પેસ્ટ ઉમેરી ગ્રીન નું રૂપ આપ્યું છે.. Tejal Vijay Thakkar -
ચિઝી ખાંડવી(cheese khandvi recipe in gujarati)
#સાતમ ખાંડવી મને અનહદ પ્રિય અને ચીઝ પણ.. મેં બન્ને નું મસ્ત કોમ્બિનેશન બનાવ્યું.. અને સુપર ટેસ્ટી બની.. Tejal Vijay Thakkar -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#RB1#SF મારા સન ને ખાંડવી ખુબ ગમે છે .તેનું મનપસંદ ફરસાણ ખાંડવી છે એટલે તેની ફરમાઈશ પર મેં ખાંડવી બનાવી છે .મેં પહેલીવાર ખાંડવી બનાવી છે , આશા છે તમને પણ ગમશે . Rekha Ramchandani -
બીટરૂટ ખાંડવી(BeetRoot Khandvi Recipe in Gujarati)
ખાંડવી એ એક ફેમસ અને ટ્રેડિશનલ ગુજરાતી ફરસાણ છે. મેં ખાંડવી માં થોડો અલગ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે. તો રેસીપી જોઈ લઈએ.#GA4#week12 Jyoti Joshi -
ખાંડવી
#VN#ગુજરાતીખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે. Ami Adhar Desai -
-
ખાંડવી (khandvi recipe in gujarati)
#trend2#khandviગુજરાતમાં ખાંડવી એક લોકપ્રિય ફરસાણ છે. ઘરે મહેમાન જમવા આવવાના હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય તો ફરસાણમાં ખાંડવી પહેલા યાદ આવે છે. ખાંડવી બધાને ખૂબ જ પ્રિય છે પરંતુ તે બનાવવામાં અઘરી છે એવી ખોટી માન્યતા ઘણી સ્ત્રીઓના મનમાં ઘર કરી ગઈ છે એટલે તેઓ ઘરે ખાંડવી ક્યારેય ટ્રાય જ નથી કરતા. પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો પરફેક્ટ ખાંડવી બનાવી શકાય છે. બેસન અને છાશ માંથી બનતી આ વાનગી દરેક ને પસંદ આવે એવી છે. મે અહીં અલગ અલગ સ્વાદ અને કલર માં ખાંડવી બનાવી છે.. જે સ્વાદ સાથે દેખાવ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4મને ખાંડવી ભાવે બહુ પણ બનાવા ની ગમે નઈ કેમ કે બહુ અગરી છે... એટલે મેં નવો રસ્તો ગોત્યો.. ચલો તમારી સાથે શેર કરૂં.. અને તમે પણ ઘડીએ ઘડીએ બનાવશો. Soni Jalz Utsav Bhatt -
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2 #week2 આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra -
ખાંડવી (Khandvi recipe in Gujarati)
#મોમમારા મમ્મી માટે જીવન મા હું જે કંઈ પણ કરું એ ઓછું છે. એમને ખાંડવી બોવ ભાવે તેથી મૈ તેમના માટે સ્પેશિયલ ખાંડવી બનાવી છે મધર્સ ડે નિમિત્તે. Siddhi Dalal -
ખાંડવી
#RB5#MDCખાંડવી એક મોસ્ટ પોપ્યુલર, ગુજરાતી ફરસાણ છે .મારા મમ્મી પાસે થી સીખી છુ અને એમને ડેડીકેટ કરુ છુ્.. Saroj Shah -
ખાંડવી
#ફર્સ્ટ ખાંડવી એ ગુજરાતી નાસ્તો છે. જે ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, અને બનાવવું પણ સરળ છે, તે બનાવવા માટે તેલની માત્રા ખૂબ જ ઓછી હોય છે. આ સ્વાદિષ્ટ ખાંડવી તમે પણ જરુર બનાવજો. Rani Soni -
ખાંડવી
#ડીનરરોજ ગ્રુપમાં કોઇને કોઇ ખાંડવી બનાવીને ફોટા મુકતા હતા. એ જોઇને મને પણ થતું હતું કે હું ટ્રાય કરી જોઉ.એટલે આજે મેં બનાવી જ લીધી.ઘણા લાંબા સમય પછી મેં આજે ખાંડવી બનાવી. જોવામાં જેટલી સરસ લાગે છે ટેસ્ટ પણ ખુબ સરસ હતી. Komal Khatwani -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2અહી મે ખાંડવી ને એક ફયુઝન ટચ આપ્યો છે, ખાંડવી બધાને ભાવે જ છે પણ આ વર્જન બહુ જ પસંદ આવશે બધાને. Santosh Vyas -
