ગારલિક બ્રડ, કચુમબર,તારત મગનિ દાળ નૌ સિરો

Jayshree dhirajlal @cook_17761550
ગારલિક બ્રડ, કચુમબર,તારત મગનિ દાળ નૌ સિરો
રાંધવાની સૂચનાઓ
- 1
મૈંદા મા મૌળ આપૌ માખળ સાથે, ઔવન મા પકાવૌ ૨૦૦ ડિગરી પર ૧૦ મિનટ, એમા મગનિ દાળ નૌ સિરો ભરૌ.બદામ પિસતા ડેકોરેટ
- 2
૩ કપ મૈંદૌ, ૧ કપ દુઘ, ૨ ચમચ્ ખાંડ,૧કપ માખળ,૧૦ગા્મ ઈસ્ટ, હુફાલુ દુઘ મા ખાંડ ઈ્સટ નાખી ૧૦ મીનીટ બાજુ પર રૈવા દૌ, મૈદો મીઠુ દુધથી લૌટ બાંધૌ અને મસળતા બઘુ માખળ ભૈળવૌ. લૌટ ઉપસવા દૌ, લસળ નૂ પૈસટ બનાવૌ ઈટાલિયન સિસનિંગ સાથે તેલ મા કકળાવૌ,લૌટ ના ગૌળા વાળૌ ઔવન મા ૧૮૦ ડીગ્રિ ૧૦ મિનિટ, થય ગયા બાદ લસળનુ તેલ ચૌપડૌ!
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#DTRદિવાળી માં આ વખતે પડતર દિવસે ખગ્રાસ સૂર્ય ગ્રહણ હતું જેથી અમારા ઘર માં દિવાળી ની મીઠાઈઓ કે નાસ્તા નોહતા બનાવેલા જેથી બનાવી ને તરત ખવાઈ જાય એવું બાણાવલેઉ જેમ કે લાપસી, રબડી અને મગ ની દાળ નો શિરો. મારા પતિ ને આ શિરો ખુબ ભાવે. જેથી એક ખાસ દિવસે મેં એમના માટે બનાવેલો. Bansi Thaker -
-
-
મેંગો શીરો
#RB8 રવા નો શીરો એક ટ્રેડિશનલ ડીશ છે. આજે મે પાકી કેરી નો શીરો બનાવ્યો છે. બનાવવામાં સરળ અને સ્વાદિષ્ટ છે. Dipika Bhalla -
-
-
મગ ની દાળ નો શિરો
#મીઠાઈ #પોસ્ટ-1#India #પોસ્ટ-15#આ રીતે શિરો ઝટપટ અને સ્વાદિષ્ટ બને છે. બનાવવાની રીત પણ ખુબ સરળ છે. પહેલે થી દાળ પલાળવાની કે બીજી કોઈ તૈયારી કરવાની નથી. કોઈ મેહમાન અચાનક આવવાના હોય તો, સામગ્રી બધી ઘરમાં હોય. અડધો કલાક માં શિરો તૈયાર થઇ જાય Dipika Bhalla -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9922260
ટિપ્પણીઓ