રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધું વેજીટેબલ મિક્સ કરો પછી તેમાં બધા મસાલા એડ કરો લીંબુનો રસ ખાંડ સિંધવ મીઠું સંચળ હળદર લાલ મરચું બધું મિક્સ કરો
- 2
એક બાઉલમાં મેંદાનો લોટ બાંધો તેમાં પાલક ની ગ્રેવી અને મીઠું નાખી કણક બાંધો એક ડીશ ઢાંકી પાંચ મિનિટ સુધી રાખો ત્યારબાદ તેને નાના લુઆ કરી વણી લો વણી અને તેમાં સ્ટફિંગ ભરો પછી પોટલીઓ વાળો એવી રીતે બધી પોટલીઓ તૈયાર કરી લો પછી તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ જાય એટલે ધીમા તાપે બધી પોટલી ઉતારી લો
- 3
પોટલીઓ તૈયાર થઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લો અને તેને ગ્રીન ચટણી સોસ અને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરો હવે તૈયાર છે આપણી હેલ્ધી અને પૌષ્ટિક પોટલી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
થાઈ વેજ પોટલી
#ખુશ્બુગુજરાતકી#તકનીકથાઈ વેજ પોટલી એકદમ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા વેજીટેબલ પણ હોય છે અને ખાસ કરીને જરમિનેટ કરેલા મગ અને મઠ. જે પ્રોટીન થી ભરપૂર છે. અને હેલ્થી પણ છે.સાથે તેમાં થાઈ ચીલી પેસ્ટ ઉમેરવામાં આવે છે જેનાથી ટેસ્ટ મા વધારો થાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
-
-
-
-
-
વેજ ચીઝ સેન્ડવીચ
#ટીટાઈમઝટપટ અને આસાનીથી બની જતી આ વેજ ચીઝ સેન્ડવીચ ખૂબ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
-
વેજ પોટલી
કિટીપાર્ટી માં બધા અલગ અલગ ટેસ્ટી રેસીપી તો બનાવતા જ હોય છે. પરંતુ હું આજે લઇ ને આવી છું. ટેસ્ટી ની સાથે સાથે જ હેલ્થી રેસીપી. જે કિટીપાર્ટી ની સાથે સાથે જ બાળકો માટે ઘરે પણ બનાવી શકાઈ. આ રેસીપી ખુબ જ સ્વદીસ્ટ બને છે. અને ખુબ જ વધારે પ્રમાણ માં વિટામીનસ થી ભરેલી છે. તો હવે પછીની કિટીપાર્ટી માં આ રેસીપી બનાવી ને તમારી બધી જ સહેલીઓ ને ખુશ કરી દેજો.megha sachdev
-
-
-
-
-
-
ગ્રીન સલાડ (Green Salad Recipe In Gujarati)
#winterspecial#greenvegetables#cookpadgujrati#cookpadindia#cooksnap Keshma Raichura -
-
પ્રોટીન પટારો
#કઠોળ ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન અને લોહ તત્વ આ સલાડ માં હોય છે જે ખુબજ હેલ્ધી છે.એટલે જ મે એને" પ્રોટીન પટારો" એવું નામ આપ્યું છે. Rachana Chandarana Javani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9935785
ટિપ્પણીઓ (4)