રાંધવાની સૂચનાઓ
- 1
નુડલ્સ ને બાફી ને તેલ માં ગોળ તળી લેવાં
- 2
પછી ચોંઉપ્સી માટે નો સોસ તૈયાર કરવો અને તેમાં થોડા બાફેલા નૂડલ્સ ઉમેરવા
- 3
હવે કચોરી મેંદો. ના એને રવા ના લોટ માંથી બનાવી અને પછી તળી લેવી
- 4
પછી ઉપર આપેલા બધા સ્ટુફ્ફિંગ માટે ના ઘટકો ને કચોરી માં ફિલિંગ કરવા અને ત્યારબાદ એમાં ચોંઉપ્સી નો સોસ ઉમેરી તેને દાડમ ના દાણા એને જીની સેવ થી સુંદર સજાવી.
- 5
ઘરે બનાવેલી આમલી અને ગોળ ની ચટણી ફુદીના અને કોથમીર અને મરચા ની ચટણી અને ટામેટાં અને લાલ મરચા ની ચટણી ઉપર થી નાખવી
- 6
અને પછી થોડું દહી નાખવું એને સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ મનચાઉં સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#week20#post3#soup#વેજ_મનચાઉં_સૂપ ( Veg Manchow Soup Recipe in Gujarati )#Desi_chinese_restuarantstyle_soup હાલ શિયાળા માં ખુબ જ પ્રમાણ માં જાત જાત ના શાક ભાજી આવે છે,બધા જ શાકભાજી માં જુદા જુદા વિટામિન્સ અને કેલ્સિયમ,આયર્ન ભરપૂર માત્રામાં હોય છે,તો સીઝન દરમિયાન મન ભરી ને શાકભાજી ખાવા જોઈએ અને લાભ ઉઠાવવો જોઈએ,તો અહી મે મનચાઉં સૂપ બનાવ્યો છે ,જેની રેસિપી હું તમારી સાથે શેર કરું છું. બાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Daxa Parmar -
-
ચાઇનીઝ ભેળ (Chinese bhel recipe in Gujarati)
#GA4#WEK14#CABBAGEઆ ભેળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kala Ramoliya -
-
ચાઈનીઝ ભેળ (chinese bhel recipe in Gujarati)
#GA4 #Week2 આ ભેળ જેમાં નુડલ્સ ને બાફીને ફ્રાય કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકાર ના સોસ નાખી ને ખૂબ જ ટેસ્ટી બનાવવાં આવે છે. જે ક્રન્ચી ખાવા ની ખૂબજ મજા આવે છે. તીખી તમતમતી ઘર માં દરેક ની ફરમાઇશ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. Bina Mithani -
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
વેજ મંચુરિયન(veg manchurian recipe in Gujarati)
#સુપરશેફ3વેજ મંચુરિયન એ તીખું, ચટપટુ અને હેલ્ધી છે જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak -
વેજ.મન્ચાઉ સૂપ (Veg.Manchow Soup Recipe in Gujarati)
#GA4 #week20 #soupશિયાળામાં ગરમાગરમ સૂપ પીવાથી શરીરમાં ઠંડી સામે રક્ષણ મળી રહે છે,વળી પૂરતા પ્રમાણમાં દરેક શાકભાજી સૂપમાં ઉમેરાતા હોય, ઇમ્યુનિટી પણ જળવાઈ રહે છે.સૂપ વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે. મન્ચાઉ સૂપમાં તળેલ નૂડલ્સનો ઉપયોગ કરવાથી તે ક્રિસ્પી લાગે છે.મન્ચાઉ સૂપ એ સિઝલર, નૂડલ્સ કે અન્ય મેનકોર્સ માટે પરફેક્ટ સ્ટાર્ટર છે Kashmira Bhuva -
વેજ ડ્રાય મંચુરિયન(Veg dry Manchurian Recipe in Gujarati)
#GA4#week14#cabbage...#cookpadindia#cookpad_guવેજ મંચુરિયન એ મસાલાવાળી, મીઠી અને ટેન્ગી ચટણીમાં ફ્રાઇડ વેજિ બોલમાં સ્વાદિષ્ટ ઇન્ડો ચાઈનીઝ વાનગી છે. વેજ મંચુરિયન બનાવવાના 2 લોકપ્રિય પ્રકાર છે...1)ડ્રાય મંચુરિયન 2)ગ્રેવી મંચુરિયન બંને વાનગીઓ સારા સ્વાદમાં હોય છે .. તમે ચાઇનીઝ માં મુખ્ય કોર્સ માટે , નાસ્તા તરીકે અથવા સ્ટાર્ટર તરીકે તેને ખાવા માં લઈ સકો છો...સો મસ્ત ઠંડી ભર્યા વાતાવરણ માટે બેસ્ટ સ્ટાર્ટર રેડી છે... Twinkal Kalpesh Kabrawala -
-
અમેરિકન ચોપ્સે
#નોનઇન્ડિયન આ અમેરિકન ચાઈનીઝ ડિશ છે જે મેઈન કોર્સ અને સાઈડ ડિશ બંને રીતે લઈ શકાય છે Kala Ramoliya -
-
પાલક રાજ કચોરી
#મિસ્ટ્રીબોક્સ#flamequeensઅહી રાજકચોરી માં થોડું ટ્વિસ્ટ આપ્યું છે. પુરી પાલક ની બનાવી છે અને અંદર સ્ટફિન્ગ છોલે નો રગડો બનવ્યો છે. Prachi Desai -
હોટ એન્ડ સાવર સૂપ
#સ્ટાર્ટર આં સૂપ ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર તથા પોષ્ટિક હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
વેજ ચાઉમીન (Veg Chow Mein Recipe In Gujarati)
#WCR#cookpadgujaratiનાના મોટા સૌને પ્રિય એવું વેજચામીન બનાવ્યું છે. શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે.વેજ ચાઉમીન ભારતનું સૌથી વધુ લોકપ્રિય ચાઈનીઝ સ્ટ્રીટ ફૂડ છે, જેમાં સોફ્ટ નૂડલ્સની સાથે પૌષ્ટિક ક્રન્ચી શાકભાજીનો પણ સમાવેશ કરવાં આવે છે. વેજ ચાઉમીનનું રંગબેરંગી ટેક્સચર દરેકને મોઢામાં પાણી લાવી દે એવું આકર્ષક હોય છે.વેજીટેબલ ચાઉમીન નૂડલ્સ અને વિવિધ તાજા શાકભાજીની સાથે અનેક મસાલા અને વિવિધ સોસ સાથે બનાવવામાં આવે છે. આપણે કોઈપણ સૉસ ને વધુ અથવા ઓછો ઉમેરીને ચાઉમીનના સ્વાદને આપણા સ્વાદ અનુસાર સહેજ તીખો, ખાટો અને મીઠો કરી શકીએ છીએ. ચાઉમીન આપણે સ્નેક તેમજ ડિનરમાં લઈ શકીએ છીએ. Ankita Tank Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9913986
ટિપ્પણીઓ (5)