ખાંડવી(khandvi in Gujarati)
#goldenapron3. #week18 #માઇઇબુકહેલ્લો મિત્રો આજે મેં ગુજરાતી લોકોની ફેવરિટ ખાંડવી બનાવી છે. જે ખૂબજ ઓછી વસ્તુમાં બની જાય છે.અને તેને બનાવી પણ ખૂબ જ સરળ છે. આજે જ ઘરે બનાવો ખાંડવી. Sudha B Savani -
ચીઝી ખાંડવી નૂડલ્સ
#માસ્ટરક્લાસઆજે કંઇક અલગ કરવાનું મન થયું, ખાંડવી તો ખાઈએ જ છીએ આપણે બધા , પણ આજે એમાંથી જ નૂડલ્સ બનાવ્યા છે. Radhika Nirav Trivedi -
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#bp22ખાંડવી એ પ્રખ્યાત ગુજરાતી ફરસાણ છે. ખાંડવી બનાવવી થોડી મહેનતનું કામ છે પણ સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vaishakhi Vyas -
ખાંડવી (Khandavi Recipe in Gujarati)
#trend2 કૂકપેડ જોઇન કરવાથી નવી રેસીપી ટ્રાય કરવાનો વિશ્વાસ આવી ગયો છે. આજે પહેલીવાર ખાંડવી બનાવી અને સરસ બની. Sonal Suva -
કુકરમાં ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSRખાંડવી એ ગુજરાતની ઓળખ છે અને તેને પરફેક્ટ રીતે ગુજરાતીઓ જ બનાવી શકે કુકરમાં ખૂબ સરળતાથી ખાંડવી બનાવી શકાય છે ખાવામાં ખૂબ જ સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ચીઝ ખાંડવી
#કૂકર#indiaમોઢા માં મુકતા જ ઓગળી જાય એવી ખાંડવી ગુજરાત ની ઓળખ છે જે મહત્તમ ભાગે સૌને પ્રિય છે. ગુજરાત જ નહીં પરંતુ બિન ગુજરાતી લોકો માં પણ ખાંડવી એટલી જ પ્રિય છે. આમ તો પરંપરાગત ખાંડવી બનાવાની વિધિ થોડી મેહનત અને ધીરજ માંગી લે છે પરંતુ કૂકર માં બનાવતા ઘણો સમય બચી જાય છે. Deepa Rupani -
-
ખાંડવી(Khandvi recipe in Gujarati)
#GA4#Week12#Besanમે આજે આયા ખાંડવી બનાવી છે.આપડા ગુજરાતી લોકો ખાવા ના ખુબજ શોખીન હોય છે,ખમણ ઢોકળા,ખાંડવી,સેવ ખમણી ,ગાઠિયા,એવું બધું નાસ્તા માં લેતા હોય છે.મે આયા જે માપ થી ખાંડવી બનાવી છે તે રીતે ટ્રાઇ કરજો પરફેક્ટ બનશે. Hemali Devang -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#KSJ#Week 4 ટેસ્ટી ટેસ્ટી ખાંડવીઆ વાનગી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છેPRIYANKA DHALANI
-
ખાંડવી
#પીળીગુજરાતી ઓનું મનપસંદ ફરસાણ એટલે ખાંડવી... ઝડપથી અને સરળતાથી બની જાય છે અને જ્યારે પણ ઘરમાં કોઈ મહેમાન અચાનક આવે ત્યારે ખાંડવી અને ભજીયા, ગોટા જ યાદ આવે છે. Bhumika Parmar -
ખાંડવી(khandvi recipe in Gujarati)
#post 1#supershef ( બુધવાર) ખાંડવી, જેને પતુડી, દહિવાદી અથવા સુરાલિચી વાડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મહારાષ્ટ્રીયન વાનગીઓમાં તેમજ ભારતના ગુજરાતી ભોજનમાં સવારનું નાસ્તો છે. તે મુખ્યત્વે ચણાનો લોટ અને દહીંથી બનેલો હોય છે. Twinkal Kalpesh Kabrawala -
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
#trend2#week2આજે મેં આપણા ગુજરાતી ઓ ની હોટ ફેવરિટ ખાંડવી બનાવી છે ને એ પણ કુક્કર માં તો ચાલો જોઈ લયે એમ કેમ બનવી. charmi jobanputra
More Recipes
ટિપ્પણીઓ