કાંદા કચોરી
જોધપૂર ની પ્રખ્યાત.. #ટીટાઈમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદા મા અજમા મીઠુ..તેલ ઉમેરી લોટ બાંધી લો..
- 2
એક કડાઈ મા 2 ચમચી તેલ મુકી.. ધાણા વરિયાળી ક્રશ કરેલા સાંતળો.. હવે હિંગ ઉમેરો...અને કાંદા ઉમેરી નરમ થાય ત્યાં સુધી સાંતળો..હવે ચણા નો લોટ ઉમેરી શેકી લો..મીઠુ ગરમ મસાલો મરચું પાવડર..ખાંડ ઉમેરી મિક્સ કરો
- 3
ત્યારબાદ બટેટા ને ક્રશ કરી ઉમેરો હવે લીંબુ ઉમેરો..મિક્ષ કરી થનડ઼ુ થવા દો.. પછી બોલ બનાવી લો..
- 4
મેંદા નાં લોટ ની પુરી બનાવી..બોલ સ્ટફ કરી કચોરી બનાવો..
- 5
ત્યાર બાદ ધીમા તાપ પર તળી..લો..જેથી કચોરી ક્રિસ્પી બનશે..
- 6
ત્યારબાદ ખજૂર આમલી ની ચટણી જોડે પીરસો.. અને ચા સાથે પણ ખૂબ સરસ લાગે છે
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલા કાંદા અને બટાકા નું શાક (Green Onion Potato Shak Recipe In Gujarati)
#FFC3 (Week)#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
-
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
# અગિયારસ કે ઉપવાસ માં મારી ઘરે બહુ બને છે.બધા ની પ્રિય છે. Arpita Shah -
-
મસાલા સ્ટીક(masala sticks recipe in gujarati)
#ફટાફટ ચા સાથે ફટાફટ બની જાય સવારે નાસ્તા મા કે સાંજ ની ભુખ ને શાંત કરે એવુ ફટાફટ બનતુ સ્નેક તૈયાર છે Maya Purohit -
ચટણી(Chutney Recipebin Gujarati)
#GA4#week4રંગીલા રાજકોટ ની આ બહુ જ પ્રખ્યાત ચટણી છે દેશ વિદેશ માં પણ લોકો ની પ્રિય બની ચૂકી છે આ ચટણી ખાસ ચેવડો ,વેફર સાથે ખાસ લોકો ખાય છે પણ તે ઉપરાંત ઘણી વાનગીઓ માં તેની મજા માણી શકાય છે ....અમારા ઘર ની પણ પ્રિય ચટણી છે .... Hema Joshipura -
ઠેઠરી (Thethri Recipe In Gujarati)
#CRC#cookpad#cookpadgujrati#cookpadindiaઠેઠરી એ છત્તીસગઢ નુ પ્રખ્યાત વ્યંજન છે જે દરેક તયોહાર પર બનાવવા મા આવે છે. Bhavini Kotak -
મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મગ ની દાળ ની કચોરી Krishna Dholakia -
કાંદા કચોરી (Kanda Kachori Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclub#cookpadgujrati#cookpadindia Amita Soni -
જોધપુરી પ્યાઝ કી કચોરી(jodhpuri payz Kachori Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_14 #વિકમીલ3 #ફ્રાઇડ રાજસ્થાની જોધપુરી કચોરી પ્રખ્યાત છે. જે મેંદા થી બનતી હોય છે... પરંતુ તમે ઘઉંનો લોટ અથવા મેંદો કે ઘઉંનો લોટ બંને સાથે સરખા ભાગે લઇને પણ બનાવી શકો છો... આ કચોરી મા જો માપ નુ ધ્યાન રાખો તો બહાર જેવી જ એકદમ ખસ્તા કચોરી આસાનીથી બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
સ્ટફ મિર્ચી વડા
#ભરેલી#પોસ્ટ 2#મિર્ચી વડા મધ્ય પ્રદેશ નું એક વખાણવા લાયક સ્ટ્રીટ ફૂડ છે. Dipika Bhalla -
મગની દાળ ની કચોરી
#ઇબુક૧#૩૦#મગનીદાળ ની કચોરી ક્રીસ્પી અને ટેસ્ટી બને છે કચોરી અલગ-અલગ પ્રકારની બનાવી શકાય છે લીલવા ની, આલુની, પ્યાજ કચોરી આજે હું લાવી છું મગની દાળ ની કચોરી mamtabhatt829@gmail.com Bhatt -
-
ગાજર આલુ રોટી સમોસા (એરફ્રાયર રેસિપીઝ)
#COOKPADGUJARATI#Cookpadindia#SN1#Vasantmasala#aaynacookeryclub Sneha Patel -
-
-
-
-
-
-
-
-
રાજસ્થાની મિર્ચી વડા (Rajsthani Mirchi Vada Recipe in Gujarati)
#વેસ્ટ#રાજસ્થાનરાજસ્થાન ભારતના પશ્ચિમી ભાગમાં આવેલ પ્રદેશ છે. રાજસ્થાની ખાણું બહુજ પ્રખ્યાત છે. રાજસ્થાન મુખ્યત્વે રણપ્રદેશ માં આવે છે જેથી ત્યાંના ભોજન માં પણ સૂકવણી નો ઊપયોગ વધુ હોય છે.રાજસ્થાન ની અલગ અલગ પ્રકારની કચોરીઓ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આજે આપણે જોધપુર ના પ્રખ્યાત એવા મિર્ચી વડા બનાવીએ. Pragna Mistry -
સૂકી કચોરી (Suki Kachori Recipe In Gujarati)
#DIWALI2021Post 1 અહિયાં હું ક્રિસ્પી અને ટેસ્ટી કચોરી ની રીત શેયર કરું છું.એ અસલ જામનગર ની પ્રખ્યાત કચોરી જેવી જ બને છે.જે દિવાળી માં નાસ્તા માટે બેસ્ટ છે કારણ કે એ લાંબા સમય સુધી સારી રહે છે. Varsha Dave -
-
રજવાડી બ્રેડ કચોરી
#ગરવીગુજરાતણ#તકનીકરોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀 મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️ Alpa Desai -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9975659
ટિપ્પણીઓ